રોજગાર મેળા અંતર્ગત 51,000 કરતાં વધુ નિમણૂક પત્રોના વિતરણ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
November 30th, 04:30 pm
દેશના લાખો યુવાનોને ભારત સરકાર દ્વારા નોકરીઓ આપવાનું અભિયાન એકધારું ચાલી રહ્યું છે. આજે 50 હજાર કરતાં વધુ યુવાનોને સરકારી નોકરી માટે નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. આ નિમણૂક પત્ર તમારા પરિશ્રમ અને પ્રતિભાનું પરિણામ છે. હું આપને અને આપના પરિવારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રીએ રોજગાર મેળાને સંબોધન કર્યું
November 30th, 04:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળાને સંબોધન કર્યું હતું અને આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે નવી ભરતી થયેલા લોકોને આશરે 51,000 નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. દેશભરમાંથી પસંદ થયેલા આ ભરતીઓ વિવિધ મંત્રાલયો/વિભાગોમાં સરકારમાં સામેલ થશે, જેમાં મહેસૂલ વિભાગ, ગૃહ મંત્રાલય, ઉચ્ચ શિક્ષણ વિભાગ, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, નાણાકીય સેવાઓ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા શ્રમ અને રોજગાર મંત્રાલય સામેલ છે.Didi has scored an own goal in football of politics, says PM Modi in Cooch Behar
April 06th, 12:01 pm
PM Modi today addressed two massive rallies in West Bengal’s Cooch Behar and Howrah. The PM said, “Not only Bengal and Nandigram, but Nandi is also openly expressing her displeasure with Didi. The situation is such that Didi's party is not getting polling agents at polling booths. Few days back, she was accusing EC & security forces of stopping her polling agent. Now she has accepted that her polling agents are revolting against her.”PM Modi addresses public meetings in Cooch Behar and Howrah, West Bengal
April 06th, 12:00 pm
PM Modi today addressed two massive rallies in West Bengal’s Cooch Behar and Howrah. The PM said, “Not only Bengal and Nandigram, but Nandi is also openly expressing her displeasure with Didi. The situation is such that Didi's party is not getting polling agents at polling booths. Few days back, she was accusing EC & security forces of stopping her polling agent. Now she has accepted that her polling agents are revolting against her.”Better connectivity benefits tourism sector the most: PM Modi
December 07th, 12:21 pm
PM Narendra Modi on Monday inaugurated the construction of the Agra metro project via video conferencing. He said Agra has always had a very ancient identity but now with new dimensions of modernity, the city has joined the 21st century. He added in the six years after 2014, more than 450km of metro lines have become operational in the country and about 1000km of metro lines are in progress.PM inaugurates construction work of Agra Metro project in Agra
December 07th, 12:20 pm
PM Narendra Modi on Monday inaugurated the construction of the Agra metro project via video conferencing. He said Agra has always had a very ancient identity but now with new dimensions of modernity, the city has joined the 21st century. He added in the six years after 2014, more than 450km of metro lines have become operational in the country and about 1000km of metro lines are in progress.17 નવેમ્બર 2020ના રોજ 3જી વાર્ષિક બ્લૂમ્બર્ગ ન્યૂ ઇકોનોમિક ફોરમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 17th, 06:42 pm
હું, માઇકલ અને તેમની ટીમ દ્વારા બ્લૂમ્બર્ગ પરોપકારીઓ ખાતે કરવામાં આવેલા કામની પ્રસંશા સાથે મારી વાતનો પ્રારંભ કરું છું. ભારતના સ્માર્ટ સિટી મિશનની ડિઝાઇન તૈયાર કરવામાં આ ટીમે આપેલો સહકાર ખૂબ જ સારો છે.પ્રધાનમંત્રીએ રોકાણકારોને જણાવ્યું – શહેરીકરણની પ્રક્રિયામાં રોકાણ માટે ભારત લાભદાયક તકો ધરાવે છે
November 17th, 06:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય શહેરીકરણની પ્રક્રિયામાં રોકાણ કરવા માટે રોકાણકારો માટે લાલ જાજમ પાથરી હતી. ત્રીજા વાર્ષિક બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમમાં વિડિયો કોન્ફરન્સ મારફતે આજે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જો તમે શહેરીકરણની પ્રક્રિયામાં રોકાણ કરવા આતુર હોય, તો ભારત તમારા માટે અનેક લાભદાયક તકો ધરાવે છે. જો તમે મોબિલિટી કે પરિવહનમાં રોકાણ કરવા આતુર હોય, તો ભારત તમારા માટે રોમાંચક તકો પૂરી પાડે છે. જો તમે ઇનોવેશનમાં રોકાણ કરવા નજર દોડાવતા હોવ, તો ભારત તમને વિવિધ ઉપયોગી તકો પૂરી પાડે છે. તમને આ તકો જીવંત લોકશાહી સાથે મળે છે. અહીં વ્યવસાયને અનુકૂળ આબોહવા છે. ભારતનું બજાર વિશાળ છે. વળી દેશમાં અત્યારે એવી સરકાર છે, જે ભારતને પસંદગીનું આંતરરાષ્ટ્રીય રોકાણ કેન્દ્ર બનાવવામાં કોઈ કચાશ નહીં રાખે.”આજનું આત્મનિર્ભર ભારત પેકેજ સમાજના દરેક વર્ગોને સહાય કરવાના સરકારના પ્રયાસની કડી – પ્રધાનમંત્રી
November 12th, 10:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજનું આત્મનિર્ભર ભારત પેકેજ સમાજના દરેક વર્ગોને સહાય પહોંચાડવાના સરકારના પ્રયાસોની દિશામાં એક વધુ પગલું છે.હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશીપ સમિટમાં પ્રધાન મંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 06th, 10:14 am
સાથીઓ, કલમ-370 દૂર કરવાનો નિર્ણય રાજનૈતિક દ્રષ્ટિએ ભલે મુશ્કેલ જણાતો હોય, પણ અમે જમ્મુ- કાશ્મીર અને લદાખના લોકોના વિકાસ માટે કરવા અને તેમની અંદર એક નવી આશા જગાવવા માટે, મુસ્લિમ બહેનોને ત્રણ તલ્લાકના ડંખથી મુક્તિ અપાવવા માટે, દેશના લાખો પરિવારોના બહેતર ભવિષ્યનો વિશ્વાસ પ્રાપ્ત થયો છે.પ્રધાનમંત્રીએ હિંદુસ્તાન ટાઇમ્સ લીડરશિપ સમિટને સંબોધન કર્યું
December 06th, 10:00 am
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ પણ સમાજ કે કોઈ પણ દેશે પ્રગતિ કરવા માટે એના સંસાધનોનું રક્ષણ કરવું મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું હતું કે, સંસાધનોનું સંરક્ષણ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ”નાં મંત્ર સાથે વર્તમાન પડકારો અને સમસ્યાઓનું સમાધાન કરવા માટે કામ કરી રહી છે.ધર્મશાળા, હિમાચલ પ્રદેશમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટ 2019 ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 07th, 04:04 pm
હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી બંડારૂ દત્તાત્રેયજી, મુખ્યમંત્રી જયરામ ઠાકુરજી, સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી પ્રહલાદપટેલજી, અનુરાગ ઠાકુરજી, નીતિ આયોગના વાઈસ ચેરમેન ડોક્ટર રાજીવ કુમારજી, યુએઈના ભારતમાં રાજદૂત ડોક્ટર અહમદ અલ્બાના, ઉદ્યોગ જગતના દિગ્ગજ સાથી, અહિયાં ઉપસ્થિત અન્ય મહાનુભવ અને મારા પ્રિય સાથીઓ,પ્રધાનમંત્રીએ ધરમશાળામાં રાઇઝિંગ હિમાચલ: ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટ 2019નું ઉદઘાટન કર્યું
November 07th, 11:22 am
પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશનાં મુખ્યમંત્રીને આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યાં હતા.Our endeavour is Sabka Saath, Sabka Vikas: PM Modi
October 16th, 02:01 pm
Leading the BJP charge, Prime Minister Narendra Modi addressed three mega election rallies in Maharashtra’s Akola, Jalna and Panvel today. Addressing the gathering, PM Modi accused the opposition parties of politicising the issue of Article 370 and charged them with speaking on the same lines as that of the neighbouring country.વડાપ્રધાનનું આયુષ્માન ભારતના એક વર્ષ પૂર્ણ થવા પ્રસંગે આરોગ્ય મંથનને સંબોધન
October 16th, 10:18 am
આગામી રાજ્યોની ચૂંટણી માટે ભાજપના પ્રચાર માટે મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં સભાને સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિરોધી પક્ષો પર ધારા 370 ના મુદ્દા પર રાજનીતિકરણ કરવાનો અને પાડોશી દેશની ભાષા બોલવાનો આરોપ પણ લગાવ્યો હતો.The growing number of women entrepreneurs is a blessing for our society: PM Modi
September 07th, 03:31 pm
Prime Minister Narendra Modi interacted with numerous women of various Self-Help Groups during their ‘Mahila Sammelan’ in Aurangabad, Maharashtra today. On this occasion, PM Modi also distributed the 8th crore gas connection to a woman under the Ujjwala Yojana.ઉજ્જવલા યોજનાએ લક્ષિત તારીખના 7 મહિના પહેલાં જ 8 કરોડ LPG જોડાણોનું લક્ષ્ય હાંસલ કર્યું
September 07th, 03:30 pm
પ્રધાનમંત્રીએ આજે ઔરંગાબાદ ખાતે મહારાષ્ટ્ર રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન (UMED) દ્વારા આયોજિત રાજ્ય સ્તરની મહિલા સક્ષમ મેલાવા એટલે કે સ્વ સહાય જૂથોની સશક્ત મહિલાઓની સભાને સંબોધિત કરી હતી.હું માનું છું કે ઉદ્યોગસાહસિકો આપણી ‘વૃદ્ધિનાં એમ્બેસેડર’ છે : ઇકોનોમિક ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રધાનમંત્રી
August 12th, 11:06 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ખાનગી ક્ષેત્રએ ભારતીય વિકાસગાથામાં વિશ્વાસ જાળવવો જોઈએ. તેમણે ખાતરી આપી હતી કે, તેઓ ભારતને વેપારવાણિજ્ય માટે શ્રેષ્ઠ સ્થાન બનાવવા શક્ય તમામ પ્રયાસો કરી રહ્યાં છે. એક મુલાકાતમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ લાંબા ગાળાની વૃદ્ધિ માટે કામ કરે છે. તેમણે ઉદ્યોગસાહસિકોને ‘ભારતની વિકાસગાથાનાં એમ્બેસેડર’ પણ ગણાવ્યાં હતા.It is my dream that every Indian has a Pukka house by 2022: PM Modi
March 02nd, 10:13 am
PM Modi today inaugurated the Construction Technology India-2019 Expo-cum-Conference in Delhi. Addressing the event, PM Modi said, It pains me to see that so many people in the country are still living without a home. It is my dream that every Indian should have a pakka house by 2022. We are also ensuring that the houses being provided to the poor also have all basic facilities.PM Modi inaugurates Construction Technology India-2019
March 02nd, 10:12 am
PM Modi today inaugurated the Construction Technology India-2019 Expo-cum-Conference in Delhi. Addressing the event, PM Modi said, It pains me to see that so many people in the country are still living without a home. It is my dream that every Indian should have a pakka house by 2022. We are also ensuring that the houses being provided to the poor also have all basic facilities.