પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીને તેમની પુણ્ય તિથિ પર પુષ્પાંજલિ અર્પણ કરી
January 30th, 01:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.પીએમ 24મી એપ્રિલે વારાણસીની મુલાકાત લેશે
March 22nd, 04:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24મી એપ્રિલે વારાણસીની મુલાકાત લેશે. સવારે લગભગ 10:30 વાગ્યે, પ્રધાનમંત્રીરૂદ્રાકાશ કન્વેન્શન સેન્ટર ખાતે વન વર્લ્ડ ટીબી સમિટને સંબોધિત કરશે. બપોરે લગભગ 12 વાગ્યે, પ્રધાનમંત્રી સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીના મેદાનમાં રૂ. 1780 કરોડ કરતાં વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.પ્રધાનમંત્રી શ્રીએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી
January 30th, 07:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.પ્રધાનમંત્રીએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને તેમની જયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી
October 02nd, 10:04 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને તેમની જયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી છે.પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા દિવસ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
August 15th, 06:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજઘાટ જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને સ્વતંત્રતા દિવસ પર શ્રદ્ધાંજલિ આપી.PM bows to Mahatma Gandhi on his Jayanti
October 02nd, 09:36 am
The Prime Minister, Shri Narendra Modi has bowed to Mahatma Gandhi on his Jayanti.The whole world is coming forward to adopt the values and principles of Mahatma Gandhi: PM
August 08th, 05:01 pm
PM Modi inaugurated Rashtriya Swachhata Kendra at Rajghat. In his address, the PM lauded the people of India for making Swachhata a Jan Andolan. He reiterated the importance of Swachhata in our daily lives, especially during our fight against the Coronavirus.PM Modi inaugurates Rashtriya Swachhata Kendra
August 08th, 05:00 pm
PM Modi inaugurated Rashtriya Swachhata Kendra at Rajghat. In his address, the PM lauded the people of India for making Swachhata a Jan Andolan. He reiterated the importance of Swachhata in our daily lives, especially during our fight against the Coronavirus.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શહીદ દિન નિમિત્તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી
January 30th, 10:19 am
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “હું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શહીદ દિવસ પર સલામ કરું છું. મહાત્માની વ્યક્તિત્વ, વિચારો અને આદર્શો અમને મજબૂત, સક્ષમ અને સમૃદ્ધ નવા ભારત નિર્માણ માટે પ્રેરણા આપતા રહેશે. ”પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
January 30th, 09:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.બીજી ઓક્ટોબરનાં રોજ પ્રધાનમંત્રી મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે, સાફસફાઈ અને પુનઃપ્રાપ્ય ઊર્જા સાથે સંબંધિત કાર્યક્રમોમાં હાજર રહેશે
October 01st, 06:03 pm
ગાંધી જયંતિનાં રોજ પ્રધાનમંત્રી સ્વચ્છતા અને પુનઃપ્રાપ્ય ઊર્જા સાથે સંબંધિત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.PM remembers Mahatma Gandhi on his Punyatithi
January 30th, 07:29 am
PM Narendra Modi today remembered Mahatma Gandhi on his Punyatithi. He paid floral tribute to the Mahatma at Raj Ghat. Recalling those who sacrificed their lives in service of the nation, the PM said, “We bow to all those martyrs who have sacrificed themselves in service of our nation. We will always remember their courage as well as dedication towards the nation.”PM to pay respects to Mahatma Gandhi, visit Jharkhand on 2nd October, 2015
October 01st, 06:33 pm
PM-designate Shri Narendra Modi paid homage to Mahatma Gandhi at Raj Ghat this morning
May 26th, 10:39 am
PM-designate Shri Narendra Modi paid homage to Mahatma Gandhi at Raj Ghat this morning