પ્રધાનમંત્રીએ રાયસિના ડાયલોગ 2022ના ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપી

April 25th, 10:46 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાયસિના ડાયલોગ 2022ના ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપી હતી જ્યાં યુરોપિયન કમિશનના પ્રમુખ મહામહિમ સુશ્રી ઉર્સુલા વોન ડેર લેયેને મુખ્ય વક્તવ્ય આપ્યું હતું.

યુરોપિયન હાઈ રિપ્રેઝન્ટેટિવ/વાઇસ પ્રેસિડન્ટ (એચઆરવીપી) મહામહિમ જોસેફ બોરેલ ફોન્ટેલ્લેસ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યાં

January 17th, 09:13 pm

યુરોપિયન હાઈ રિપ્રેઝન્ટેટિવ/વાઇસ પ્રેસિડન્ટ (એચઆરવીપી) મહામહિમ જોસેફ બોરેલ ફોન્ટેલ્લેસ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં. શ્રી બોરેલ ભારતની મુલાકાતે છે. તેઓ 16-18 જાન્યુઆરી દરમિયાન યોજએલા રાયસિના ડાયલોગમાં સહભાગી થવા આવ્યાં હતા, જેમાં તેમણે ગઈકાલે સમાપન સંબોધન કર્યું હતું. 01 ડિસેમ્બર, 2019નાં રોજ તેઓ એચઆરવીપી બન્યાં પછી યુરોપિયન યુનિયનની બહાર આ એમની પ્રથમ મુલાકાત છે.

મંત્રીસ્તરીય પ્રતિનિધિ મંડળે રાયસીના સંવાદ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

January 15th, 10:48 pm

રાયસીના સંવાદ દરમિયાન આજે 12 દેશોના મંત્રીસ્તરીય પ્રતિનિધિઓ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાને મુલાકાત યોજી હતી.

સોશિયલ મીડિયા કોર્નર 17 જાન્યુઆરી, 2017

January 17th, 08:03 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

નવી દિલ્હીમાં દ્વીતીય રાઇસીના સંવાદમાં પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન સમારંભનો મૂળપાઠ (17 જાન્યુઆરી, 2017)

January 17th, 06:06 pm

Prime Minister Narendra Modi addressed the second Raisina Dialogue where he shared his thoughts on the country’s international collaborations and relations with neighbouring countries. Talking about India’s role in the global economy, PM Modi said that the world needs India's sustained rise as much as India needs the world. Shri Modi said, “India as a nation prefers partnerships over polarizations.