પ્રધાનમંત્રી શ્રીએ રાજમાતા જીજાઉને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
January 12th, 07:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજમાતા જીજાઉને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી છે અને કહ્યું છે કે છત્રપતિ શિવાજી મહારાજ જેવા મહાન વ્યક્તિના માર્ગદર્શન માટે તેમનું નામ હંમેશા આપણા ઈતિહાસનો એક ભાગ રહેશે.