પ્રધાનમંત્રીએ ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ માટે નેપાળના પ્રધાનમંત્રીનો આભાર માન્યો

January 26th, 11:02 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલનો હાર્દિક શુભેચ્છાઓ માટે આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રીએ નેપાળના પ્રધાનમંત્રીના પત્ની શ્રીમતી સીતા દહલના નિધન પર શોક વ્યક્ત કર્યો

July 12th, 01:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડના પત્ની શ્રીમતી સીતા દહલના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને નેપાળના પ્રધાનમંત્રી પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

સહકારને અવકાશમાં લઇ જઈએ!

May 05th, 11:00 pm

5 મે 2017, એ ઇતિહાસમાં કોતરાઈ ગયો છે જ્યારે દક્ષીણ એશિયાના સહકારે એક મજબુત પ્રોત્સાહન મેળવ્યું – આ દિવસે સાઉથ એશિયા સેટેલાઈટને સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો, જે ભારતે બે વર્ષ અગાઉ આપેલા વચનનું પાલન હતું.

"દક્ષીણ એશિયાના નેતાઓએ ભારતના સાઉથ એશિયા સેટેલાઈટ પ્રક્ષેપણના વખાણ કર્યા "

May 05th, 06:59 pm

દક્ષીણ એશિયાના નેતાઓએ સાઉથ એશિયા સેટેલાઈટના પ્રક્ષેપણને ભારતના સબકા સાથ સબકા વિકાસ તરફની પ્રતિબધ્ધતા ગણાવીને તેના વખાણ કર્યા હતા.

સાઉથ એશિયા સેટેલાઈટના લોન્ચ પ્રસંગે દક્ષિણ એશિયાના દેશોના સરકારના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીના સમાપન સંદેશનો મૂળ પાઠ

May 05th, 06:38 pm

સાઉથ એશિયા સેટેલાઇટ આપણને જણાવે છે કે સમાન વિચારસરણી ધરાવતા દેશો વચ્ચે પ્રાદેશિક સહકારની વાત આવે છે, ત્યારે આપણે અંતરિક્ષમાં પણ ગાઢ સંબંધ સ્થાપિત કરી શકીએ છીએ. “सबकासाथसबकाविकास” દક્ષિણ એશિયામાં સહકાર અને કામગીરી માટે દીવાદાંડી બની શકે છે.

સાઉથ એશિયા સેટેલાઇટના લોન્ચ પ્રસંગે દક્ષિણ એશિયાના દેશોની સરકારના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે પ્રધાનમંત્રીની પ્રારંભિક ટિપ્પણીઓનો મૂળ પાઠ

May 05th, 04:02 pm

આજે દક્ષિણ એશિયા માટે ઐતિહાસિક દિવસ છે. આજે અભૂતપૂર્વ દિવસ છે. બે વર્ષ અગાઉ ભારતે વચન આપ્યું હતું અને આજે પૂર્ણ થયું છે. અમે દક્ષિણ એશિયામાં આપણા ભાઈઓ અને બહેનોના વિકાસ અને સમૃદ્ધિ માટે આધુનિક સ્પેસ ટેકનોલોજીનો લાભ આપવાનું વચન આપ્યું હતું. સાઉથ એશિયા સેટેલાઇટના સફળતાપૂર્વક લોન્ચિંગથી ભારતે તેનું વચન પૂર્ણ કર્યું છે. આ સેટેલાઇટના લોન્ચ સાથે આપણે આપણી ભાગીદારીને નવી ઊંચાઈએ પહોંચાડવાની સફર શરૂ કરી છે.

નેપાળના પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી મોદી સાથે ટેલિફોન પર વાત કરી

April 25th, 06:24 pm

નેપાળના પ્રધાનમંત્રી નિવૃત્ત આદરણીય પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’એ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ટેલિફોન કર્યો હતો. બંને પ્રધાનમંત્રીઓએ ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોમાં તાજેતરમાં થયેલી પ્રગતિ પર ચર્ચા કરી હતી, જેમાં તાજેતરમાં નેપાળનાં રાષ્ટ્રપતિ નિવૃત્ત આદરણીય વિદ્યાદેવી ભંડારીની ભારતની મુલાકાત વિશેની વાતચીત સામેલ હતી.

PM Modi meets Prime Minister of Nepal in Goa

October 16th, 11:13 pm

PM Narendra Modi met Prime Minister Pushpa Kamal Dahal 'Prachanda' of Nepal. The ledaers deliberated upon several issues and discussed ways to strengthen ties between both countries.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું નેપાળના પ્રધાનમંત્રી પ્રચંડ સાથેનું સંયુક્ત અખબારી નિવેદન

September 16th, 08:18 pm

PM Modi held a joint press briefing with the Prime Minister of Nepal, Mr. Pushpa Kamal Dahal. During the press Statement, PM Modi mentioned about the extensive discussions held between the two leaders to enhance the partnership between the two nations.

Mr. Bimalendra Nidhi, Deputy Prime Minister and Minister of Home Affairs of Nepal calls on PM

August 20th, 02:01 pm

Mr. Bimalendra Nidhi, Deputy Prime Minister and Minister of Home Affairs of Nepal, met PM Narendra Modi today. During the meeting, PM Modi reiterated that India was committed to strengthen the traditional bonds of friendship and kinship with the people of Nepal.

PM Modi speaks to PM-elect of Nepal, Shri Pushpa Kamal Dahal 'Prachanda'

August 03rd, 07:27 pm

PM Narendra Modi held a telephonic conversation with PM-elect of Nepal, Shri Pushpa Kamal Dahal 'Prachanda'. “Spoke to Nepal's PM-elect Pushpa Kamal Dahal 'Prachanda' ji & congratulated him. Assured him of our full support & invited him to India”, said the PM in a tweet.

Former Prime Minister of Nepal, Shri Pushpa Kamal Dahal ‘Prachanda’ calls on PM

July 17th, 08:27 pm