નિષ્કર્ષોની યાદીઃ પ્રજાસત્તાક માલદીવનાં રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મોહમ્મદ મુઈઝુની ભારતની સત્તાવાર મુલાકાત (06 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર, 2024)
October 07th, 03:40 pm
ભારત-માલદીવનો સ્વીકારઃ વિસ્તૃત આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારીનું વિઝન.ગુજરાતમાં રાષ્ટ્રિય રક્ષાશક્તિ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારંભમા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 12th, 12:14 pm
ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રતજી, ગૃહમંત્રી શ્રી અમિત શાહ, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાષ્ટ્રિય રક્ષા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર વિમલ પટેલ, અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થી ગણ, વાલીઓ, અન્ય મહાનુભવો, દેવીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની ઇમારત રાષ્ટ્રને સમર્પિત કરી અને તેનું પ્રથમ દીક્ષાંત સંબોધન કર્યું
March 12th, 12:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયની ઇમારત રાષ્ટ્રને સમર્પિત કરી અને અમદાવાદ ખાતે તેનું પ્રથમ દીક્ષાંત સંબોધન કર્યું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત હતા.પ્રધાનમંત્રી 11-12 માર્ચે ગુજરાતની મુલાકાતે આવશે
March 09th, 06:42 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11-12 માર્ચ, 2022ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. 11મી માર્ચના રોજ સાંજે 4 વાગ્યે, પ્રધાનમંત્રી ગુજરાત પંચાયત મહાસંમેલનમાં ભાગ લેશે અને સભાને સંબોધશે. પ્રધાનમંત્રી 12મી માર્ચે સવારે 11 વાગ્યે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ની ઇમારત રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ મુખ્ય અતિથિ તરીકે RRUના પ્રથમ દીક્ષાંત સમારોહમાં સંબોધન પણ કરશે. સાંજે લગભગ 6:30 વાગ્યે, પ્રધાનમંત્રી 11મા ખેલ મહાકુંભને ખુલ્લો મૂકવાની ઘોષણા કરશે અને આ પ્રસંગે સંબોધન કરશે.