તુર્કી પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત
September 10th, 05:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 10મી સપ્ટેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં G20 સમિટની સાથે સાથે તુર્કી પ્રજાસત્તાકના પ્રમુખ શ્રી રેસેપ તૈયપ એર્દોઆન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.પ્રધાનમંત્રીએ તુર્કીના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોન પર વાત કરી હતી
March 11th, 09:26 pm
તુર્કીના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી રજબ તૈયબ એર્દોઆન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ટેલિફોન પર વાતચીત કરી હતી.ભારત અને તુર્કીના અર્થતંત્રોની મજબુતી ગાઢ વ્યાપારી જોડાણો માટે પ્રચંડ શક્યતાઓ પ્રસ્તુત કરે છે
May 01st, 03:28 pm
PM મોદી તેમજ પ્રમુખ એર્ડોગને બંને દેશો વચ્ચેના સંબંધોની સમીક્ષા કરી હતી. PM મોદીએ જણાવ્યું કે બંને દેશોના અર્થતંત્રો વિકસી રહ્યા છે અને બંને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધો વધારવાની તેમજ તેમને વધારે મજબુત બનાવવાની વિશાળ તકો પણ પૂરી પાડી રહ્યા છે. PMએ જણાવ્યું હતું કે, “સતત વધી રહેલો આતંકવાદ એ આપણા બંને દેશોની સમાન ચિંતા છે. આથી વિશ્વના તમામ દેશોએ એક થઈને આતંકી નેટવર્કોને તોડી પાડીને, તેને મળતી નાણાકીય સહાય તેમજ સરહદપારથી થતી આતંકવાદીઓની હલચલ રોકવા માટે કાર્ય કરવું જોઈએ.”ભારત-તુર્કી બીઝનેસ ફોરમને સંબોધતા PM
May 01st, 11:13 am
ભારત-તુર્કી બીઝનેસ ફોરમને સંબોધતા PM મોદીએ જણાવ્યું હત કે બંને દેશો વચ્ચે સારા આર્થિક સંબધો છે. PMએ કહ્યું, “આજનું જ્ઞાન પર આધારિત અર્થતંત્ર સતત નવા વિસ્તારો ખોલી રહ્યું છે. આપણે આપણા આર્થિક અને વ્યાપારિક વાર્તાલાપમાં આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ.” ભારતને વિશ્વનું સૌથી ઝડપથી વિકસી રહેલા મહત્ત્વના અર્થતંત્ર તરીકે ગણાવતા PMએ ઘણી યોજનાઓ અને પહેલ પર પ્રકાશ પાડ્યો જતો જેને અર્થતંત્રને બદલવા તેમજ મજબુત બનાવવા માટે અપનાવવામાં આવી છે.PM Modi meets the Turkish President, Mr. Recep Tayyip Erdoğan
September 05th, 12:26 pm
Prime Minister Narendra Modi today met the Turkish President, Mr. Recep Tayyip Erdogan on the sidelines of G20 Summit in Hangzhou, China. Discussions were held between both the leaders to enhance ties between the two nations.PM's bilateral engagements on the sidelines of G20 Summit - November 16th, 2015
November 16th, 06:41 pm