પ્રધાનમંત્રી ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે 29 ફેબ્રુઆરી 2020ના રોજ મહા વિતરણ શિબિરમાં દિવ્યાંજનો અને વરિષ્ઠ નાગરિકોને દૈનિક જીવનની સહાય અને ઉપકરણોનું વિતરણ કરશે
February 27th, 06:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે 29 ફેબ્રુઆરી 2020ના રોજ યોજાનારી મહા વિતરણ શિબિરમાં વરિષ્ઠ નાગરિકો (રાષ્ટ્રીય વયોશ્રી યોજના – RVY હેઠળ) અને દિવ્યાંગજનો (ADIP યોજના હેઠળ) મદદરૂપ સહાય અને ઉપકરણોનું વિતરણ કરશે.