વડાપ્રધાન મોદીએ ઝારખંડના રાંચીમાં જોરદાર રોડ શો કર્યો
November 10th, 07:03 pm
ઝારખંડના બોકારો અને ગુમલામાં બે વિશાળ રેલીઓને સંબોધિત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાંચીમાં શાનદાર રોડ શો કર્યો હતો. ભાજપ-એનડીએ માટે સમર્થન રેકોર્ડ સ્તરે વધી ગયું કારણ કે લોકો વડાપ્રધાનની એક ઝલક માટે શેરીઓમાં જનતા ઉમટી પડી હતી. હવા મોદી-મોદી ના નારાથી ગુંજી ઉઠી હતી. ઉત્સાહી જનમેદનીએ તેમને ફૂલોથી વધાવી અને સ્વાગત કર્યું.The JMM-Congress intends to stop the development of Jharkhand to continue their corruption: PM Modi in Chatra
May 11th, 05:15 pm
Ahead of the impending Lok Sabha elections, Prime Minister Narendra Modi addressed a confident rally with crowds celebrating PM Modi’s arrival. He said that after three phases of voting Congress has accepted its defeat. He added, “Sensing defeat, Congress now intends the merging of all regional parties within Congress.”Jharkhand celebrates as PM Modi addresses a huge rally in Chatra
May 11th, 05:00 pm
Ahead of the impending Lok Sabha elections, Prime Minister Narendra Modi addressed a confident rally with crowds celebrating PM Modi’s arrival. He said that after three phases of voting Congress has accepted its defeat. He added, “Sensing defeat, Congress now intends the merging of all regional parties within Congress.”Entire Rajasthan is saying the Congress is going and BJP is coming back to power: PM Modi
November 15th, 05:00 pm
Ahead of the assembly election in poll-bound Rajasthan, PM Modi addressed a powerful rally in Baytu. PM Modi said, “Entire Rajasthan is saying the Congress is going, and BJP is coming back to power.” He added that people are critiquing the present Congress Government by stating that ‘Gehlot Ji won’t get any votes.’PM Modi addresses a powerful rally in poll-bound Rajasthan’s Baytu
November 15th, 04:30 pm
Ahead of the assembly election in poll-bound Rajasthan, PM Modi addressed a powerful rally in Baytu. PM Modi said, “Entire Rajasthan is saying the Congress is going, and BJP is coming back to power.” He added that people are critiquing the present Congress Government by stating that ‘Gehlot Ji won’t get any votes.’પ્રધાનમંત્રી શ્રીએ ઝારખંડના રાંચીમાં ભગવાન બિરસા મુંડા મેમોરિયલ પાર્ક અને ફ્રીડમ ફાઈટર મ્યુઝિયમની મુલાકાત લીધી
November 15th, 02:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના રાંચીમાં ભગવાન બિરસા મુંડા મેમોરિયલ પાર્ક કમ ફ્રીડમ ફાઈટર મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. શ્રી મોદીએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.પ્રધાનમંત્રી 14-15 નવેમ્બરના રોજ ઝારખંડની મુલાકાત લેશે
November 13th, 07:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14-15 નવેમ્બર, 2023ના રોજ ઝારખંડની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 15 નવેમ્બરના રોજ સવારે 9:30 વાગે રાંચીમાં ભગવાન બિરસા મુંડા મેમોરિયલ પાર્ક કમ ફ્રીડમ ફાઇટર મ્યુઝિયમની મુલાકાત લેશે. ત્યાર બાદ તેઓ ભગવાન બિરસા મુંડાનાં જન્મસ્થળ ઉલીહાટુ ગામ પહોંચશે, જ્યાં તેઓ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. પીએમ નરેન્દ્ર મોદી ભગવાન બિરસા મુંડાનાં જન્મસ્થળ ઉલીહાટુ વિલેજની મુલાકાત લેનારા પ્રથમ પીએમ હશે. પ્રધાનમંત્રી ખૂંટીમાં સવારે 11:30 વાગ્યે ત્રીજા જનજાતીય ગૌરવ દિવસ, 2023ની ઉજવણીના કાર્યક્રમમાં સહભાગી થશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' અને પ્રધાનમંત્રી ખાસ કરીને વંચિત આદિજાતિ જૂથ વિકાસ મિશનનો શુભારંભ કરશે. તેઓ પીએમ-કિસાનનો 15મો હપ્તો જારી કરશે તથા ઝારખંડમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે, દેશને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે.પ્રધાનેમંત્રીએ પાંચ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી
June 27th, 10:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના ભોપાલમાં રાણી કમલાપતિ રેલવે સ્ટેશન ખાતે પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. પાંચ વંદે ભારત ટ્રેનો છે ભોપાલ (રાણી કમલાપતિ) - ઈન્દોર વંદે ભારત એક્સપ્રેસ; ભોપાલ (રાણી કમલાપતિ) - જબલપુર વંદે ભારત એક્સપ્રેસ; રાંચી - પટના વંદે ભારત એક્સપ્રેસ; ધારવાડ - બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ અને ગોવા (મડગાંવ) - મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ.પ્રધાનમંત્રીએ ઝારખંડના સાંસદની બુક બેંક પહેલની પ્રશંસા કરી
March 30th, 09:51 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાંચીના લોકસભા સાંસદ શ્રી સંજય સેઠની બુક બેંક પહેલની પ્રશંસા કરી છે.રાજ્યોના વિકાસમાં દેશનો વિકાસ રહેલો છેઃ પ્રધાનમંત્રી
March 25th, 11:21 am
ઝારખંડના રાંચીમાં રૂ. 9400 કરોડના ખર્ચે 21 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓને મંજૂરી આપવા બદલ એક ટ્વીટમાં, સંસદ સભ્ય, શ્રી સંજય સેઠે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.Bhagwan Birsa lived for the society, sacrificed life for his culture and the country: PM
November 15th, 09:46 am
Prime Minister Narendra Modi inaugurated Bhagwan Birsa Munda Memorial Udyan cum Freedom Fighter Museum at Ranchi via video conferencing. He said, “This museum will become a living venue of our tribal culture full of persity, depicting the contribution of tribal heroes and heroines in the freedom struggle.”જનજાતિય ગૌરવ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીએ રાંચી ખાતે ભગવાન બિરસા મુન્ડા ઉદ્યાન તથા સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું
November 15th, 09:45 am
ભારત સરકારે જાહેર કર્યું છે કે ભગવાન બિરસા મુન્ડાની જન્મજયંતી જનજાતિય ગૌરવ દિવસ તરીકે મનાવવામાં આવશે. આ પ્રસંગની ઉજવણી નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાંચી ખાતે આજે એક વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ભગવાન બિરસા મુન્ડા સ્મૃતિ ઉદ્યાન અને સ્વતંત્રતા સેનાની મ્યુઝિયમનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઝારખંડના રાજ્યપાલ તથા મુખ્યમંત્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રી 15મી નવેમ્બરે રાંચીમાં ભગવાન બિરસા મુંડા સ્મૃતિ ઉદ્યાન સહ સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયનું ઉદઘાટન કરશે
November 14th, 04:46 pm
ભારત સરકારે જાહેરાત કરી છે કે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીને જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવામં આવશે. આ અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રાંચી ખાતે 15મી નવેમ્બરે સવારે 9:45 કલાકે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ભગવાન બિરસા મુંડા સ્મૃતિ ઉદ્યાન સહ સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયનું ઉદઘાટન કરશે.ઝારખંડનાં રાંચીમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને યોજનાઓનાં ઉદ્ઘાટન પર પ્રધાનમંત્રી મોદીનાં ભાષણનો મૂળ પાઠ
September 12th, 12:20 pm
નવી સરકારની રચના થયા પછી જે થોડાં રાજ્યોમાં મને સૌપ્રથમ જવાની તક મળી એમાં ઝારખંડ પણ એક છે. આ જ પ્રભાત મેદાન, પ્રભાત તારા મેદાન, સવારનો સમય અને આપણે બધા યોગ કરી રહ્યાં હતાં. વરસાદ પણ આપણાં પર આશીર્વાદ વરસાવી રહ્યો હતો. જ્યારે આજે ફરી આ મેદાનમાં આવ્યો છું, ત્યારે અનેક જૂની યાદો તાજી થઈ ગઈ. આ જ મેદાનથી જ્યાંથી આયુષ્માન ભારત યોજના ગયા વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થઈ હતી.પ્રધાનમંત્રીએ કિસાન માન ધન યોજના શરૂ કરી
September 12th, 12:11 pm
ખેડૂતોના જીવનને સુરક્ષિત બનાવવાના વધુ એક પ્રયત્નના ભાગરૂપે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડની રાજધાની રાંચી ખાતે પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજનાની શરૂઆત કરી હતી.પ્રધાનમંત્રી 12 સપ્ટેમ્બરે કિસાન માન ધન યોજનાની શરૂઆત કરશે
September 09th, 05:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 સપ્ટેમ્બરે ઝારખંડના રાંચી ખાતેથી કિસાનમાન ધન યોજનાની શરૂઆત કરશે. આ યોજના અંતર્ગત 60 વર્ષની આયુ ધરાવતા પાંચ કરોડ નાના અને સિમાંત ખેડૂતોને લઘુતમ 3,000 રૂપિયા પ્રતિમાસ પેન્શન ઉપલબ્ધ કરાવીને તેમનું જીવન સુરક્ષિત કરવામાં આવશે.પ્રધાનમંત્રીએ રાંચીમાં આયુષ્માન ભારતનાં લાભાર્થીઓ સાથે વાત કરી
February 17th, 08:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 ફેબ્રુઆરી, 2019નાં રોજ ઝારખંડમાં રાંચીની મુલાકાત લીધી હતી. અહિં તેમણે આયુષ્માન ભારત યોજનાનાં પસંદ કરેલા લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે ઝારખંડનાં રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મુ અને રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી રઘુવર દાસ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.પ્રધાનમંત્રી આવતીકાલે બિહારમાં બરૌનીની મુલાકાતે
February 16th, 08:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે તા. 17 ફેબ્રુઆરીના રોજ બિહારની મુલાકાત લેશે. સૌપ્રથમ તેઓ બરૌની આવશે અને ત્યાં બિહાર માટે અનેકેવિધ યોજનાઓનો શુભારંભ કરશે.પ્રધાનમંત્રી રાંચીમાં જન આરોગ્ય યોજનાનો શુભારંભ કરશે, સિક્કિમમાં પેકયોંગ એરપોર્ટનું ઉદઘાટન કરશે
September 21st, 05:57 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 સપ્ટેમ્બર, 2018નાં રોજ ઝારખંડનાં રાંચીમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેએવાય)નો શુભારંભ કરશે. આ યોજના હેઠળ 10 કરોડથી વધારે કુટુંબોને દર વર્ષે રૂ. 5 લાખનાં મૂલ્યનો આરોગ્ય વીમો પ્રદાન કરવામાં આવશે.પ્રધાનમંત્રી 25 મેના રોજ પશ્ચિમ બંગાળ અને ઝારખંડની મુલાકાત લેશે
May 24th, 05:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 મેના રોજ પશ્ચિમ બંગાળ અને ઝારખંડની મુલાકાત લેશે.