પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર પ્રધાનમંત્રીને મળ્યા
August 19th, 05:51 pm
પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી. કે. કૈલાશનાથન આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા.પ્રધાનમંત્રીએ ચક્રવાત મિચાઉંગ, ખાસ કરીને તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં થયેલી જાનહાનિને શોક વ્યક્ત કર્યો
December 06th, 12:37 pm
શ્રી મોદીએ આ ચક્રવાતમાં ઘાયલ અથવા અસરગ્રસ્ત લોકો માટે પણ પ્રાર્થના કરી અને કહ્યું કે સત્તાવાળાઓ અસરગ્રસ્તોને મદદ કરવા માટે જમીન પર અથાક કામ કરી રહ્યા છે અને જ્યાં સુધી પરિસ્થિતિ સંપૂર્ણ સામાન્ય ન થાય ત્યાં સુધી તેમનું કાર્ય ચાલુ રાખશે.મીરાબાઈ આપણા દેશની મહિલાઓ માટે પ્રેરણા છેઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી
October 29th, 11:00 am
સાથીઓ, તહેવારોના આ ઉમંગની વચ્ચે, દિલ્લીના એક સમાચારથી જ હું મન કી બાતની શરૂઆત કરવા માંગું છું. આ મહિનાની શરૂઆતમાં ગાંધી જયંતિના અવસર પર દિલ્લીમાં ખાદીનું વિક્રમજનક વેચાણ થયું. અહીં કોનોટ પ્લેસમાં, એક જ ખાદી સ્ટોરમાં, એક જ દિવસમાં, દોઢ કરોડથી વધુ રૂપિયાનો સામાન લોકોએ ખરીદ્યો. આ મહિને ચાલી રહેલા ખાદી મહોત્સવે ફરી એક વાર વેચાણના પોતાના બધા જ જૂના વિક્રમો તોડી નાંખ્યા છે. તમને એક બીજી વાત જાણીને પણ સારૂં લાગશે, 10 વર્ષ પહેલાં દેશમાં જ્યાં ખાદી ઉત્પાદનોનું વેચાણ ખૂબ મુશ્કેલીથી 30 હજાર કરોડ રૂપિયાથી પણ ઓછું હતું, હવે તે વધીને સવા લાખ કરોડ રૂપિયાની આસપાસ પહોંચી રહ્યું છે. ખાદીનું વેચાણ વધવાનો અર્થ છે, તેનો ફાયદો શહેરથી લઇ ગામ સુધીમાં અલગ-અલગ વર્ગો સુધી પહોંચે છે. આ વેચાણનો લાભ આપણા વણકરો, હસ્તશિલ્પના કારીગરો, આપણા ખેડૂતો, આયુર્વેદિક છોડ લગાવનારા કુટિર ઉદ્યોગ બધાને મળી રહ્યો છે, અને આ જ તો ‘વોકલ ફોર લોકલ’ અભિયાનની તાકાત છે અને ધીરેધીરે આપ સહુ દેશવાસીઓનું સમર્થન પણ વધતું જઇ રહ્યું છે.આપણા યુવાનો દરેક ક્ષેત્રમાં દેશને ગૌરવ અપાવી રહ્યા છે: વડાપ્રધાન મોદી મન કી બાત દરમિયાન
July 31st, 11:30 am
સાથીઓ, ૩૧ જુલાઈ અર્થાત્ આજના જ દિવસે, આપણે બધાં દેશવાસીઓ, શહીદ ઉધમસિંહજીની શહીદીને નમન કરીએ છીએ. હું આવા અન્ય બધાં મહાન ક્રાંતિકારીઓને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું, જેમણે દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરી દીધું.મન કી બાત (કડી-90) પ્રસારણ તારીખ 26.06.2022
June 26th, 11:30 am
આ જ કડીમાં હું આજે તમારી સાથે, દેશનાં એક એવાં જન-આંદોલનની ચર્ચા કરવાં માગું છું જેનું દેશનાં દરેક નાગરિકનાં જીવનમાં ખૂબ મહત્વ છે. પરંતુ એ પહેલાં હું આજની પેઢીનાં નવયુવાનોને, 24-25 વર્ષનાં યુવાનોને, એક સવાલ પૂછવા માંગુ છું અને સવાલ ખૂબ ગંભીર છે, અને મારાં સવાલ પર જરૂરથી વિચાર કરજો. શું તમને ખબર છે કે, તમારાં માતા-પિતા જ્યારે તમારી ઉંમરનાં હતા ત્યારે એક વખત તેમની પાસેથી પણ જીવનનો અધિકાર લઇ લેવામાં આવ્યો હતો! તમે વિચારી રહ્યાં હશો કે, આવું કેવી રીતે થઇ શકે?પુડુચેરીમાં 25મા રાષ્ટ્રીય યુવક મહોત્સવ પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 12th, 03:02 pm
પુડુચેરીના લેફટેનન્ટ ગવર્નર તમિલ સાઈજી, મુખ્યમંત્રી શ્રી એન રંગાસામીજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી શ્રી નારાયણ રાણેજી, શ્રી અનુરાગ ઠાકુરજી, શ્રી નિશિથ પ્રમાણિકજી, શ્રી ભાનુપ્રતાપસિંહ વર્માજી, પુડુચેરી સરકારના વરિષ્ઠ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, દેશના અન્ય રાજ્યોના મંત્રીઓ અને મારા યુવા સાથીઓ, વણક્કમ! આપ સૌને રાષ્ટ્રીય યુવા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું!પ્રધાનમંત્રીએ પુડુચેરીમાં 25મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું
January 12th, 11:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પુડુચેરીમાં 25મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે સ્વામી વિવેકાનંદની જન્મતિથિ છે જેને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી “મરે સપનોં કા ભારત” અને “ભારતની આઝાદીની ચળવળના અજ્ઞાત નાયકો” વિષય પર લખાયેલા પસંદગીના નિબંધોનું વિમોચન કર્યું હતું. આ બંને થીમ પર લગભગ 1 લાખ કરતાં વધારે યુવાનોએ તેમના નિબંધો સબમિટ કર્યા હતા જેમાંથી કેટલાક નિબંધો પસંદ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ અંદાજે રૂપિયા 122 કરોડના રોકાણ સાથે પુડુચેરીમાં સ્થાપવામાં આવેલા MSME મંત્રાલયના ટેકનોલોજી કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ પુડુચેરીમાં નવનિર્મિત ઓપન એર થિયેટર પેરુન્થલાઇવર કામરાજર મણીમંડપમનું ઉદ્ઘાટન કર્યું હતું જેનું નિર્માણ રૂપિયા 23 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગસિંહ ઠાકુર, શ્રી નારાયણ રાણે, શ્રી ભાનુપ્રતાપસિંહ વર્મા અને શ્રી નિશિથ પ્રામાણિક, પુડુચેરીના ગવર્નર ડૉ. તમિલિસાઇ સૌંદરાજન, પુડુચેરીના મુખ્યમંત્રી એન. રંગાસ્વામી, રાજ્ય મંત્રીઓ અને સાંસદો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રીએ શ્રી એસ. સેલ્વાગણપતિના રાજ્યસભામાં ચૂંટાવા બદલ ખુશી વ્યક્ત કરી
September 28th, 11:40 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુડુચેરીથી શ્રી એસ. સેલ્વાગણપતિના રાજ્યસભામાં ચૂંટાવા બદલ ખુશી વ્યક્ત કરી.પ્રધાનમંત્રીએ પુડુચેરીમાં શપથગ્રહણ કરનારા નવા મંત્રીઓને શુભેચ્છાઓ પાઠવી
June 27th, 06:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પુડુચેરીમાં શપથગ્રહણ કરનારા તમામ મંત્રીઓને શુભેચ્છાઓ આપીને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રીશ્રી એ શ્રી એન. રંગાસામી જીને પુડુચેરી મુખ્યમંત્રી પદના શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા
May 07th, 03:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પુડુચેરી મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ શ્રી એન. રંગાસામી જીને અભિનંદન પાઠવ્યા છે.PM Modi addresses public meeting at Puducherry
March 30th, 04:31 pm
Addressing a public meeting in Puducherry today, Prime Minister Narendra Modi said, “There is something special about Puducherry that keeps bringing me back here again and again.” He accused Congress government for its negligence and said, “In the long list of non-performing Congress governments over the years, the previous Puducherry Government has a special place. The ‘High Command’ Government of Puducherry failed on all fronts.”PM Modi addresses public meeting in Puducherry
February 25th, 12:31 pm
Addressing a huge gathering in Puducherry today, Prime Minister Narendra Modi said, “Moments ago, a large number of development works were inaugurated. These development works cover roads, healthcare, education, culture, sport and marine economy. The impact of these works is going to be huge.”પુડુચેરીમાં વિવિધ યોજનાઓના શિલાન્યાસ અને ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 25th, 10:28 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રાજમાર્ગ 45-એ (NH45-A)ના 4 લેનિંગ માટે શિલાન્યાસ કર્યો હતો, જે કરાઇકલ જિલ્લા અને કરાઇકલ જિલ્લા (જિપમેર)માં કરાઇકલ ન્યૂ કેમ્પસ-પ્રથમ તબક્કામાં મેડિકલ કોલેજ બિલ્ડિંગને આવરી લે છે. તેમણે સાગરમાલા યોજના અંતર્ગત પુડુચેરીમાં એક નાનાં બંદરના વિકાસ માટે અને પુડુચેરીમાં ઇન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સિન્થેટિક એથ્લેટિક ટ્રેકનો શિલાન્યાસ પણ કર્યો હતો.પ્રધાનમંત્રીએ પુડુચેરીમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો
February 25th, 10:27 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રાજમાર્ગ 45-એ (NH45-A)ના 4 લેનિંગ માટે શિલાન્યાસ કર્યો હતો, જે કરાઇકલ જિલ્લા અને કરાઇકલ જિલ્લા (જિપમેર)માં કરાઇકલ ન્યૂ કેમ્પસ-પ્રથમ તબક્કામાં મેડિકલ કોલેજ બિલ્ડિંગને આવરી લે છે. તેમણે સાગરમાલા યોજના અંતર્ગત પુડુચેરીમાં એક નાનાં બંદરના વિકાસ માટે અને પુડુચેરીમાં ઇન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સિન્થેટિક એથ્લેટિક ટ્રેકનો શિલાન્યાસ પણ કર્યો હતો.પ્રધાનમંત્રી 25 ફેબ્રુઆરીએ તમિલનાડુ અને પુડુચેરીની મુલાકાત લેશે
February 23rd, 07:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરી 2021ના રોજ તમિલનાડુ અને પુડુચેરીની મુલાકાત લેશે. અંદાજે સવારે 11:30 કલાકે પ્રધાનમંત્રી પુડુચેરીમાં સંખ્યાબંધ વિકાસ પહેલનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ ઉપરાંત અંદાજે બપોરે 4 વાગ્યે, પ્રધાનમંત્રી કોઇમ્બતૂર ખાતે રૂપિયા 12400 કરોડથી વધુ કિંમતની બહુવિધ માળખાગત સુવિધાઓની પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પિત કરશે તેમજ શિલાન્યાસ કરશે.પ્રધાનમંત્રી 17 ફેબ્રુઆરીએ તમિલનાડુમાં ઓઇલ અને ગેસ ક્ષેત્રની મહત્વપૂર્ણ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ તેમજ શિલાન્યાસ કરશે
February 15th, 08:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 ફેબ્રુઆરી 2021ના રોજ સાંજે 4:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી તમિલનાડુમાં ઓઇલ અને ગેસ ક્ષેત્રની મુખ્ય પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ તેમજ શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે રામનાથપુરમ – થુથૂકુડી કુદરતી વાયુ પાઇપલાઇન અને મનાલી સ્થિત ચેન્નઇ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ખાતે ગેસોલીન દેસુલફુરી સ્ટેશન યુનિટ રાષ્ટ્રને અર્પણ કરશે. તેઓ નાગપટ્ટીનમ ખાતે કાવેરી બેઝિન રિફાઇનરીનો શિલાન્યાસ પણ કરશે. આ પરિયોજનાઓના પરિણામરૂપે નોંધપાત્ર પ્રમાણમાં સામાજિક-આર્થિક લાભો થશે અને તેનાથી ઉર્જા આત્મનિર્ભરતાની દિશામાં દેશની આગેકૂચને વધુ વેગ મળશે. તમિલનાડુના રાજ્યપાલ અને મુખ્યમંત્રી, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.PM speaks to TN CM and Puducherry CM regarding the situation in the wake of Cyclone Nivar
November 24th, 11:32 am
The Prime Minister Shri Narendra Modi has spoken to Tamil Nadu Chief Minister Shri Edappadi K. Palaniswami and Puducherry Chief Minister Shri V Narayanasami regarding the situation in the wake of Cyclone Nivar.Social Media Corner 25 February 2018
February 25th, 07:27 pm
Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!પુડુચેરીની કોંગ્રેસ સરકારે વિકાસના પ્રત્યે ધ્યાન ન આપીને લોકો સાથે અન્યાય કર્યો છે: વડાપ્રધાન મોદી
February 25th, 02:56 pm
પુડુચેરીમાં એક જાહેરસભાને સંબોધિત કરતા, વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પક્ષ પર હુમલો કરતા કહ્યું, “આપણા પ્રથમ વડાપ્રધાન લગભગ 17 વર્ષ રહ્યા, ત્રીજા વડાપ્રધાન લગભગ 14 વર્ષ રહ્યા અને તેમના પુત્ર પણ પાંચ વર્ષ માટે વડાપ્રધાન બન્યા. એક જ પરિવારે લાંબા સમય સુધી રિમોટ કંટ્રોલ દ્વારા સરકાર ચલાવી. જો આ બધાનો સરવાળો કરવામાં આવે તો આ પરિવાર આ દેશ પર લગભગ 48 વર્ષ શાસન કર્યું છે.વડાપ્રધાન મોદીએ પુડુચેરી ખાતે જાહેરસભા સંબોધી
February 25th, 02:53 pm
પુડુચેરી ખાતે એક જાહેરસભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પક્ષ પર પ્રહાર કર્યો હતો અને કહ્યું, “આપણા પ્રથમ વડાપ્રધાન 17 વર્ષ સુધી રહ્યા, આપણા ત્રીજા વડાપ્રધાન 14 વર્ષ રહ્યા અને તેમના પુત્ર પણ પાંચ વર્ષ વડાપ્રધાન તરીકે રહ્યા. આ જ પરિવારે લાંબા સમય સુધી રિમોટ કન્ટ્રોલ થકી સરકાર ચલાવી. જો તેનો સરવાળો કરવામાં આવે તો આ પરિવાર આ દેશ પર 48 વર્ષ શાસન કરી ચુક્યું છે!”