પ્રધાનમંત્રીએ 11મી બ્રિક્સ સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શ્રી શી જિનપિંગ સાથે મુલાકાત યોજી

November 14th, 10:35 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 13 નવેમ્બર 2019 ના રોજ બ્રાઝીલિયા ખાતે 11 મી બ્રિક્સ સમિટ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શ્રી શી જિનપિંગ સાથે મુલાકાત યોજી હતી.

પ્રધાનમંત્રી બેંગકોકમાં ઇસ્ટ એશિયા અને આરસીઇપી શિખર સંમેલનમાં સહભાગી થશે

November 04th, 11:54 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બેંગકોકમાં ઇસ્ટ એશિયા અને આરસીઇપી શિખર સંમેલનની બેઠકમાં સહભાગી થશે. ઉપરાંત તેઓ જાપાનનાં પ્રધાનમંત્રી શિન્ઝો આબે, વિયેતનામનાં પ્રધાનમંત્રી ન્ગુયેન ઝુહાન ફુક અને ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રી સ્કોટ્ટ મોરિસનને બેંગકોકમાં મળશે અને ત્યારબાદ તેઓ આજે રાત્રે દિલ્હી પરત ફરશે.

પ્રધાનમંત્રી જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબેને મળ્યા

November 04th, 11:43 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગકોકમાં પૂર્વી એશિયા સમિટની સાથે-સાથે જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબેને મળ્યા હતા.આ ચર્ચાઓ આ વર્ષના અંતે ભારત-જાપાન 2 + 2 સંવાદ અને વાર્ષિક સમિટ માટેના ભૂમિકા તૈયાર કરવા પર કેન્દ્રિત હતી.

પ્રધાનમંત્રી મોદી બેંગકોક પહોંચ્યા

November 02nd, 02:07 pm

પ્રધાનમંત્રી મોદી થોડા સમય પહેલા બેંગકોકમાં પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી આસિયાનથી સંબંધિત સમિટ અને અન્ય બેઠકોમાં ભાગ લેશે.

પ્રાચીન સંબંધોને નવી સુખાકારી માટે આગળ વધારવામાં આવી રહ્યા છે

November 02nd, 01:23 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૫મી એસિયન શિખર બેઠક અને સંકળાયેલી શિખર બેઠકો, જેમાં આવતીકાલની ૧૬મી એશિયન-ઇન્ડિયા સમિટ અને સોમવારની ત્રીજી RCEP સમિટ પણ સામેલ છે તે અગાઉ ધ બેંગકોક પોસ્ટ સાથે ક્ષેત્ર અને વિશ્વમાં ભારતની ભૂમિકા અંગે પોતાના વિચારો વહેંચ્યા હતા.

પ્રધાનમંત્રી 2-4 નવેમ્બર 2019 દરમિયાન થાઇલેન્ડની યાત્રા કરશ

November 02nd, 11:56 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે થાઇલેન્ડની રાજધાની બેંગકોકની મુલાકાતે છે. તેઓ આસિયાન સાથે સંબંધિત વિવિધ શિખર સંમેલનોમાં ભાગ લેશે, જેમાં આસિયન-ઇન્ડિયા સમિટ, ઇસ્ટ એશિયા સમિટ અને આરસીઇપી વાટાઘાટો પર બેઠક સામેલ છે. તેઓ મહત્વપૂર્ણ દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવા આંતરરાષ્ટ્રીય નેતાઓ સાથે બેઠકો પણ યોજશે.

થાઇલેન્ડની મુલાકાત પર જતાં અગાઉ પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ

November 02nd, 09:11 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડનાં પ્રવાસે જતા અગાઉ તેમણે આપેલા વક્તવ્યનો મૂળ પાઠ નીચે મુજબ છે.