પ્રધાનમંત્રી અને મંત્રી પરિષદના શપથ ગ્રહણ સમારોહમાં ભારતના પડોશી અને હિંદ મહાસાગર ક્ષેત્રના નેતાઓની ભાગીદારી
June 09th, 11:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મંત્રી પરિષદનો શપથ ગ્રહણ સમારંભ 09 જૂન 2024ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો હતો. ભારતના પડોશી અને હિંદ મહાસાગર ક્ષેત્રના નેતાઓએ સન્માનિત મહેમાનો તરીકે સમારોહમાં ભાગ લીધો હતો.પ્રધાનમંત્રી અને મંત્રીમંડળના શપથગ્રહણ સમારંભમાં નેતાઓની ઉપસ્થિતિ
June 08th, 12:24 pm
સામાન્ય ચૂંટણીઓ 2024 પછી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મંત્રીપરિષદનો શપથ ગ્રહણ સમારોહ 09 જૂન, 2024ના રોજ યોજાવાનો છે. આ પ્રસંગે ભારતનાં પડોશી દેશો અને હિંદ મહાસાગર ક્ષેત્રનાં નેતાઓને વિશિષ્ટ અતિથિઓ તરીકે ઉષ્માભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.શ્રીલંકાના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવ્યા
June 05th, 10:11 pm
પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ વિક્રમસિંઘેનો તેમની ઉષ્માભરી શુભેચ્છાઓ બદલ આભાર માન્યો હતો. તેમણે ભારતની પાડોસી પ્રથમ નીતિ અને સાગર વિઝનને ધ્યાનમાં રાખીને ભારત અને શ્રીલંકા વચ્ચે મજબૂત સંબંધો બનાવવાની ભારતની નિરંતર પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.શ્રીલંકા અને મોરેશિયસમાં યૂપીઆઈ સેવાઓના લોન્ચ પર પ્રધાનમંત્રીની ટિપ્પણીનો મૂળપાઠ
February 12th, 01:30 pm
મહામહિમ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેજી, તમારા મહામહિમ પ્રધાનમંત્રી પ્રવિંદ જગનાથજી, ભારતના વિદેશ મંત્રી ડૉ. જયશંકરજી, શ્રીલંકા, મોરેશિયસ અને ભારતની સેન્ટ્રલ બેંકોના ગવર્નરો અને આજના આ મહત્વપૂર્ણ સમારોહ સાથે સંકળાયેલા તમામ સાથીદારો!પ્રધાનમંત્રીએ મોરેશિયસનાં પ્રધાનમંત્રી અને શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ સાથે સંયુક્તપણે યુપીઆઈ સેવાઓનું ઉદઘાટન કર્યું
February 12th, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રી રાનિલ વિક્રમસિંઘે અને મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિન્દ જગન્નાથ સાથે સંયુક્તપણે શ્રીલંકા અને મોરેશિયસમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) સેવાઓનો શુભારંભ કરાવ્યો હતો તથા વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મોરેશિયસમાં રુપે કાર્ડ સેવાઓનો પણ શુભારંભ કરાવ્યો હતો.પ્રધાનમંત્રી મોદી, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગનાથ શ્રીલંકા અને મોરેશિયસમાં UPI સેવાઓના લોન્ચના સાક્ષી બનશે
February 11th, 03:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રી રાનિલ વિક્રમસિંઘે અને મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ જુગનાથ શ્રીલંકા અને મોરેશિયસમાં, 12 ફેબ્રુઆરી, 2024ના રોજ બપોરે 1 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) સેવાઓ અને મોરેશિયસમાં RuPay કાર્ડ સેવાઓની શરૂઆતના સાક્ષી બનશે.પ્રધાનમંત્રીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે વાત કરી, આતંકવાદી હુમલામાં જાનહાનિ થવા બદલ શોક વ્યક્ત કર્યો
April 21st, 04:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે ટેલિફોન પર વાતચીત કરી અને શ્રીલંકામાં આજે થયેલા આતંકવાદી હુમાલામાં 150થી વધુ નિર્દોષ લોકોના મૃત્યુ થવા બદલ પોતાની તરફથી અને દરેક ભારતીયો તરફથી સંવેદના વ્યક્ત કરી હતી.PM Modi holds talks with PM Ranil Wickremesinghe of Sri Lanka
October 20th, 09:17 pm
PM Narendra Modi held fruitful talks with PM Ranil Wickremesinghe of Sri Lanka. The leaders deliberated on various aspects of India-Sri Lanka cooperation.PM Ranil Wickremesinghe of Sri Lanka meets Prime Minister Modi
November 23rd, 05:18 pm
Prime Minister of Sri Lanka, HE Ranil Wickremesinghe held talks with Prime Minister Narendra Modi today in New Delhi. The leaders deliberated on several aspects of India-Sri Lanka ties.જીસીસીએસ 2017માં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
November 23rd, 10:10 am
સાયબર સ્પેસ અંગેની વૈશ્વિક પરિષદ માટે હું આપ સહુનું નવી દિલ્હીમાં સ્વાગત છું. વિશ્વભરમાં ઈન્ટરનેટનાં માધ્યમથી આ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા તમામ લોકોનું પણ હું સ્વાગત કરું છું.બુધ્ધિઝ્મ ભારત-શ્રીલંકાના સંબંધોને સતત તેજસ્વિતા બક્ષે છે
May 12th, 10:20 am
PM નરેન્દ્ર મોદીએ શ્રીલંકામાં આંતરરાષ્ટ્રીય વેસાક દિવસ ઉજવણીને સંબોધિત કરી હતી. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ ભગવાન બુધ્ધનું શિક્ષણ શાસન, સંસ્કૃતિ અને ફિલસુફી સાથે કેવીરીતે ગાઢ સંબંધ ધરાવે છે તેના પર પ્રકાશ પાડ્યો હતો. PM એ જણાવ્યું, “ આપણો ધર્મને વિશ્વને બુધ્ધ અને તેમના શિક્ષણ દ્વારા અપાયેલી અમુલ્ય ભેટના આશિર્વાદ મળ્યા છે.પ્રધાનમંત્રીનું કોલંબોમાં આગમન, સીમા મલાકા મંદિરની મુલાકાત લીધી
May 11th, 07:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સાંજે કોલંબો આવી પહોંચ્યા હતા. વિમાન મથકે તેમનું સ્વાગત શ્રીલંકાના પ્રધાનમંત્રી શ્રી રાનીલ વિક્રમસિંઘે અને અન્ય વરિષ્ઠ મંત્રીઓએ કર્યું હતું.પ્રધાનમંત્રીની શ્રીલંકાની આગામી મુલાકાત
May 11th, 11:06 am
પ્રધાનમંત્રીએ તેમના ફેસબુક એકાઉન્ટની પોસ્ટમાં જણાવ્યું હતું કેઃ “હું આજે 11 મેથી બે દિવસ માટે શ્રીલંકાની મુલાકાત લઈશ. બે વર્ષમાં આ મારી બીજી દ્વિપક્ષીય મુલાકાત હશે, જે આપણા મજબૂત સંબંધોનું પ્રતીક છે. મારી મુલાકાત દરમિયાન હું 12 મેના રોજ કોલંબોમાં ઇન્ટરનેશનલ વેસક ડેની ઉજવણીમાં સામેલ થઈશ, જેમાં હું અગ્રણી બૌદ્ધ આધ્યાત્મિક આગેવાનો, નિષ્ણાતો અને થીઓલોજિયન્સ સાથે આદાનપ્રદાન કરીશ.Prime Minister of Sri Lanka H.E. Ranil Wickremesinghe meets Prime Minister Modi
April 26th, 02:41 pm
Prime Minister of Sri Lanka, H.E. Ranil Wickremesinghe met Prime Minister Narendra Modi in New Delhi today. The leaders held wide ranging talks on furthering India-Sri Lanka ties in host of sectors.Prime Minister of Sri Lanka meets PM Modi
October 05th, 07:36 pm
Prime Minister of Sri Lanka, Mr. Ranil Wickremesinghe met Prime Minister Narendra Modi in New Delhi today. Both leaders held talks to further cooperation between India and Sri Lanka on several fronts.This is a relationship that touches the hearts of ordinary Indians and Sri Lankans: PM at joint press meet with SL PM Mr. Wickremesinghe
September 15th, 01:03 pm
PM congratulates Mr. Ranil Wickremesinghe on being sworn-in as Sri Lanka's PM
August 21st, 12:09 pm
PM congratulates Mr. Ranil Wickremesinghe, on the wonderful performance of his alliance in the elections in Sri Lanka
August 18th, 07:30 pm