પ્રધાનમંત્રી શ્રીએ પેરા બેડમિન્ટન મહિલા ડબલ્સ SH6 ઇવેન્ટમાં બ્રોન્ઝ માટે નિત્યા શ્રી સિવાન અને રચના પટેલને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી શ્રીએ પેરા બેડમિન્ટન મહિલા ડબલ્સ SH6 ઇવેન્ટમાં બ્રોન્ઝ માટે નિત્યા શ્રી સિવાન અને રચના પટેલને અભિનંદન પાઠવ્યા

October 27th, 12:22 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સની પેરા બેડમિન્ટન મહિલા ડબલ્સ SH6 ઈવેન્ટમાં બ્રોન્ઝ માટે નિત્યા શ્રી સિવાન અને રચના પટેલને અભિનંદન પાઠવ્યા હતા.