સૌરાષ્ટ્ર તમિલ સંગમમે ખૂબ જ સકારાત્મક વાતાવરણ સર્જ્યું છેઃ પ્રધાનમંત્રી

April 15th, 10:09 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મદુરાઈથી એસટી સંગમમ માટે પ્રથમ બેચ લઈ જવા માટે મદુરાઈથી વિશેષ ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસંશા કરી છે.

પ્રધાનમંત્રીએ પુથાન્ડુના શુભ અવસર પર દરેકને શુભેચ્છા પાઠવી

April 14th, 08:42 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુથન્ડુના શુભ અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ પુથન્ડુના શુભ અવસર પર દરેકને, ખાસ કરીને તમિલ લોકોને શુભેચ્છા પાઠવી

April 14th, 09:35 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુથન્ડુના અવસર પર દરેકને અને ખાસ કરીને તમિલ બહેનો અને ભાઈઓને શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ પુથાન્ડુ નિમિતે શુભકામનાઓ પાઠવી

April 14th, 10:02 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુમાં અને દુનિયાભરમાં વસતા તમિલ બહેનો અને ભાઈઓને પુથાન્ડુના તહેવાર નિમિતે શુભકામનાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ વિવિધ તહેવારો પર સમગ્ર દેશનાં લોકોને શુભેચ્છા પાઠવી

April 14th, 10:27 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિવિધ તહેવારો પર સમગ્ર દેશનાં નાગરિકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ વિવિધ તહેવારો પર સમગ્ર ભારતના લોકોને શુભેચ્છા પાઠવી

April 14th, 09:46 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિવિધ તહેવારો પર સમગ્ર ભારતના લોકોને શુભેચ્છા પાઠવી છે.

PM greets the people on various festivals being celebrated across India

April 12th, 07:21 pm