કેન્દ્રના બજેટની ગ્રામ વિકાસ ઉપર હકારાત્મક અસર અંગે વેબિનારને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 23rd, 05:24 pm
Prime Minister Narendra Modi paid tribute to Netaji Subhas Chandra Bose on his 125th birth anniversary. Addressing the gathering, he said, The grand statue of Netaji, who had established the first independent government on the soil of India, and who gave us the confidence of achieving a sovereign and strong India, is being installed in digital form near India Gate. Soon this hologram statue will be replaced by a granite statue.પ્રધાનમંત્રીએ ઇન્ડિયા ગેટ ખાતે નેતાજીની હૉલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું
January 23rd, 05:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગેટ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની હૉલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. નેતાજીની પ્રતિમાનું કાર્ય સંપન્ન થાય ત્યાં સુધી એની જગાએ આ હૉલોગ્રામ પ્રતિમા રહેશે. નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતીની એક વર્ષ ચાલનારી ઉજવણી નિમિત્તે આ પ્રતિમા એ જ સ્થાને અનાવરણ કરવામાં આવશે.પીએમ મોદી કહે છે કે દરેક યુવાને તકો મળે તે મહત્વનું છે.
October 02nd, 09:51 am
એક મુલાકાતમાં પીએમ નરેન્દ્ર મોદીએ અર્થતંત્ર અને કોવિડ -19 રોગચાળા સામે ભારતની લડાઈ વિશે પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભારત વિશ્વની સૌથી પસંદગીનું રોકાણ સ્થળ બની જાય તે સુનિશ્ચિત કરવા માટે અમે અમારા સુધારા અભિયાન ચાલુ રાખીશું.PM's remarks after aerial survey of Odisha
May 22nd, 08:07 pm
PM Narendra Modi today visited Odisha to take stock of the situation in the wake of Cyclone Amphan. He announced a financial assistance of Rs. 500 crore to the state of Odisha.PM's address on the situation in the wake of Cyclone Amphan
May 22nd, 01:09 pm
PM Modi undertook aerial survey of Cyclone Amphan hit West Bengal. PM Modi assured Centre's complete assistance to West Bengal and said all aspects relating to rehabilitation and reconstruction will be addressed. He announced Rs. 1000 crore advance for the state.PM undertakes aerial survey of Cyclone Amphan affected areas in West Bengal
May 22nd, 01:00 pm
Prime Minister Shri Narendra Modi today visited the state of West Bengal to review the situation arising out of Cyclone Amphan.સ્વાસ્થ્ય ક્ષેત્રને પ્રોત્સાહન
March 21st, 10:20 pm
સ્વાસ્થ્ય ક્ષેત્રને પ્રોત્સાહન આપીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે કેન્દ્રનાં યોગદાન સ્વરૂપે રૂ. 85,217 કરોડની અંદાજપત્રીય સહાયતાથી 01 એપ્રિલ, 2017થી 31 માર્ચ, 2020નાં ગાળામાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અભિયાનને ચાલુ રાખવા મંજૂરી આપી હતી.Cabinet approves Rehabilitation Package for Displaced Families from PoK & Chhamb under the PM's Development Package for J&K
November 30th, 09:35 pm
Cabinet, chaired by the PM Narendra Modi has approved Central Assistance of Rs. 2000 crore for 36,384 displaced families from Pakistan occupied areas of Jammu & Kashmir (POJK) and Chhamb. As per the package, Rs. 5.5 lakh cash benefit per family will be disbursed to the displaced families to enable them to earn an income and subsist their livelihood.