દિલ્હીના રામલીલા મેદાનમાં વડાપ્રધાન મોદીના સંબોધનનું લખાણ

December 22nd, 01:07 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આવનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ માટે ભાજપના પ્રચારની શરૂઆત રામલીલા મેદાનમાં એક વિશાળ જાહેરસભાને સંબોધન કરવા સાથે કરી હતી. લોકો દ્વારા કરવામાં આવેલા સુત્રોચ્ચાર વચ્ચે વડાપ્રધાન મોદીએ કહ્યું કે અનેકતામાં એકતા એ ભારતનો મુદ્રાલેખ છે. ગેરકાયદેસર કોલોનીઓના નિવાસીઓને તેમણે કહ્યું કે રામલીલા મેદાન એક ઐતિહાસિક સ્થળ છે. હું તમારા ચહેરાઓ પર અનિશ્ચિતતાઓનો અંત આવતો જોઈ રહ્યો છું.

વડાપ્રધાન મોદીએ દિલ્હીના રામલીલા મેદાન પર એક વિશાળ જાહેરસભાને સંબોધન કર્યું

December 22nd, 01:06 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આવનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ માટે ભાજપના પ્રચારની શરૂઆત રામલીલા મેદાનમાં એક વિશાળ જાહેરસભાને સંબોધન કરવા સાથે કરી હતી. લોકો દ્વારા કરવામાં આવેલા સુત્રોચ્ચાર વચ્ચે વડાપ્રધાન મોદીએ કહ્યું કે અનેકતામાં એકતા એ ભારતનો મુદ્રાલેખ છે. ગેરકાયદેસર કોલોનીઓના નિવાસીઓને તેમણે કહ્યું કે રામલીલા મેદાન એક ઐતિહાસિક સ્થળ છે. હું તમારા ચહેરાઓ પર અનિશ્ચિતતાઓનો અંત આવતો જોઈ રહ્યો છું.

પ્રધાનમંત્રી 15 ઓગસ્ટ પાર્ક, લાલ કિલ્લા મેદાનમાં દશેરાની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા

October 19th, 06:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં લાલ કિલ્લાનાં મેદાનમાં 15 ઓગસ્ટ પાર્ક ખાતે દશેરાની ઉજવણીમાં ભાગ લીધો હતો.