પ્રધાનમંત્રીએ રિપબ્લિક સમિટ 2024ને સંબોધિત કરી
March 07th, 08:50 pm
આ પ્રસંગને સંબોધતા પ્રધાનમંત્રીએ યાદ કરતા કહ્યું કે આ દાયકા ભારતનો છે અને આ નિવેદન રાજકીય ન હતું તે હકીકતને આજે વિશ્વએ સમર્થન આપ્યું છે. તેમણે થીમ મુજબ આગામી દાયકાના ભારત પર ચર્ચા શરૂ કરવા માટે રિપબ્લિક ટીમના વિઝનની પ્રશંસા કરતા કહ્યું વિશ્વ માને છે કે આ ભારતનો દાયકા છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્તમાન દાયકો વિકસિત ભારતના સંકલ્પોને પૂર્ણ કરવા માટેનું માધ્યમ બનશે.