To become self-reliant and self-sufficient is the biggest lesson learnt from Corona pandemic: PM
April 24th, 11:05 am
PM Modi interacted with village sarpanchs across the country via video conferencing on the occasion of the National Panchayati Raj Divas. He said the biggest lesson learnt from Coronavirus pandemic is that we have to become self-reliant. He added that the villages have given the mantra of - 'Do gaj doori' to define social distancing in simpler terms amid the battle against COVID-19 virus.PM Modi interacts with Sarpanchs from across India via video conferencing on Panchayati Raj Divas
April 24th, 11:04 am
PM Modi interacted with village sarpanchs across the country via video conferencing on the occasion of the National Panchayati Raj Divas. He said the biggest lesson learnt from Coronavirus pandemic is that we have to become self-reliant. He added that the villages have given the mantra of - 'Do gaj doori' to define social distancing in simpler terms amid the battle against COVID-19 virus.કોરોનાવાયરસના પ્રસારને અટકાવવા ભારતે કયા પ્રયાસો કર્યા છે? અહીં જાણકારી મેળવો!
March 16th, 02:44 pm
સાર્ક સંગઠનનાં સભ્ય દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓની સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીએ કોરોનાવાયરસનાં પ્રસારને અટકાવવા માટે ભારતનાં પ્રયાસો વિશે જાણકારી આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, “તૈયાર રહો, પણ ગભરાશો નહીં – આ અમારો માર્ગદર્શક મંત્ર છે. અમે સમસ્યાને ઓછી આંકવામાં ન આવે એટલે કાળજી રાખી રહ્યાં છીએ, પણ એકસાથે કે એકાએક પ્રતિક્રિયાઓ આપવાનું ટાળી રહ્યાં છીએ. અમે સક્રિય પગલાં લેવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ, જેમાં ગ્રેડેડ રિસ્પોન્સ વ્યવસ્થા સામેલ છે.”ભારતે સાર્ક દેશો માટે કોવિડ-19 ઇમરજન્સી ફંડ ઊભું કરવાની દરખાસ્ત રજૂ કરી. અહીં આ વિશે તમામ જાણકારી મેળવો....
March 16th, 02:42 pm
સાર્ક સંગઠનનાં સભ્ય દેશોનાં નેતાઓ અને પ્રતિનિધિઓ સાથેની ચર્ચામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 ઇમરજન્સી ફંડ ઊભું કરવાની દરખાસ્ત રજૂ કરી હતી. આ ફંડ સાર્ક સંગઠનનાં તમામ દેશોમાંથી સ્વૈચ્છિક પ્રદાન પર આધારિત હશે. એની શરૂઆત કરવા ભારતે આ ફંડ માટે 10 મિલિયન ડોલરની પ્રારંભિક ઓફર રજૂ કરી છે.કોવિડ-19 સામે લડવા સાર્ક દેશોના નેતાઓ સાથેની વીડિયો કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીના સમાપન વક્તવ્યનો મૂળપાઠ v
March 15th, 08:18 pm
તમે ફાળવેલા સમય અને તમે રજૂ કરેલા વિચારો બદલ ફરી એક વાર તમારા બધાનો આભાર. આપણે આજે ખૂબ જ ફળદાયક અને રચનાત્મક ચર્ચા કરી છે.કોવિડ-19 સામે મુકાબલા માટે સાર્ક દેશોની વીડિયો કોન્ફરન્સમાં આગળની યોજનાઓ વિશે પ્રધાનમંત્રીનું નિવેદન
March 15th, 07:00 pm
પરિસ્થિતિ વિશે આપે પોતાના વિચારો અને આપે જે પગલાં ઉઠાવ્યા છે તેની જાણકારી અમારી સાથે વહેંચી છે તે બદલ આપ સૌનો આભાર,કોવિડ-19નો સામનો કરવા માટે સાર્ક નેતાઓ સાથેની વીડિયો કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીનું પ્રારંભિક સંબોધન
March 15th, 06:54 pm
હું ખાસ કરીને અમારા મિત્ર પ્રધાનમંત્રી ઓલીનો આભાર માનું છું, જેઓ પોતાની તાજેતરની સર્જરીના તુરંત જ બાદ આપણી સાથે જોડાયા છે. હું તેઓના ત્વરિત સ્વાસ્થ્ય લાભની કામના કરું છું. હું રાષ્ટ્રપતિ અશરફ ગનીને તાજેતરની ચૂંટણીઓમાં ફરી ચૂંટાવા બદલ તેમને વધામણી આપવા ચાહુ છું.પ્રધાનમંત્રીએ દક્ષિણ એશિયામાં કોવિડ-19નો સામનો કરવા સાર્ક સંગઠનનાં સભ્ય દેશોનાં નેતાઓ સાથે ચર્ચા કરી
March 15th, 06:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાર્ક સંગઠનનાં સભ્ય દેશોનાં નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે દક્ષિણ એશિયાનાં દેશોમાં કોવિડ-19 સામે સંયુક્તપણે અભિયાન ચલાવવા માટે સર્વસામાન્ય વ્યૂહરચના બનાવવાની ચર્ચા કરી હતી.