રાજસ્વ જ્ઞાન સંગમમાં વડાપ્રધાને કર અધિકારીઓને સંબોધિત કર્યા
September 01st, 04:12 pm
વડાપ્રધાન મોદીએ આજે નવી દિલ્હીમાં રાજસ્વ જ્ઞાન સંગમનું ઉદ્ઘાટન કર્યું અને કેન્દ્ર તેમજ રાજ્યના કર અધિકારીઓને સંબોધિત કર્યા હતા. GSTના લાભનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે દેશના આર્થિક એકીકરણ અને સિસ્ટમમાં પારદર્શિતા લાવવા ઉપરાંત બે મહિનામાં નવા 17 લાખથી પણ વધારે વ્યાપારીઓને સીધી કર પધ્ધતિમાં લાવવામાં આવ્યા.PM addresses tax administrators at Rajasva Gyan Sangam
June 16th, 01:48 pm