પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં મેન્સ ડબલ્સ બેડમિન્ટનમાં સિલ્વર જીતવા બદલ ચિરાગ બરેથા, રાજકુમારને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં મેન્સ ડબલ્સ બેડમિન્ટનમાં સિલ્વર જીતવા બદલ ચિરાગ બરેથા, રાજકુમારને અભિનંદન પાઠવ્યા

October 27th, 09:44 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં મેન્સ ડબલ્સ બેડમિન્ટન SU5 ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ ચિરાગ બરેથા અને રાજકુમારને અભિનંદન પાઠવ્યા હતા.