કોલકતામાં બેલુર મઠ ખાતે પ્રધાનમંત્રીશ્રીના સબોધનનો મૂળપાઠ

January 12th, 08:20 am

ગઈ વખતે જ્યારે હું અહીંયાં આવ્યો હતો ત્યારે ગુરૂજી સ્વામી આત્મ આસ્થાનંદજીના આશિર્વાદ લઈને ગયો હતો, અને હું એ કહી શકુ તેમ છું કે તેમણે મારી આંગળી પકડીને મને જન સેવા એ જ પ્રભુ સેવાનો માર્ગ બતાવ્યો છે. આજે તે શારિરિક સ્વરૂપે આપણી વચ્ચે નથી, પણ તેમનુ કામ, તેમણે ચિંધેલો માર્ગ આપણને રામ કૃષ્ણ મિશનના સ્વરૂપે સદા સર્વદા આપણા પંથને ઉજાળતો રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતામાં બેલુર મઠની મુલાકાત લીધી

January 12th, 08:19 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વામી વિવેકાનંદ જયંતી અને રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે કોલકાતામાં બેલુર મઠની મુલાકાત લીધી હતી. તેમણે મઠમાં સંતોમહંતો સાથે વાતચીત પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા રોહતકમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવના ઉદ્ઘાટન સમારોહને કરેલા સંબોધનનો મૂળ પાઠ

January 12th, 06:09 pm

Addressing the 'Youth for Digital India' event in Haryana via video conferencing, PM Modi said that the life of Swami Vivekananda shows what one can achieve at a young age. PM Modi said that corruption and black money has had adverse impact on the growth of nation and youth can be agents of change in cleaning up the system. PM Modi urged the youth to train ten families and inculcate the habit of a less-cash economy.

પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે રોહતકમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવના ઉદ્ઘાટન સમારંભને સંબોધન કર્યું

January 12th, 06:08 pm

Addressing the 'Youth for Digital India' event in Haryana via video conferening, PM Modi said that the life of Swami Vivekananda shows what one can achieve at a young age. PM Modi said that corruption and black money has had adverse impact on the growth of nation and youth can be agents of change in cleaning up the system. PM Modi urged the youth to train ten families and inculcate the habit of a less-cash economy.

કન્યાકુમારી સ્થિત વિવેકાનંદ કેન્દ્ર ખાતે રામાયણ દર્શનમ એક્ઝિબિશનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરેલા સંબોધનનો મૂળપાઠ

January 12th, 05:41 pm

PM Narendra Modi today inaugurated Ramayana Darshnam, Bharatmata Sadnam & Statue of Lord Hanuman in Kanyakumari through video conferencing. Addressing the event, Shri Modi paid tribute to Swami Vivekananda on his birth anniversary. PM Modi also said that India is a youthful nation and thoughts of Vivekananda can inspire them towards nation building.

પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે કન્યાકુમારીના વિવેકાનંદ કેન્દ્રમાં રામાયણ દર્શનમના ઉદ્ઘાટન સમારંભને સંબોધન કર્યું

January 12th, 05:40 pm

PM Narendra Modi today inaugurated Ramayana Darshnam, Bharatmata Sadnam & Statue of Lord Hanuman in Kanyakumari through video conferencing. Addressing the event, Shri Modi paid tribute to Swami Vivekananda on his birth anniversary. PM Modi also said that India is a youthful nation and thoughts of Vivekananda can inspire them towards nation building.