પ્રધાનમંત્રીએ રાજમાતા વિજયા રાજે સિંધિયાજીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પી

October 12th, 09:46 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજમાતા વિજયા રાજે સિંધિયાજીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે રાજમાતા વિજયા રાજે સિંધિયાએ પોતાનું સમગ્ર જીવન જન કલ્યાણ અને રાષ્ટ્ર સેવા માટે સમર્પિત કર્યું. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, ગરીબો અને વંચિતો માટેના તેમના પ્રયાસો દરેકને મજબૂત ભારત બનાવવા માટે પ્રેરણા આપે છે.

Every BJP Karyakarta is a representative of the dreams and resolve of the country: PM Modi

April 06th, 04:44 pm

On the occasion of the BJP's foundation day, Prime Minister Narendra Modi said, “Today is the fifth day of Navratri. Today we worship Maa Skandamata. We have seen that she sits on a Lotus throne and holds Lotus flowers in both her hands. I pray that her blessings continue to be bestowed upon every citizen and karyakartas of the BJP.”

PM Modi addresses BJP Karyakartas on the Party’s Sthapna Diwas

April 06th, 10:16 am

On the occasion of the BJP's foundation day, Prime Minister Narendra Modi said, “Today is the fifth day of Navratri. Today we worship Maa Skandamata. We have seen that she sits on a Lotus throne and holds Lotus flowers in both her hands. I pray that her blessings continue to be bestowed upon every citizen and karyakartas of the BJP.”

પ્રધાનમંત્રીએ રાજમાતા વિજયા રાજે સિંધિયા જીને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

October 12th, 09:21 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજમાતા વિજયા રાજે સિંધિયા જીને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

રાજમાતા વિજયા રાજે સિંધિયાની જન્મ શતાબ્દી ઉજવણીના સમાપન પ્રસંગે રૂ.100ની કીંમતના વિશેષ સ્મૃતિ સિક્કાના વિમોચન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 12th, 11:01 am

કેન્દ્રીય મંત્રી મંડળના મારા તમામ સહયોગીઓ, અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા રાજ્યપાલ અને મુખ્ય મંત્રીઓ, દેશ-વિદેશથી આ ક્રાયક્રમમાં જોડાયેલા રાજમાતા વિજયા રાજે સિંધિયાજીના પ્રશંસકો અને તેમના પરિવારના સભ્યો, સ્નેહીઓ તેમજ મારા પ્રિય ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીએ રાજમાતા વિજ્યારાજે સિંધિયાની જન્મ શતાબ્દી ઉજવણીના સમાપન પ્રસંગે તેમના માનમાં 100 રૂપિયાના ચલણી સિક્કાનું વિમોચન કર્યું હતું

October 12th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજમાતા વિજ્યારાજે સિંધિયાની 100મી જન્મજયંતિની ઉજવણીના સમાપન પ્રસંગે તેમના માનમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 100 રૂપિયાના ચલણી સિક્કાનું વિમોચન કર્યું હતું. તેમણે રાજમાતાની જન્મજયંતિ નિમિત્તે તેમને સ્મરણાંલિ પણ અર્પણ કરી હતી.

રાજમાતા વિજયા રાજે સિંધિયાને તેમની જન્મજ્યંતિએ યાદ કરતા વડાપ્રધાન મોદી

October 12th, 07:22 am

રાજમાતા વિજયા રાજે સિંધિયાને તેમની જયંતિ પર યાદ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમણે પોતાનું સમગ્ર જીવન જાહેર જીવન માટે સમર્પિત કરી દીધું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પ્રચંડ, દયાળુ, લોકો માટે કાયમ ઉપલબ્ધ અને દેશ માટે ભવિષ્યની દ્રષ્ટિના તેમને આશિર્વાદ મળ્યા હતા. રાજમાતા વિજયા રાજે સિંધિયા ઘણા બધા લોકો માટે પ્રેરણા બની રહ્યા હતા.