પ્રધાનમંત્રીએ દરેકને અદભૂત સફેદ રણમાં ફરવા, કચ્છની અદભૂત સંસ્કૃતિ અને હાલના રણ ઉત્સવ દરમિયાન ઉષ્માભર્યું આતિથ્ય જોવા માટે વિનંતી કરી
December 21st, 10:08 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેકને રણ ઉત્સવ માટે આમંત્રિત કર્યા છે, જે માર્ચ 2025 સુધી ચાલશે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ઉત્સવ એક અવિસ્મરણીય અનુભવ બનવાનું વચન આપે છે.પ્રધાનમંત્રી શ્રીએ અમિતાભ બચ્ચનને રણ ઉત્સવની મુલાકાત લેવા વિનંતી કરી
October 15th, 05:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હિન્દી સિનેમાના અભિનેતા અમિતાભ બચ્ચનને ગુજરાતમાં આગામી રણ ઉત્સવની મુલાકાત લેવા વિનંતી કરી હતી.Gujarat is my Atma, Bharat is my Parmatma: PM Narendra Modi
November 27th, 12:19 pm
Addressing public meetings at Kutch, Jasdan and Amreli, Prime Minister Narendra Modi lambasted on the Congress party for neglecting Gujarat. He alleged that mis-governance of the Congress adversely impacted Kutch and overall development of Gujarat.પ્રવાસન, સંસ્કૃતિ અને રમત-ગમત વિભાગનાકેન્દ્રીય અને રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશના મંત્રીઓ અને સચિવોની રાષ્ટ્રીય પરિષદ ખાતે પ્રધાનમંત્રીના ઉદઘાટન સંબોધન (વીડિયો કોન્ફરન્સ દ્વારા)નો મૂળપાઠ
January 20th, 07:19 pm
PM Modi delivered the Inaugural Address via Video Conference at the National Conference of Central and State/UT Ministers and Secretaries of Tourism, Culture and Sports. The PM stressed on the need for an institutional arrangement that enables excellence in sports. He said that as far as tourism is concerned, India is blessed with so much potential and this can draw the world to India.પ્રધાનમંત્રીએ પ્રવાસન, સંસ્કૃતિ અને રમતગમતના કેન્દ્રિય અને રાજ્ય/કેન્દ્રશાસિત મંત્રીઓ અને સચિવોની રાષ્ટ્રીય પરિષદમાં ઉદ્ઘાટન સમારંભ (વીડિયો કોન્ફરન્સ મારફતે) ઉદ્ઘાટન સંબોધન કર્યું
January 20th, 07:18 pm
PM Narendra Modi addressed joint conference of Tourism, Culture and Sports ministries via video conference today. The PM said that India has tremendous scope to expand it's tourism sector. PM Modi expounded on promotion of sports and cultural exchanges between states that would help realise the dream of 'Ek Bharat, Shrestha Bharat'.કચ્છમાં સળંગ બે મહિનાનો રણોત્સવ : ર૦૧૩ : ૧૭મી ડિસેમ્બરથી શરૂ થશે
December 16th, 08:08 pm
કચ્છમાં સળંગ બે મહિનાનો રણોત્સવ : ર૦૧૩ : ૧૭મી ડિસેમ્બરથી શરૂ થશેChief Minister shares enthusiasm and zeal of the Tourists: Grand inauguration of the Ranotsav
December 15th, 08:55 am
Chief Minister shares enthusiasm and zeal of the Tourists: Grand inauguration of the Ranotsavશિયાળાની શીત લહેરો વચ્ચે ગગનમાં બલૂન સફારી ઉડ્ડયન વિહાર
December 11th, 07:46 am
શિયાળાની શીત લહેરો વચ્ચે ગગનમાં બલૂન સફારી ઉડ્ડયન વિહારઆજથી ૩૮ દિવસના રણોત્સવનો પ્રારંભ
December 10th, 07:56 am
આજથી ૩૮ દિવસના રણોત્સવનો પ્રારંભમુખ્યમંત્રીશ્રીના હસ્તે ઉદ્દઘાટનઃ રણોત્સવના રંગારંગ પ્રારંભની પૂર્વસન્ધ્યાએ ભૂજમાં કચ્છ કાર્નિવલની શાનદાર પ્રસ્તુતિ
December 09th, 08:08 am
મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઉદ્દઘાટનઃ રણોત્સવના રંગારંગ પ્રારંભની પૂર્વસન્ધ્યાએ ભૂજમાં કચ્છ કાર્નિવલની શાનદાર પ્રસ્તુતિHon'ble CM enjoys Runnotsav with tourists
December 20th, 05:35 am
Hon'ble CM enjoys Runnotsav with touristsCM inaugurates Rannotsav - Kutch Carnival
December 01st, 10:59 am
CM inaugurates Rannotsav - Kutch Carnival