પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ભારતમાં રામસર સાઇટ્સની વધેલી સંખ્યા પર ખુશી વ્યક્ત કરે છે
August 14th, 09:47 pm
“ભારત માટે ખરેખર આનંદનો પ્રસંગ છે કે અમારી રામસર સાઇટ્સની સંખ્યા વધી રહી છે, જે દર્શાવે છે કે અમે ટકાઉ વિકાસ તેમજ પ્રકૃતિ સાથે સુમેળમાં જીવવા માટે અગ્રતા આપીએ છીએ. એમપી અને તમિલનાડુના લોકોને વિશેષ અભિનંદન.ભારત લોકશાહીની માતા છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
January 29th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 2023 ની આ પહેલી મન કી બાત અને તેની સાથે સાથે આ કાર્યક્રમનો આજે 97 મો એપિસોડ પણ છે. આપ બધાની સાથે ફરી એકવાર વાતચીત કરીને મને ઘણી જ ખુશી થઈ રહી છે. દર વર્ષે જાન્યુઆરીનો મહિનો ઘણો eventful હોય છે. આ મહિને 14 જાન્યુઆરીની આસપાસ ઉત્તરથી દક્ષિણ સુધી અને પૂર્વથી પશ્ચિમ સુધી, આખા દેશમાં તહેવારોની રોનક હોય છે. ત્યારબાદ દેશ પોતાનો ગણતંત્ર દિવસ પણ મનાવે છે. આ વખતે પણ ગણતંત્ર દિવસ સમારોહમાં અનેક પાસાઓની ઘણી જ પ્રશંસા થઈ રહી છે. જેસલમેરથી પુલ્કિતે મને લખ્યું છે કે 26 જાન્યુઆરીની પરેડ દરમિયાન કર્તવ્ય પથના નિર્માણ કરનારા શ્રમિકોને જોઈને ઘણું સારું લાગ્યું. કાનપુરથી જયાએ લખ્યું છે કે તેમણે પરેડમાં સામેલ ઝાંખીઓમાં ભારતની સંસ્કૃતિના વિવિધ પાસાઓને જોઈને આનંદ આવ્યો. આ પરેડમાં પહેલીવાર ભાગ લેનારી Women Camel Riders અને સીઆરપીએફની મહિલાદળની ટુકડીઓની પણ ઘણી જ પ્રશંસા થઈ રહી છે.પીએમએ દેશમાં રામસર સાઇટ્સ તરીકે નિયુક્ત 10 વધુ વેટલેન્ડ્સ અંગે ખુશી વ્યક્ત કરી
August 03rd, 10:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં વધુ 10 વેટલેન્ડ્સને રામસર સાઇટ્સ તરીકે નિયુક્ત કર્યા પર ખુશી વ્યક્ત કરી છે.પ્રધાનમંત્રીએ ભારત પાસે દક્ષિણ એશિયામાં રામસર સાઇટ્સનું સૌથી મોટું નેટવર્ક હોવા પર ખુશી વ્યક્ત કરી
February 03rd, 10:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વધુ બે વેટલેન્ડ્સ, ગુજરાતમાં ખીજડિયા વન્યજીવ અભયારણ્ય અને યુપીમાં બખીરા વન્યજીવ અભયારણ્યને રામસર સાઇટની યાદીમાં સમાવવા બદલ ખુશી વ્યક્ત કરી છે.આપણા માટે ગૌરવની વાત છે કે ચાર ભારતીય સ્થળોને રામસર માન્યતા મળી: પ્રધાનમંત્રી
August 14th, 07:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણા માટે ગૌરવની વાત છે કે ચાર ભારતીય સ્થળોને રામસર માન્યતા મળી છે.