અગ્ર સચિવ, ડૉ. પી. કે. મિશ્રાની આગેવાની હેઠળ પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારીઓએ ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં ભાગ લીધો
September 17th, 02:17 pm
અગ્ર સચિવ ડૉ. પી. કે. મિશ્રાની આગેવાની હેઠળ પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારીઓએ આજે સવારે ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં ભાગ લીધો હતો.પ્રધાનમંત્રીએ દેશભરમાં ઓક્સિજન પુરવઠો વધારવાની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી
July 09th, 01:10 pm
અધિકારીઓએ પ્રધાનમંત્રીને દેશભરમાં પીએસએ ઓક્સિજન પ્લાન્ટ્સ સ્થાપવાની પ્રગતિ વિશે માહિતી આપી. દેશભરમાં ૧00૦૦થી વધુ પીએસએ ઓક્સિજન પ્લાન્ટ આવી રહ્યા છે, જેમાં પીએમ કેર તેમજ વિવિધ મંત્રાલયો અને પીએસયુનું યોગદાન શામેલ છે.પ્રધાનમંત્રીએ ભારતમાં રસીકરણ અભિયાનની પ્રગતિની સમીક્ષા કરી
June 04th, 08:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે ભારતમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં થયેલી પ્રગતિની સમીક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ રસીકરણ કવાયતના વિવિધ પાસાઓ અંગે વિગતવાર પ્રેઝન્ટેઝન રજૂ કર્યું હતું.CBSEની ધોરણ XIIની પરીક્ષાઓ રદ કરવામાં આવી
June 01st, 07:25 pm
પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં CBSEની ધોરણ XII બોર્ડની પરીક્ષા સંબંધે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ અત્યાર સુધીમાં હાથ ધરવામાં આવેલી વ્યાપક અને સઘન ચર્ચાઓ અને રાજ્ય સરકારો સહિત તમામ હિતધારકો પાસેથી પ્રાપ્ત થયેલા અભિપ્રાયો અંગે એક વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું.પ્રધાનમંત્રીના મુખ્ય સચિવે આઈઆઈટી રૂડકી દ્વારા આયોજીત પ્રથમ જય કૃષ્ણ મેમોરિયલ વ્યાખ્યાનમાં સંબોધન કર્યું
November 06th, 08:41 pm
પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ શ્રી પી.કે. મિશ્રાએ આઈઆઈટી રૂડકી દ્વારા આયોજીત પ્રથમ જય કૃષ્ણ સ્મારક વ્યાખ્યાનમાં સંબોધન કર્યું હતું. આ વ્યાખ્યાન ભારતમાં કોવિડ-19 અને આપત્તિ જોખમ પ્રબંધનના ભવિષ્ય પર કેન્દ્રિત હતું.પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કોવિડ-19 મહામારીની પરિસ્થિતિ અને રસીની ડિલિવરી, વિતરણ તેમજ સંચાલન અંગે બેઠક યોજાઇ
October 17th, 04:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કોવિડ-19 મહામારીની દેશમાં વર્તમાન પરિસ્થિતિ અને રસીની ડિલિવરી, વિતરણ તેમજ સંચાલન માટેની પૂર્વતૈયારીઓ અંગે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી હર્ષવર્ધન, પ્રધાનમંત્રીના અગ્ર સચિવ, નીતિ આયોગના સભ્ય (આરોગ્ય), અગ્ર વૈજ્ઞાનિક સલાહકાર, વરિષ્ઠ વૈજ્ઞાનિકો, PMO અને ભારત સરકારના અન્ય વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.PMOના નેતૃત્ત્વ હેઠળની પેનલે NCR પ્રદેશમાં વાયુના પ્રદૂષણના વ્યવસ્થાપન માટે આગોતરા પગલાં લેવાની શરૂઆત કરી
September 19th, 06:57 pm
પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડૉ. પી. કે. મિશ્રાની અધ્યક્ષતામાં દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (NCR)માં હવાની ગુણવત્તામાં સુધારો લાવવા માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય ટાસ્કફોર્સની બેઠક યોજાઈ હતી. દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવો, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, કૃષિ, માર્ગ, પેટ્રોલિયમ મંત્રાલય, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિત કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગો/ મંત્રાલયોના સચિવોએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો.Prime Minister reviews India’s fight against Covid-19
June 13th, 06:26 pm
PM Modi held a meeting with senior ministers and officials to review India’s response to Covid-19 pandemic. The national level status and preparation in the context of the pandemic were discussed. The meeting also took stock of situation in different states and union territories including Delhi.PMO reviews efforts of eleven Empowered Groups towards tackling COVID-19
April 10th, 02:50 pm
A meeting of the Empowered Groups of Officers, to tackle the challenges emerging as a result of spread of COVID-19, was held today under the Chairmanship of Principal Secretary to Prime Minister.PM at the helm of India’s Fight against COVID-19
March 29th, 10:00 am
Prime Minister Shri Narendra Modi is continuing his interactions with various stakeholders in India’s fight against COVID-19.PM interacts with medical fraternity - doctors, nurses and lab technicians
March 24th, 10:00 pm
Prime Minister Shri Narendra Modi today interacted with the medical fraternity including doctors, nurses and lab technicians from all over the country via video conference.પ્રધાનમંત્રીએ ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કર
March 23rd, 07:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે એસોચેમ, ફિક્કી, સીઆઇઆઈ અને દેશભરના 18 શહેરોમાંથી કેટલીક સ્થાનિક ચેમ્બર્સના ઉદ્યોગનાં પ્રતિનિધિઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી.Cabinet Secretary reviews COVID-19 status with Chief Secretaries of States; important decisions taken to check the disease
March 22nd, 03:48 pm
A high level meeting was held today morning with Chief Secretaries of all the States by the Cabinet Secretary and the Principal Secretary to the Prime Minister. All the Chief Secretaries informed that there is overwhelming and spontaneous response to the call for Janta Curfew given by the Hon’ble Prime Minister.Prime Minister Narendra Modi interacts with leaders of Pharma Industry
March 21st, 07:26 pm
PM Modi interacted with the leaders of Pharma industry via video conferencing. The Prime Minister requested the industry leaders to work on manufacturing of RNA Diagnostic Kits for COVID-19 on war footing.પ્રધાનમંત્રી કાર્યાલયે કોરોના વાઇરસ અંગે પ્રતિભાવ અને તૈયારીઓની સમીક્ષા કરી
March 04th, 05:49 pm
પ્રધાનમંત્રીના અગ્ર સચિવ શ્રી પી.કે. મિશ્રાની અધ્યક્ષતામાં આજે કોરોના વાઇરસના મુદ્દે તૈયારીઓ અને પ્રતિભાવોની સમીક્ષા કરવા માટે આંતર મંત્રાલય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આજની બેઠક PMO ખાતે સ્થિતિની જાણકારી મેળવવા માટે શ્રેણીબદ્ધ બેઠકોમાંથી તાજેતરની બેઠક હતી. પ્રથમ બેઠક 25 જાન્યુઆરીના રોજ યોજવામાં આવી હતી. આજની બેઠકમાં કેબિનેટ સચિવ, વિદેશ સચિવ, સ્વાસ્થ્ય, નાગરિક ઉડ્ડયન, માહિતી અને પ્રસારણ, જહાજ, પર્યટન મંત્રાલયના સચિવો, ચેરમેન (એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા), સચિવ (સરહદી વ્યવસ્થાપન), MHA અને સંરક્ષણ દળોના વરિષ્ઠ અધિકારીઓ, રાષ્ટ્રીય આપત્તિ વ્યસ્થાપન સત્તામંડળ (NDMA), નીતિ આયોગ અને પ્રધાનમંત્રીની કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રીના મુખ્ય સચિવે કોરોના વાયરસ રોગચાળા પર ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી
January 25th, 07:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સૂચના અનુસાર પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડૉ. પી કે મિશ્રાએ ચીનમાં ફાટી નીકળેલા કોરોના વાયરસ પર ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ, ડૉ. પી. કે. મિશ્રાએ એનડીએમએના 15માં સ્થાપના દિવસ પર સંબોધન કર્યું
September 27th, 07:33 pm
પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડૉ. પી. કે. મિશ્રાએ આજે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (એનડીએમએ)ના 15માં સ્થાપનાદિન નિમિત્તે આયોજિત એક કાર્યક્રમને સંબોધન કર્યું હતું.