કેબિનેટે પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાનને મંજૂરી આપી
September 18th, 03:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે આદિજાતિની બહુમતી ધરાવતાં ગામડાંઓ અને મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓમાં આદિવાસી પરિવારો માટે સંતૃપ્તિ કવચ અપનાવીને આદિવાસી સમુદાયોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવા માટે રૂ. 79,156 કરોડ (કેન્દ્રનો હિસ્સોઃ રૂ. 56,333 કરોડ અને રાજ્યનો હિસ્સોઃ રૂ. 22,823 કરોડ)નાં કુલ ખર્ચ સાથે પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાનને મંજૂરી આપી હતી.Congress is spreading lies and rumours regarding Minimum Support Price: PM Modi
July 11th, 02:21 pm
Addressing a massive Kisan Kalyan Rally in Malout, Punjab, Prime Minister Narendra Modi launched scathing attack at the Congress party and held them responsible for not thinking about welfare of farmers. He alleged that for 70 years, the Congress party thought only about its own welfare, betrayed the farmers and used them as a vote bank.વડાપ્રધાન મોદીએ પંજાબમાં કિસાન કલ્યાણ રેલીને સંબોધિત કરી
July 11th, 02:20 pm
પંજાબના મલૌટમાં એક વિશાળ કિસાન કલ્યાણ રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરો હુમલો કર્યો હતો અને તેને ખેડૂતોના કલ્યાણ અંગે પગલાં ન ભરવા માટે જવાબદાર ઠેરવી હતી. તેમણે આરોપ મુક્યો હતો કે સિત્તેર વર્ષ સુધી કોંગ્રેસ પક્ષે માત્ર પોતાના જ કલ્યાણ અંગે વિચાર કર્યો છે અને ખેડૂતોને વોટ બેન્ક બનાવીને તેમનો દગો કર્યો છે.રાજ્યપાલોના સંમેલનના સમાપન સત્રમાં પ્રધાનમંત્રીનું સંબોધન
June 05th, 03:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાજ્યપાલોની પરિષદના સમાપન સત્રને સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રીએ 49મી રાજ્યપાલોની પરિષદના ઉદઘાટન સત્રને સંબોધન કર્યું
June 04th, 01:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાજ્યપાલોની 49મી પરિષદના ઉદઘાટન સત્રને સંબોધન કર્યું હતું.