સ્પેસ સેક્ટરમાં સુધારાથી દેશના યુવાનોને ફાયદો થયો છે: વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં કહ્યું
August 25th, 11:30 am
સાથીઓ, દેશના યુવાઓને સ્પેસ સેક્ટર રિફૉર્મથી પણ ઘણો ફાયદો થયો છે. આથી મેં વિચાર્યું કે, શા માટે 'મન કી બાત'માં અંતરિક્ષ ક્ષેત્ર સાથે જોડાયેલા મારા કેટલાક યુવા સાથીઓ સાથે વાત ન કરવામાં આવે. મારી સાથે વાત કરવા માટે Spacetech Start-Up GalaxEyeની ટીમ જોડાઈ રહી છે. આ સ્ટાર્ટ અપને IIT Madrasના alumnniએ શરૂ કર્યું હતું. આ બધા નવયુવાનો આજે આપણી સાથે ફૉન લાઇન પર ઉપસ્થિત છે - સૂયશ, ડેનિલ, રક્ષિત, કિશન અને પ્રનિત. આવો, આ યુવાઓના અનુભવોને જાણીએ.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રક્ષાબંધન પર નાગરિકોને શુભેચ્છા પાઠવી
August 19th, 08:52 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ નાગરિકોને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી છે.Congress loves its vote bank more than interest of people: PM Modi in Jodhpur
October 05th, 12:21 pm
Prime Minister Narendra Modi addressed a public meeting at Jodhpur in Rajasthan today. The PM began his address by saying that he had already prepared a special gift from Delhi. He said, “Only yesterday the BJP government has decided that now the beneficiary sisters of Ujjwala will get gas cylinders from the central government for only Rs 600. Before Dussehra and Diwali, Ujjwala cylinder has been made cheaper by Rs 100 more.”PM Modi addresses public meeting at Jodhpur in Rajasthan
October 05th, 12:20 pm
Prime Minister Narendra Modi addressed a public meeting at Jodhpur in Rajasthan today. The PM began his address by saying that he had already prepared a special gift from Delhi. He said, “Only yesterday the BJP government has decided that now the beneficiary sisters of Ujjwala will get gas cylinders from the central government for only Rs 600. Before Dussehra and Diwali, Ujjwala cylinder has been made cheaper by Rs 100 more.”પ્રધાનમંત્રીએ બાળકો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી
August 30th, 04:39 pm
બાળકોએ પ્રધાનમંત્રીને રાખડી બાંધી, તેમજ તેમની સાથે વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરી. બાળકોએ ચંદ્રયાન-3 મિશનની તાજેતરની સફળતા પર તેમની હકારાત્મક લાગણીઓ શેર કરી અને આગામી આદિત્ય એલ-1 મિશન વિશે તેમનો ઉત્સાહ વ્યક્ત કર્યો.પ્રધાનમંત્રીએ રક્ષાબંધનના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી
August 30th, 10:48 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રક્ષાબંધનના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
August 07th, 04:16 pm
થોડા દિવસો પહેલાં જ ભારત મંડપમનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આપનામાંથી ઘણાં લોકો પહેલાં પણ અહીં આવતા હતા અને તંબુઓમાં તમારી દુનિયા ઉભી કરતા હતા. હવે આજે તમે અહીં બદલાયેલ દેશ જોયો જ હશે. અને આજે આપણે આ ભારત મંડપમમાં રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ - રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. ભારત મંડપમની આ ભવ્યતામાં પણ ભારતના હાથશાળ ઉદ્યોગની મહત્વની ભૂમિકા છે. પ્રાચીનનો અર્વાચીન સાથેનો આ સંગમ જ આજના ભારતને પરિભાષિત કરે છે. આજનું ભારત માત્ર લોકલ પ્રત્યે વોકલ જ નથી રહ્યું, પરંતુ તેને ગ્લોબલ બનાવવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ પણ પૂરું પાડી રહ્યું છે. થોડી વાર પહેલાં, કેટલાક વણકર સાથીએ જોડે મને વાતચીત કરવાની તક મળી હતી. દેશભરના ઘણાં હેન્ડલૂમ ક્લસ્ટરોમાંથી દૂર દૂરથી આપણા વણકર ભાઇઓ અને બહેનો આપણી સાથે જોડાવા માટે અહીં આવ્યા છે. હું આ ભવ્ય સમારંભમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, હું આપ સૌને અભિનંદન કરું છું.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં નેશનલ હૅન્ડલૂમ ડે ઉજવણીને સંબોધન કર્યું
August 07th, 12:30 pm
અત્રે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, ભારત મંડપમ્નો ઉદ્ઘાટન સમારંભ થયો તે અગાઉ પ્રગતિ મેદાનમાં આયોજિત એક પ્રદર્શનમાં પ્રદર્શકો કેવી રીતે તંબુમાં તેમનાં ઉત્પાદનોનું પ્રદર્શન કરતા હતા. ભારત મંડપમ્ની ભવ્યતામાં પ્રધાનમંત્રીએ ભારતના હાથવણાટનાં ઉદ્યોગનાં પ્રદાન પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, જૂના અને નવાના સંગમથી હાલનાં નવા ભારતને પરિભાષિત કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, આજનું ભારત માત્ર 'વોકલ ફોર લોકલ' જ નથી, પરંતુ તેને વિશ્વ સુધી લઈ જવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ પણ પ્રદાન કરે છે. આજના કાર્યક્રમની શરૂઆત અગાઉ વણકરો સાથે તેમની વાતચીત પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ આજની ભવ્ય ઉજવણીમાં દેશભરમાંથી વિવિધ હૅન્ડલૂમ ક્લસ્ટર્સની હાજરીની નોંધ લીધી હતી અને તેમને આવકાર્યા હતા.PM celebrates Raksha Bandhan with youngsters at his residence in New Delhi
August 11th, 02:11 pm
Prime Minister Narendra Modi celebrated Raksha Bandhan with youngsters at his residence in New Delhi. He shared a few glimpses of the celebration in a tweet and said, A very special Raksha Bandhan with these youngsters...PM greets everyone on the special occasion of Raksha Bandhan
August 11th, 10:20 am
Prime Minister Narendra Modi greeted people on the special occasion of Raksha Bandhan. The Prime Minister tweeted, Greetings to everyone on the special occasion of Raksha Bandhan.Freebies will prevent the country from becoming self-reliant, increase burden on honest taxpayers: PM
August 10th, 04:42 pm
On the occasion of World Biofuel Day, PM Modi dedicated the 2G Ethanol Plant in Panipat, Haryana to the nation. The PM pointed out that due to the mixing of ethanol in petrol, in the last 7-8 years, about 50 thousand crore rupees of the country have been saved from going abroad and about the same amount has gone to the farmers of our country because of ethanol blending.PM dedicates 2G Ethanol Plant in Panipat
August 10th, 04:40 pm
On the occasion of World Biofuel Day, PM Modi dedicated the 2G Ethanol Plant in Panipat, Haryana to the nation. The PM pointed out that due to the mixing of ethanol in petrol, in the last 7-8 years, about 50 thousand crore rupees of the country have been saved from going abroad and about the same amount has gone to the farmers of our country because of ethanol blending.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રક્ષાબંધનના શુભ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી
August 22nd, 10:03 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રક્ષાબંધનના શુભ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રી શ્રીએ રક્ષાબંધનના શુભ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
August 03rd, 09:39 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રક્ષાબંધનના શુભ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.During Kargil War, Indian Army showed its might to the world: PM Modi during Mann Ki Baat
July 26th, 11:30 am
During Mann Ki Baat, PM Modi paid rich tributes to the martyrs of the Kargil War, spoke at length about India’s fight against the Coronavirus and shared several inspiring stories of self-reliant India. The Prime Minister also shared his conversation with youngsters who have performed well during the board exams this year.73મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા સંબોધનના મુખ્ય અંશો
August 15th, 04:30 pm
સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનના પાવન પર્વ પર તમામ દેશવાસીઓને અનેક – અનેક શુભેચ્છાઓ.73માં સ્વતંત્રતા દિન નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીરેથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરેલા રાષ્ટ્રજોગ સંબોધનનો મૂળપાઠ
August 15th, 01:43 pm
આજે રક્ષાબંધનનું પણ પર્વ છે. સદીઓથી ચાલી આવતી આ પરંપરા ભાઈ-બહેનના પ્રેમને અભિવ્યક્ત કરે છે. હું બધા દેશવાસીઓને, બધાં ભાઈઓ-બહેનોને આ રક્ષાબંધનના પાવન પર્વ પર ઘણી બધી શુભકામનાઓ પાઠવું છું. સ્નેહસભર આ પર્વ આપણા બધાં ભાઈઓ-બહેનોના જીવનમાં આશા-આકાંક્ષાઓને પૂર્ણ કરનારું હોય, સપનાંઓને સાકાર કરનારું હોય, અને સ્નેહની સરિતાને વધારનારું હોય.પ્રધાનમંત્રીએ રક્ષાબંધનના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી
August 15th, 11:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રક્ષાબંધનના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી હતી.નવી દિલ્હીમાં લાલ કિલ્લાના પ્રાચીરેથી 73માં સ્વતંત્રતા દિવસના અવસર પર પ્રધાનમંત્રીનું રાષ્ટ્ર જોગ સંબોધન
August 15th, 07:00 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય ધ્વજ ફેરાવ્યાં પછી દિલ્હીના લાલ કિલ્લાના પ્રાચીરેથી 73માં સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. તેમણે દેશભરના લોકોને અભિનંદન આપ્યા અને રક્ષાબંધનના શુભ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી. તેમના સંબોધન દરમિયાન પ્રધાનમંત્રીએ દેશમાં થઈ રહેલા પરિવર્તન વિશે ઊંડાણમાં વાત કરી અને લોકભાગીદારી દ્વારા ભારતને ગૌરવશાળી ઊંચાઈ પર પહોંચાડવાના સરકારના વિઝનને રજૂ કર્યો હતો.પ્રધાનમંત્રીની મન કી બાતનાં 47માં સંસ્કરણનો મૂળપાઠ, 26.08.2018
August 26th, 11:30 am
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, આજે પૂરો દેશ રક્ષાબંધનનું પર્વ ઉજવી રહ્યું છે. બધા દેશવાસીઓને આ પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રક્ષાબંધનનું પર્વ બેન અને ભાઇ વચ્ચેના પ્રેમ અને વિશ્વાસનું પ્રતિક માનવામાં આવે છે.