પ્રધાનમંત્રીએ શહીદ દિવસ પર ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ આપી
March 23rd, 09:46 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શહીદ દિવસ નિમિત્તે ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ આપી છે.કોલકતામાં વિક્ટોરિયા મેમોરિયલ હોલ ખાતે બીપ્લોબી ભારત ગેલેરીના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના પ્રવચનનો મૂળપાઠ
March 23rd, 06:05 pm
પશ્ચિમ બંગાળના ગવર્નર શ્રીમાન જગદીપ ધનખડજી, કેન્દ્રના સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી શ્રી કિશન રેડ્ડીજી, વિક્ટોરિયા મેમોરિયલ હોલ સાથે જોડાયેલા તમામ મહાનુભવો, વિશ્વ વિદ્યાલયોના વાઈસ ચાન્સેલર્સ, કલા અને સંસ્કૃતિ જગતના દિગ્ગજ દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રીએ શહીદ દિવસ પર કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં બિપ્લોબી ભારત ગૅલરીનું ઉદ્ઘાટન કર્યું
March 23rd, 06:00 pm
શહીદ દિવસના અવસરે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બિપ્લોબી ભારત ગૅલરીનું ઉદ્ઘાટન કર્યું હતું. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રી જગદીપ ધનખર અને કેન્દ્રીય મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રીએ શહીદી દિવસ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી
March 23rd, 09:19 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શહીદી દિવસ નિમિત્તે ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ આપી છે.પ્રધાનમંત્રીએ શહીદી દિવસ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી
March 23rd, 09:08 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શહીદી દિવસ પર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ આપી છે.પ્રધાનમંત્રીએ ભારતના સ્વતંત્રતાના સંગ્રામમાં ભાગ લેનારી તમામ મહાન હસ્તીઓને સ્મરણાંજલી અર્પણ કરી
March 12th, 03:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ, ચળવળો, વિદ્રોહ અને સ્વતંત્રતાની ચળવળના સંગ્રામને સ્મરણાંજલી અર્પણ કરી હતી. તેમણે ખાસ કરીને, એવી ચળવળો, સંઘર્ષો અને હસ્તીઓને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી જેમણે ભારતની સ્વતંત્રતાના સંઘર્ષની ગાથામાં પૂરતું સન્માન અને સ્વીકૃતિ પ્રાપ્ત થયા નથી. આજે, અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ (India@75)ના શુભારંભ બાદ તેમણે સંબોધન આપ્યું ત્યારે સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા હતા.'આઝાદીના અમૃત મહોત્સવ' ના શુભારંભની પ્રવૃત્તિઓના ઉદ્ઘાટનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 12th, 10:31 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી પદયાત્રા (આઝાદી કૂચ)નો શુભારંભ કરાવ્યો હતો અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (India@75)ની વિવિધ પ્રવૃત્તિઓની શરૂઆત સ્વરૂપે વિવિધ પ્રવૃત્તિઓનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે India@75 ઉજવણી માટે અન્ય વિવિધ સાંસ્કૃતિક અને ડિજિટલ પહેલો પણ શરૂ કરી હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રહલાદસિંહ પટેલ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી ઉપસ્થિત રહ્યાં હતાં.છેલ્લાં છ વર્ષમાં ઇતિહાસમાં વિસરાઈ ગયેલા નાયકોની ગાથાને જાળવવા માટે સતત પ્રયાસ થયા છેઃ પ્રધાનમંત્રી
March 12th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી પદયાત્રા (આઝાદી કૂચ)નો શુભારંભ કરાવ્યો હતો અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (India@75)ની વિવિધ પ્રવૃત્તિઓની શરૂઆત સ્વરૂપે વિવિધ પ્રવૃત્તિઓનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે India@75 ઉજવણી માટે અન્ય વિવિધ સાંસ્કૃતિક અને ડિજિટલ પહેલો પણ શરૂ કરી હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રહલાદસિંહ પટેલ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી ઉપસ્થિત રહ્યાં હતાં.પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના આઠમા પદવીદાન સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 21st, 11:06 am
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટીના આઠમા પદવીદાનના અવસરે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ! જે સાથીદારો આજે ગ્રેજ્યુએટ થઈ રહ્યા છે તેમને અને તેમાના માતા- પિતાને પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આજે દેશને તમારા જેવા ઉદ્યોગ માટે સજ્જ ગ્રેજ્યુએટસ મળી રહ્યા છે. તમારા પરિશ્રમ બદલ તમને અભિનંદન, તમે આ યુનિવર્સિટીમાંથી જે કાંઈ શિખ્યું છે તેના માટે શુભેચ્છાઓ. રાષ્ટ્રના નિર્માણ માટે જે મોટા લક્ષ્ય લઈને આજે તમે અહીંથી વિદાય લઈ રહ્યા છો ત્યારે તમારી નવી સફર માટે અને મંજીલ માટે શુભેચ્છાઓ.પ્રધાનમંત્રી ગુજરાતના ગાંધીનગરમાં પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના 8મા પદવીદાન સમારંભમાં સહભાગી થયા
November 21st, 11:05 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ગાંધીનગરમાં પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના 8મા પદવીદાન સમારંભમાં સહભાગી થયા. તેમણે ‘45 મેગાવોટની ઉત્પાદન ક્ષમતા ધરાવતા મોનોક્રિસ્લાઇન સોલર ફોટોવોલ્ટેઇક પેનલ’ અને ‘સેન્ટર ઓફ એક્સલન્સ ઓન વોટર ટેકનોલોજી’ નો શિલાન્યાસ કર્યો હતો. તેમણે યુનિવર્સિટીમાં ‘ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર – ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેશન’, ‘ટ્રાન્સલેશનલ રિસર્ચ સેન્ટર’ અને ‘સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ’નું ઉદ્ઘાટન પણ કર્યું હતું.Prime Minister Pays Tributes to Martyrs on Shaheedi Diwas
March 23rd, 10:53 am
Prime Minister Shri Narendra Modi paid tributes to Bhagat Singh, Sukhdev and Rajguru on the occasion of the ShaheediDiwas (Martyrs’ Day) todayMaharashtra has decided to keep the ‘double-engine of growth’ going by supporting the BJP in these elections: PM Modi
April 17th, 10:59 am
Prime Minister Narendra Modi addressed a huge rally of supporters in Madha, Maharashtra today. Elaborating on the need and advantages of a stable and strong government in the country, PM Modi said, “Who better than the people of Maharashtra, the land of Chhatrapati Shivaji Maharaj, would know the importance of a strong and capable government and what it is able to achieve.PM Modi addresses rally in Madha, Maharashtra
April 17th, 10:58 am
Prime Minister Narendra Modi addressed a huge rally of supporters in Madha, Maharashtra today. Elaborating on the need and advantages of a stable and strong government in the country, PM Modi said, “Who better than the people of Maharashtra, the land of Chhatrapati Shivaji Maharaj, would know the importance of a strong and capable government and what it is able to achieve.પ્રધાનમંત્રીએ ભગત સિંહ, રાજગુરૂ અને સુખદેવને તેમના શહિદી દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
March 23rd, 09:52 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભગત સિંહ, રાજગુરૂ અન સુખદેવને તેમના શહિદી દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.India is changing. India's standing at the global stage is rising and this is due to Jan Shakti: PM
September 11th, 11:18 am
PM Narendra Modi addressed students' convention on the theme of ‘Young India, New India.’ Recalling Swami Vivekananda’s speech in Chicago, PM Modi remarked, “Just with a few words, a youngster from India won over the world and showed the world the power of oneness.” He added that a lot could be learnt from Swami Vivekananda’s thoughts.યંગ ઇન્ડિયા, ન્યૂ ઇન્ડિયા' ના થીમ પર વિદ્યાર્થીઓના કન્વેન્શનને સંબોધતા વડાપ્રધાન મોદી
September 11th, 11:16 am
યંગ ઇન્ડિયા, ન્યૂ ઇન્ડિયા' ના થીમ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓના કન્વેન્શનને સંબોધિત કર્યું હતું. સ્વામી વિવેકાનંદના શિકાગોના ઉદબોધનને યાદ કરતા, વડાપ્રધાને ટીપ્પણી કરી હતી કે 'માત્ર થોડાક શબ્દોથી ભારતના એક યુવાને વિશ્વને જીતી લીધું હતું અને એકતાની શક્તિ બતાવી દીધી હતી.' તેમણે ઉમેર્યું હતું કે સ્વામી વિવેકાનંદના વિચારોમાંથી ઘણુબધું શીખી શકાય છે.2017 થી 2022, આ પાંચ વર્ષ ‘સંકલ્પ સિધ્ધી’ ના હોવાનું લોકસભામાં જણાવતા વડાપ્રધાન મોદી
August 09th, 10:53 am
લોકસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ક્વિટ ઇન્ડિયાની ચળવળ જેવી ચળવળોને યાદ કરવી એ પ્રેરણાનો મોટો સ્ત્રોત બન્યો હતો. વડાપ્રધાને કહ્યું હતું કે 1942માં આહ્વાન હતું ‘કરેંગે યા મરેંગે,’ આજે આહ્વાન હોવું જોઈએ, ‘કરેંગે ઔર કરકે રહેંગે.’ તેમણે કહ્યું હતું કે આવનારા પાંચ વર્ષ ‘સંકલ્પ સે સિધ્ધી’ ના હોવા જોઈએ.ક્વિટ ઇન્ડિયા ચળવળની 75મી જયંતીના પ્રસંગે વડાપ્રધાન મોદીએ લોકસભાને સંબોધિત કરી
August 09th, 10:47 am
લોકસભાને સંબોધિત કરતી વેળાએ વડાપ્રધાન મોદીએ કહ્યું કે ક્વિટ ઇન્ડિયા ચળવળ જેવી ઘટનાઓને યાદ કરવી એ અત્યંત પ્રેરણાદાયી સ્તોત્ર હતો. વડાપ્રધાને કહ્યું કે 1942માં ‘કરેંગે યા મરેંગે’ નું આહ્વાન હતું, આજે ‘કરેંગે ઔર કરકે રહેંગે’ નું આહ્વાન છે. તેમણે કહ્યું કે આવતા પાંચ વર્ષ ‘સંકલ્પ સે સિધ્ધી’ ના પણ હોવા જોઈએ.26 માર્ચ, 2017ના રોજ આકાશવાણી પર પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ કાર્યક્રમનો મૂળપાઠ
March 26th, 11:33 am
PM Narendra Modi during his Mann Ki Baat on March 26th, spoke about the ‘New India’ that manifests the strength and skills of 125 crore Indians who would create a Bhavya Bharat. PM Modi paid rich tribute to Bhagat Singh, Rajguru and Sukhdev and said they continue to inspire us even today. PM paid tribute to Mahatma Gandhi and spoke at length about the Champaran Satyagraha. The PM also spoke about Swachh Bharat, maternity bill and World Health Day.પ્રધાનમંત્રીએ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
March 23rd, 10:59 am
PM Narendra Modi paid rich tribute to Bhagat Singh, Rajguru & Sukhdev on their martyrdom day. The PM said, “Remembering Bhagat Singh, Rajguru & Sukhdev on the day of their martyrdom. India will never forget their courage & sacrifice.”