ઇન્ડોનેશિયામાં ભારતીય સમુદાયના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (30 મે, 2018)
May 30th, 02:25 pm
હું ઇન્ડોનેશિયાના નાગરિકો, તમારા તમામનો અને ખાસ કરીને રાષ્ટ્રપતિ વિડોડોનો આભાર માનું છું જેમણે રમઝાનના આ પવિત્ર મહિનામાં મારું સ્વાગત કર્યું છે. આજે સવારે ઇન્ડોનેશિયાની વિવિધતાની ઝલક જોવા મળી. વિભિન્ન પોશાકમાં નાગરિકો અને બાળકોએ મારૂ સ્વાગત કર્યું. તેમણે મારા હૃદયની સ્પર્શી લીધું.જકાર્તામાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન
May 30th, 02:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (30 મે, 2018) જકાર્તામાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. તેમણે આ સંબોધનમાં ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના વિશેષ સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો અને આ અગાઉ નવી દિલ્હીમાં યોજાયેલ પ્રજાસત્તાક દિનની ઉજવણીની યાદ અપાવી હતી, જેમાં ઇન્ડોનેશિયા સહિતના 10 આસિયાન દેશોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નોંધ લીધી હતી કે વર્ષ 1950ની નવી દિલ્હીની પ્રજાસત્તાક દિનની પરેડમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મુખ્ય મહેમાન હતા તે કોઈ યોગાનુયોગ ન હતો.ઇન્ડો-પેસિફિકમાં ભારત-ઇન્ડોનેશિયા દરિયાઇ સહયોગનો સહભાગી દ્રષ્ટિકોણ
May 30th, 02:20 pm
29-30 મે, 2018ના રોજ ભારતના પ્રધાનમંત્રીની ઇન્ડોનેશિયાની સત્તાવાર મુલાકાત દરમિયાન ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી જોકો વિડોડો અને મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડો-પેસિફિક દરિયાઇ સહયોગ પર બંને દેશોના સહભાગી દ્રષ્ટિકોણ અંગે ચર્ચા કરી હતી.ઇન્ડોનેશિયાની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીના પ્રેસ વક્તવ્યનો મૂળપાઠ
May 30th, 10:50 am
આ મહાન અને સુંદર દેશનો આ મારો પ્રથમ પ્રવાસ છે. હું સૌ પ્રથમ તો આ પ્રવાસ માટેની શાનદાર વ્યવસ્થા અને ઉષ્માસભર આતિથ્ય સત્કાર બદલ રાષ્ટ્રપતિ વિડોડોને માટે આભારની લાગણી વ્યક્ત કરૂ છું.પ્રધાનમંત્રીની મન કી બાતનાં 44માં સંસ્કરણનો મૂળપાઠ, 27.05.2018
May 27th, 11:30 am
નમસ્કાર! ‘મન કી બાત’ના માધ્યમથી ફરી એક વાર તમારી સમક્ષ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે. તમને લોકોને સારી રીતે યાદ હશે કે નૌ સેનાની છ મહિલા કમાન્ડરોનું એક દળ ગત કેટલાય મહિનાઓથી સમુદ્રની યાત્રા પર હતું.પ્રધાનમંત્રીએ રમઝાનના પવિત્ર માસની શરૂઆત પર લોકોને શુભેચ્છા પાઠવી
May 17th, 04:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રમઝાનના પવિત્ર માસની શરૂઆત પર લોકોને શુભેચ્છા પાઠવી છે.Prime Minister speaks to South Asian leaders ahead of the holy month of Ramadan
June 16th, 08:12 pm