Maharashtra will lead the vision of a ’Viksit Bharat’, and the BJP and Mahayuti are working with this commitment: PM in Panvel
November 14th, 02:50 pm
At rally in Panvel, PM Modi highlighted the region's rich marine resources and outlined government efforts to empower the coastal economy. He mentioned initiatives such as the introduction of modern boats and navigation systems, along with the PM Matsya Sampada Yojana, which provided thousands of crores in assistance to fishermen. The government also linked fish farmers to the Kisan Credit Card and launched schemes for the Mahadev Koli and Agari communities. He added that ₹450 crore was being invested to develop three new ports in Konkan, which would further boost fishermen's incomes and support the Blue Economy.PM Modi delivers impactful addresses in Chhatrapati Sambhajinagar, Panvel & Mumbai, Maharashtra
November 14th, 02:30 pm
In powerful speeches at public meetings in Chhatrapati Sambhajinagar, Panvel & Mumbai, Prime Minister Narendra Modi highlighted the crucial choice facing Maharashtra in the upcoming elections - between patriotism and pisive forces. PM Modi assured the people of Maharashtra that the BJP-Mahayuti government is dedicated to uplifting farmers, empowering youth, supporting women, and advancing marginalized communities.ગુજરાતના કચ્છ ખાતે દીપાવલીના અવસરે સુરક્ષા કર્મચારીઓને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 31st, 07:05 pm
દેશની સરહદ પર, સરક્રીક પાસે, કચ્છની ધરતી પર, દેશની સેનાઓ સાથે, સરહદ સુરક્ષા દળો સાથે, તમારી વચ્ચે દિવાળી... આ મારું સૌભાગ્ય છે, આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં કચ્છમાં સુરક્ષા કર્મચારીઓ સાથે દિવાળીની ઉજવણી કરી
October 31st, 07:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં કચ્છમાં સર ક્રીક વિસ્તારમાં લક્કી નાલા ખાતે ભારત-પાક સરહદ નજીક સીમા સુરક્ષા દળ (બીએસએફ), સેના, નૌકાદળ અને હવાઈદળનાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. પ્રધાનમંત્રીએ ભારતના સશસ્ત્ર દળો સાથે તહેવારની ઉજવણી કરવાની તેમની પરંપરા ચાલુ રાખી હતી. પ્રધાનમંત્રીએ ક્રીક વિસ્તારમાં આવેલા એક બીઓપીની મુલાકાત પણ લીધી હતી અને બહાદુર સુરક્ષા કર્મચારીઓને મીઠાઈનું વિતરણ કર્યું હતું.રાયગઢ છત્રપતિ શિવાજી મહારાજની મહાનતા અને બહાદુરીનું ઉદાહરણ આપે છે, જે હિંમત અને નિર્ભયતાનો પર્યાય છે: પ્રધાનમંત્રી
October 31st, 10:58 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાયગઢને શિવાજી મહારાજનો નોંધપાત્ર વારસો, વ્યૂહાત્મક પ્રતિભા અને નેતૃત્વનું પ્રતીક ગણાવ્યો.કેવડિયા, ગુજરાત ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 31st, 07:31 am
સરદાર સાહેબની ઓજસ્વી વાણી...સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેનો આ ભવ્ય કાર્યક્રમ...એકતા નગરનું આ વિહંગમ દ્રશ્ય અને અહીંનું અદ્ભુત પ્રદર્શન...મિની ઈન્ડિયાની આ ઝલક...બધું જ અદ્ભુત, પ્રેરણાદાયી છે. છે. 15મી ઑગસ્ટ અને 26મી જાન્યુઆરીની જેમ જ...31 ઑક્ટોબરે આયોજિત આ કાર્યક્રમ...સમગ્ર દેશને નવી ઊર્જાથી ભરી દે છે. હું તમામ દેશવાસીઓને રાષ્ટ્રીય એકતા દિવસની શુભેચ્છા પાઠવું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં કેવડિયામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થયા
October 31st, 07:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં કેવડિયામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા. પ્રધાનમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ એકતા દિવસનો સંકલ્પ પણ લેવડાવ્યો હતો અને રાષ્ટ્રીય એકતા દિવસના પ્રસંગે એકતા દિવસની પરેડ નિહાળી હતી, જે દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી માટે ઉજવવામાં આવે છે.પ્રધાનમંત્રી 30-31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવશે
October 29th, 03:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. 30મી ઑક્ટોબરે, તેઓ એકતા નગર, કેવડિયા જશે અને સાંજે 5:30 વાગ્યે, તેઓ એકતા નગરમાં રૂ. 280 કરોડથી વધુના મૂલ્યના વિવિધ માળખાકીય અને વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ, લગભગ 6 PM પર, તેઓ આરંભ 6.0માં 99મા કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓને સંબોધિત કરશે. 31મી ઑક્ટોબરે, સવારે લગભગ 7:15 વાગ્યે, પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઑફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરશે, જે પછી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે.આજે વિશ્વભરના લોકો ભારત વિશે વધુ જાણવા માંગે છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
October 27th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત'માં આપ સહુનું સ્વાગત છે. જો તમે મને પૂછો કે મારા જીવનની સૌથી યાદગાર પળો કઈ-કઈ રહી તો અનેક ઘટના યાદ આવે છે, પરંતુ તેમાંથી એક પળ એવી છે, જે ખૂબ જ વિશેષ છે, તે પળ હતી, જ્યારે ગત વર્ષે 15 નવેમ્બરે હું ભગવાન બિરસા મુંડાની જયંતી પર તેમના જન્મસ્થળ ઝારખંડના ઉલિહાતૂ ગામ ગયો હતો. આ યાત્રાનો મારા પર ખૂબ જ મોટો પ્રભાવ પડ્યો હતો. હું દેશનો પ્રથમ પ્રધાનમંત્રી છું, જેને આ પવિત્ર ભૂમિની માટીને પોતાના મસ્તક પર લગાવવાનું સૌભાગ્ય મળ્યું. તે ક્ષણે, મને ન માત્ર સ્વતંત્રતા સંગ્રામની શક્તિ અનુભવાઈ, પરંતુ, આ ધરતીની શક્તિ સાથે જોડાવાનો પણ અવસર મળ્યો. મને એવી અનુભૂતિ થઈ કે એક સંકલ્પને પૂરા કરવાનું સાહસ કેવી રીતે દેશના કરોડો લોકોનું ભાગ્ય બદલી શકે છે.The dreams of crores of women, poor and youth are Modi's resolve: PM Modi
February 18th, 01:00 pm
Addressing the BJP National Convention 2024 at Bharat Mandapam, Prime Minister Narendra Modi said, “Today is February 18th, and the youth who have reached the age of 18 in this era will vote in the country's 18th Lok Sabha election. In the next 100 days, you need to connect with every new voter, reach every beneficiary, every section, every community, and every person who believes in every religion. We need to gain the trust of everyone.PM Modi addresses BJP Karyakartas during BJP National Convention 2024
February 18th, 12:30 pm
Addressing the BJP National Convention 2024 at Bharat Mandapam, Prime Minister Narendra Modi said, “Today is February 18th, and the youth who have reached the age of 18 in this era will vote in the country's 18th Lok Sabha election. In the next 100 days, you need to connect with every new voter, reach every beneficiary, every section, every community, and every person who believes in every religion. We need to gain the trust of everyone.પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, કેવડિયા ખાતે સંબોધનનો મૂળપાઠ
October 31st, 10:00 am
આપ સૌ યુવાનો, બહાદુરોનો આ ઉત્સાહ રાષ્ટ્રીય એકતા દિવસની મોટી તાકાત છે. એક રીતે જોઈએ તો મીની ઈન્ડિયાનું સ્વરૂપ મારી સામે દેખાય છે. રાજ્યો અલગ છે, ભાષા અલગ છે, પરંપરા અલગ છે, પરંતુ અહીં હાજર દરેક વ્યક્તિ એકતાના મજબૂત દોરથી જોડાયેલ છે. માળા ઘણા છે, પણ માળા એક છે. શરીર ઘણા છે, પણ મન એક છે. જે રીતે 15મી ઓગસ્ટ આપણી આઝાદીની ઉજવણીનો દિવસ છે અને 26મી જાન્યુઆરી આપણા પ્રજાસત્તાકની ઉજવણીનો દિવસ છે, તેવી જ રીતે 31મી ઓક્ટોબરનો આ દિવસ દેશના ખૂણે-ખૂણે રાષ્ટ્રવાદના સંચારનો તહેવાર બની ગયો છે.પ્રધાનમંત્રીએ ગુજરાતનાં કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો
October 31st, 09:12 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય એકતા દિવસ સાથે સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેમણે સરદાર પટેલને તેમની જન્મજયંતીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં બીએસએફ અને રાજ્યની વિવિધ પોલીસની ટુકડીઓ, તમામ મહિલા સીઆરપીએફ બાઇકર્સ દ્વારા ડેરડેવિલ શો, બીએસએફની મહિલા પાઇપ બેન્ડ, ગુજરાત મહિલા પોલીસ દ્વારા કોરિયોગ્રાફી કાર્યક્રમ, ખાસ એનસીસી શો, સ્કૂલ બેન્ડ્સ ડિસ્પ્લે, ઇન્ડિયન એરફોર્સ દ્વારા ફ્લાય પાસ્ટ, વાઇબ્રન્ટ ગામડાઓની આર્થિક સદ્ધરતાનું પ્રદર્શન વગેરેને નિહાળ્યા હતા.પ્રધાનમંત્રી 30-31 ઓક્ટોબરનાં રોજ ગુજરાતની મુલાકાત લેશે
October 29th, 02:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. 30 ઓક્ટોબરે સવારે 10:30 વાગ્યે અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યાની આસપાસ મહેસાણામાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. 31મી ઓક્ટોબરે સવારે 8 વાગ્યાની આસપાસ તેઓ કેવડિયાની મુલાકાત લેશે જ્યાં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે, જે બાદ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે. તેઓ અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન પણ કરશે. ત્યારબાદ સવારે 11:15 વાગ્યે તેઓ આરંભ 5.0માં 98માં કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધન કરશે.જનભાગીદારીની અભિવ્યક્તિ માટે ‘મન કી બાત’ એક અદ્ભુત માધ્યમ બની ગયું છેઃ પીએમ મોદી
February 26th, 11:00 am
મિત્રો, હાલરડા લેખનની સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર, કર્ણાટકના ચામરાજ નગર જિલ્લાના બી.એમ.મંજુનાથે જીત્યો છે. તેમને આ પુરસ્કાર કન્નડમાં લખેલા તેમના હાલરડાં “મલગૂ કન્દા” માટે મળ્યો છે. તેને લખવાની પ્રેરણા તેમને તેમના માતા અને દાદીના ગાયેલા હાલરડાંઓથી મળી હતી. તમે સાંભળશો, તો તમને પણ આનંદ આવશે.Due to double-engine government ‘Gati’ as well as ‘Shakti’ of development is increasing: PM Modi
October 31st, 07:00 pm
PM Modi dedicated to the nation, two railway projects worth over Rs. 2900 crores at Asarva, Ahmedabad. PM Modi emphasized, “When the government of double engine works, its effect is not only double, but it is manifold. Here one and one together are not 2 but assume the power of 11.”PM Modi dedicates various railway projects to the nation from Ahmedabad, Gujarat
October 31st, 06:53 pm
PM Modi dedicated to the nation, two railway projects worth over Rs. 2900 crores at Asarva, Ahmedabad. PM Modi emphasized, “When the government of double engine works, its effect is not only double, but it is manifold. Here one and one together are not 2 but assume the power of 11.”પ્રધાનમંત્રી શ્રી 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે
October 29th, 08:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર 2022 સુધી ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે.રાષ્ટ્રીય એકતા દિવસ પર પ્રધાનમંત્રીશ્રીના સંબોધનનો મૂળપાઠ
October 31st, 09:41 am
સરદાર પટેલજી માત્ર ઈતિહાસમાં જ નહીં પરંતુ આપણે સૌ દેશવાસીઓનાં હૃદયમાં પણ છે. આજે દેશભરમાં એકતાનો સંદેશ લઈને આગળ વધી રહેલા આપણા ઊર્જાવાન સાથી ભારતની અખંડિતતા પ્રત્યે અખંડ ભાવના પ્રતીક છે. આ ભાવના આપણે દેશના ખૂણેખૂણેમાં યોજાઈ રહેલી રાષ્ટ્રીય એકતા પરેડમાં, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર થઈ રહેલા આયોજનોમાં સારી રીતે જોવા મળી રહી છે.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાષ્ટ્રને સંબોધન કર્યું
October 31st, 09:40 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય એકતા દિવસના પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના આદર્શ માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દેનારા સરદાર પટેલને કોટી કોટી વંદન કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, સરદાર પટેલ માત્ર એક ઐતિહાસિક હસ્તી નથી પરંતુ તેઓ દરેક દેશવાસીઓના દિલમાં વસે છે અને એકતાના આ સંદેશને જેઓ આગળ વધારી રહ્યાં છે તે લોકો એકતાની અતૂટ ભાવનાના ખરા પ્રતીક છે. તેમણે કહ્યું હતું કે, દેશના દરેક શેરી-નાકા અને ખૂણામાં રાષ્ટ્રીય એકતા પરેડ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાયેલા કાર્યક્રમો એક સમાન જુસ્સો અને ભાવના પ્રતિબિંબિત કરી રહ્યાં છે.