ન્યૂઝ 9 ગ્લોબલ સમિટમાં વીડિયો કોન્ફરન્સિંગ મારફતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 22nd, 10:50 pm
મંત્રી વિન્ફ્રેડ, મંત્રીમંડળના મારા સાથી જ્યોતિરાદિત્ય સિંધિયા અને આ શિખર સંમેલનમાં ઉપસ્થિત તમામ પ્રતિષ્ઠિત સન્નારીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ News9 ગ્લોબલ સમિટને સંબોધન કર્યું
November 22nd, 09:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જર્મનીના સ્ટુટગાર્ટમાં ન્યૂઝ 9 ગ્લોબલ સમિટને વીડિયો કોન્ફરન્સ મારફતે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, આ સમિટ ભારત-જર્મની ભાગીદારીમાં એક નવા અધ્યાયનો ઉમેરો કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મને ખુશી છે કે ભારતનું એક મીડિયા જૂથ આજના માહિતી યુગમાં જર્મની અને જર્મન લોકો સાથે જોડાવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ભારતના લોકોને જર્મની અને જર્મનીના લોકોને સમજવા માટે એક મંચ પણ પ્રદાન કરશે.ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન – વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઈઝેશન એસેમ્બલી 2024માં ઈન્ડસ્ટ્રીના નેતાઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી
October 15th, 02:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આયોજિત ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન – વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી (આઇટીયુ-ડબલ્યુટીએસએ) 2024 દરમિયાન ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસની 8મી આવૃત્તિનું ઉદઘાટન કર્યું હતું. ડબલ્યુટીએસએ (WTSA) એ આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન યુનિયન, યુનાઇટેડ નેશન્સ એજન્સી ફોર ડિજિટલ ટેકનોલોજીસના સ્ટાન્ડર્ડાઇઝેશન કાર્ય માટેની ગવર્નિંગ કોન્ફરન્સ છે, જે દર ચાર વર્ષે આયોજિત થાય છે. ભારત અને એશિયા-પેસિફિકમાં પહેલીવાર આઇટીયુ-ડબલ્યુટીએસએનું આયોજન થઇ રહ્યું છે. આ મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ઇવેન્ટ છે, જેણે ટેલિકોમ, ડિજિટલ અને આઇસીટી ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા 190થી વધારે દેશોના 3,000થી વધારે ઉદ્યોગજગતના અગ્રણીઓ, નીતિઘડવૈયાઓ અને ટેક નિષ્ણાતોને એકમંચ પર લાવ્યા છે.વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'ઇન્ડિયાઝ ટેકડ: ચિપ્સ ફોર ડેવલપ્ડ ઇન્ડિયા' ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 13th, 11:30 am
આજનો આ દિવસ ઐતિહાસિક છે. આજે આપણે ઈતિહાસ રચી રહ્યા છીએ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ એક મોટું અને મજબૂત પગલું ભરી રહ્યા છીએ. આજે, સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સંબંધિત લગભગ 1.25 લાખ કરોડ રૂપિયાના ત્રણ મોટા પ્રોજેક્ટના શિલાન્યાસ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ધોલેરા અને સાણંદમાં સેમિકન્ડક્ટર સુવિધાઓ, આસામના મોરીગાંવમાં સેમિકન્ડક્ટર સુવિધાઓ, જે ભારતને સેમિકંડક્ટર ઉત્પાદનના ક્ષેત્રે મોટું વૈશ્વિક હબ બનાવવામાં મદદ કરશે. હું તમામ દેશવાસીઓને આ મહત્વપૂર્ણ પહેલ માટે, એક મહત્વપૂર્ણ શરૂઆત માટે, એક મજબૂત પગલા માટે, આ ઇવેન્ટ માટે અભિનંદન આપું છું. આજે અમારા તાઈવાનના મિત્રોએ પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો છે. હું પણ ભારતના આ પ્રયાસોથી ખૂબ જ ઉત્સાહિત છું.પ્રધાનમંત્રીની 'ઇન્ડિયાઝ ટેકેડઃ ચિપ્સ ફોર વિકસિત ભારત' કાર્યક્રમમાં ઉપસ્થિતિ
March 13th, 11:12 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે 'ઇન્ડિયાઝ ટેકેડઃ ચિપ્સ ફોર વિકસિત ભારત' કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું અને આશરે રૂ. 1.25 લાખ કરોડનાં મૂલ્યનાં ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ માટે શિલારોપણ કર્યું હતું. આજે જે સુવિધાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તેમાં, ગુજરાતમાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધા ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (ડીએસઆઇઆર), આસામના મોરીગાંવમાં આઉટસોર્સેડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ (ઓસેટ) સુવિધા અને ગુજરાતના સાણંદ ખાતે આઉટસોર્સેડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (ઓસેટ) સુવિધા સામેલ છે.The egoistic Congress-led Alliance intends to destroy the composite culture of Santana Dharma in both Rajasthan & India: PM Modi
September 25th, 04:03 pm
PM Modi addressed the Parivartan Sankalp Mahasabha in Jaipur, Rajasthan. While addressing the event PM Modi recalled Pt. Deendayal Upadhyaya on his birth anniversary. He said, “It is his thoughts and principles that have served as an inspiration to put an end to the Congress-led misrule in Rajasthan.PM Modi addresses the Parivartan Sankalp Mahasabha in Jaipur, Rajasthan
September 25th, 04:02 pm
PM Modi addressed the Parivartan Sankalp Mahasabha in Jaipur, Rajasthan. While addressing the event PM Modi recalled Pt. Deendayal Upadhyaya on his birth anniversary. He said, “It is his thoughts and principles that have served as an inspiration to put an end to the Congress-led misrule in Rajasthan.પ્રધાનમંત્રીનું બ્રિક્સ બિઝનેસ ફોરમ લીડર્સ વાટાઘાટમાં નિવેદન
August 22nd, 10:42 pm
મને ખુશી છે કે દક્ષિણ આફ્રિકાની ધરતી પર પગ મૂકતાની સાથે જ આપણો કાર્યક્રમ બ્રિક્સ બિઝનેસ ફોરમથી શરૂ થઈ રહ્યો છે.પ્રધાનમંત્રીની બ્રિક્સ બિઝનેસ ફોરમ લીડર્સ વાટાઘાટમાં સહભાગિતા
August 22nd, 07:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 22 ઓગસ્ટ 2023ના રોજ જોહાનિસબર્ગમાં બ્રિક્સ બિઝનેસ ફોરમ લીડર્સ વાટાઘાટમાં ભાગ લીધો હતો.નવી દિલ્હીમાં વૈશ્વિક મિલેટ્સ પરિષદ (શ્રી અન્ન)ના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 18th, 02:43 pm
આજની આ પરિષદમાં ઉપસ્થિત મંત્રીમંડળના મારા સહયોગી શ્રી નરેન્દ્ર તોમર જી, મનસુખ માંડવિયા જી, પીયૂષ ગોયેલ જી, શ્રી કૈલાશ ચોધરી જી, વિદેશથી આવેલા કેટલાક મંત્રીગણ, ગુયાના, માલદિવ્સ, મોરેશિયસ, શ્રીલંકા, સુદાના, સુરિનામ અને ગામ્બિયાના તમામ માનનીય મંત્રીગણ, દુનિયાના વિવિધ હિસ્સાઓમાંથી કૃષિ, પોષણ તથા સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કાર્ય કરનારા વૈજ્ઞાનિક તથા નિષ્ણાતો, વિભિન્ન એફપીઓ તથા સ્ટાર્ટ અપ્સના યુવાન સાથીઓ, દેશના ખૂણે ખૂણેથી જોડાયેલા લાખો ખેડૂતો, અન્ય મહાનુભાવો, દેવીઓ તથા સજ્જનો.પ્રધાનમંત્રીએ ગ્લોબલ મિલેટ્સ (શ્રી અન્ન) કૉન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું
March 18th, 11:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એનએએસસી કૉમ્પ્લેક્સ, આઇએઆરઆઈ કૅમ્પસ, પુસા નવી દિલ્હીમાં સુબ્રમણ્યમ હૉલ ખાતે ગ્લોબલ મિલેટ્સ (શ્રી અન્ન) કૉન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. બે દિવસીય આ વૈશ્વિક પરિષદમાં બરછટ અનાજ (શ્રી અન્ન) સાથે સંબંધિત તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સત્રો યોજાશે, જેમ કે જાડું ધાન્યનાં ઉત્પાદકો, ગ્રાહકો અને અન્ય હિતધારકોમાં બાજરીને પ્રોત્સાહન અને જાગૃતિ; બાજરીની મૂલ્ય શ્રુંખલાનો વિકાસ; બાજરીનાં આરોગ્ય અને પોષક તત્વોનાં પાસાઓ; બજાર સાથે જોડાણ; સંશોધન અને વિકાસ વગેરે.પીએલઆઈ યોજનાએ સ્ટીલ ક્ષેત્રને સ્પષ્ટપણે ઉર્જાવાન કર્યું છે અને તે આપણા યુવાનો અને ઉદ્યોગસાહસિકો માટે તકોનું સર્જન કરશેઃ પીએમ
March 17th, 09:41 pm
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી છે કે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે સ્ટીલ મહત્વપૂર્ણ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પીએલઆઈ યોજનાએ આ ક્ષેત્રને સ્પષ્ટપણે ઉર્જાવાન કર્યું છે અને તે આપણા યુવાનો અને ઉદ્યોગસાહસિકો માટે તકોનું સર્જન કરશે.મધ્યપ્રદેશના ઈન્દોરમાં મધ્યપ્રદેશ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2023માં પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ
January 11th, 05:00 pm
મધ્યપ્રદેશ રોકાણકારો સમિટમાં આપ સૌ રોકાણકારો અને ઉદ્યોગસાહસિકોનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે! વિકસિત ભારતના નિર્માણમાં મધ્યપ્રદેશની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. શ્રદ્ધા, આધ્યાત્મિકતાથી લઈને પ્રવાસન સુધી, કૃષિથી લઈને શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સુધી, મધ્યપ્રદેશ અજબ પણ છે ગજબ પણ છે અને સજાગ પણ છે.પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે યોજાયેલી મધ્યપ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023માં વીડિયો સંદેશ દ્વારા સંબોધન આપ્યું
January 11th, 11:10 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે યોજાયેલી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં આજે વીડિયો સંદેશ દ્વારા સંબોધન આપ્યું હતું. આ સમિટ મધ્યપ્રદેશમાં રોકાણની વિવિધ તકોને પ્રદર્શિત કરશે.રોજગાર મેળા હેઠળ લગભગ 71,000 નવા નિમણૂક પામેલાઓને નિમણૂક પત્રોના વિતરણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 22nd, 10:31 am
આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આજે દેશના 45 શહેરોમાં 71 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્ર આપવામાં આવી રહ્યા છે. એટલે કે આજે હજારો ઘરોમાં સમૃદ્ધિનો નવો યુગ શરૂ થયો છે. ગયા મહિને ધનતેરસના દિવસે કેન્દ્ર સરકાર દ્વારા 75 હજાર યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. હવે આજનો વિશાળ જોબ ફેર દર્શાવે છે કે સરકાર કેવી રીતે સરકારી નોકરીઓ આપવા માટે મિશન મોડમાં કામ કરી રહી છે.પ્રધાનમંત્રીએ રોજગાર મેળા હેઠળ નવી નિમણૂક પામેલાઓને લગભગ 71,000 નિમણૂક પત્રોનું વિતરણ કર્યું
November 22nd, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળા હેઠળ નવી નિમણૂક પામેલા 71,000 જેટલા નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. રોજગાર મેળો રોજગાર નિર્માણને આગળ વધારવા અને યુવાનોને તેમના સશક્તિકરણ તેમજ રાષ્ટ્રીય વિકાસમાં સીધી ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડવા માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે તેવી અપેક્ષા છે. અગાઉ ઓકટોબરમાં રોજગાર મેળા હેઠળ 75,000 નિમણૂક પત્રો નવી નિમણૂક પામેલાઓને સોંપવામાં આવ્યા હતા.કેન્દ્રીય મંત્રીમંડળે ઉચ્ચ કાર્યક્ષમતાવાળા સૌર પીવી મોડ્યુલ્સમાં ગીગા વોટ(GW) સ્કેલની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવા ‘નેશનલ પ્રોગ્રામ ઓન હાઈ એફિશિયન્સી સોલાર પીવી મોડ્યુલ્સ’ અંગે પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ્સ સ્કીમને મંજૂરી આપી
September 21st, 03:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલયના 'ઉચ્ચ કાર્યક્ષમતા સોલાર પીવી મોડ્યુલ્સ પર રાષ્ટ્રીય કાર્યક્રમ' પર પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ (ટ્રેન્ચ II)ના અમલીકરણની દરખાસ્તને મંજૂરી આપી છે. ઉચ્ચ કાર્યક્ષમતા સોલાર પીવી મોડ્યુલ્સમાં ગીગા વોટ (GW) સ્કેલની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવા માટે રૂ.19,500 કરોડ ખર્ચ-જોગવાઈ રાખવામાં આવી છે.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે શરૂ કરેલી રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિના પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ
September 17th, 05:38 pm
આઝાદીના અમૃતકાળમાં આજે, દેશે વિકસિત ભારતના નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું માંડ્યું છે. ભારતમાં છેવાડાની વ્યક્તિ સુધી ડિલિવરીની સેવા વધુ ઝડપથી થાય, પરિવહન સંબંધિત પડકારો દૂર થાય, આપણા ઉત્પાદકો, આપણા ઉદ્યોગોનો સમય અને નાણાં બંનેની બચત થાય, બરાબર એવી જ રીતે જેવું આપણી કૃષિ ઉપજોમાં થઇ રહ્યું છે. વિલંબના કારણે તેને જે નુકસાન થાય છે.PM launches National Logistics Policy
September 17th, 05:37 pm
PM Modi launched the National Logistics Policy. He pointed out that the PM Gatishakti National Master Plan will be supporting the National Logistics Policy in all earnest. The PM also expressed happiness while mentioning the support that states and union territories have provided and that almost all the departments have started working together.મેંગલોરમાં વિવિધ વિકાસકીય પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 02nd, 05:11 pm
આજે ભારતની સમૂદ્રી તાકાત માટે મોટો દિવસ છે. રાષ્ટ્રની લશ્કરી સુરક્ષા હોય કે પછી રાષ્ટ્રની આર્થિક સુરક્ષા, ભારતે આજે મોટા અવસરોનો સાક્ષી બની રહ્યો છે. આજથી થોડા સમય અગાઉ કોચીમાં ભારતના સૌ પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયરનું લોકાર્પણે તમામ ભારતીયોને ગૌરવથી ભરી દીધા છે.