Be it COVID, disasters, or development, India has stood by you as a reliable partner: PM in Guyana
November 21st, 02:15 am
PM Modi and Grenada PM Dickon Mitchell co-chaired the 2nd India-CARICOM Summit in Georgetown. PM Modi expressed solidarity with CARICOM nations for Hurricane Beryl's impact and reaffirmed India's commitment as a reliable partner, focusing on development cooperation aligned with CARICOM's priorities.PM Modi attends Second India CARICOM Summit
November 21st, 02:00 am
PM Modi and Grenada PM Dickon Mitchell co-chaired the 2nd India-CARICOM Summit in Georgetown. PM Modi expressed solidarity with CARICOM nations for Hurricane Beryl's impact and reaffirmed India's commitment as a reliable partner, focusing on development cooperation aligned with CARICOM's priorities.PM Modi attends News18 Rising Bharat Summit
March 20th, 08:00 pm
Prime Minister Narendra Modi attended and addressed News 18 Rising Bharat Summit. At this time, the heat of the election is at its peak. The dates have been announced. Many people have expressed their opinions in this summit of yours. The atmosphere is set for debate. And this is the beauty of democracy. Election campaigning is in full swing in the country. The government is keeping a report card for its 10-year performance. We are charting the roadmap for the next 25 years. And planning the first 100 days of our third term, said PM Modi.PM-SURAJ પોર્ટલના લોન્ચિંગ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
March 13th, 04:30 pm
સામાજિક ન્યાય મંત્રી શ્રી વીરેન્દ્ર કુમારજી, દેશના ખૂણે ખૂણેથી વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ, આપણા સ્વચ્છતા કાર્યકર ભાઈઓ અને બહેનો, અન્ય તમામ મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો, આજે આ કાર્યક્રમમાં દેશના લગભગ 470 જિલ્લાઓમાંથી લગભગ 3 લાખ લોકો. લોકો સીધા જોડાયેલા છે. હું દરેકને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ વંચિત વર્ગોને ધિરાણ સહાય માટે રાષ્ટ્રવ્યાપી પહોંચ દર્શાવતા કાર્યક્રમને સંબોધન કર્યું
March 13th, 04:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વંચિત વર્ગોને ધિરાણ સહાય માટે રાષ્ટ્રવ્યાપી પહોંચ દર્શાવતા એક કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી સામાજિક ઉત્થાન ઇવામ રોજગાર આધારિત જનકલ્યાણ (પીએમ-સુરજ) રાષ્ટ્રીય પોર્ટલ લોંચ કર્યું હતું અને દેશનાં વંચિત વર્ગોનાં એક લાખ ઉદ્યોગસાહસિકોને ધિરાણ સહાયને મંજૂરી આપી હતી. તેમણે અનુસૂચિત જાતિ, પછાત વર્ગો અને સફાઈ કામદારો સહિત વંચિત જૂથોની વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.Welfare of tribal communities is our foremost priority: PM Modi in Vyara, Gujarat
October 20th, 03:33 pm
PM Modi laid the foundation stone of multiple development initiatives in Vyara, Tapi. He said that the country has seen two types of politics regarding tribal interests and the welfare of tribal communities. On the one hand, there are parties which do not care for tribal interests and have a history of making false promises to the tribals while on the other hand there is a party like BJP, which always gave top priority to tribal welfare.પ્રધાનમંત્રીએ ગુજરાતના તાપી જિલ્લાના વ્યારામાં રૂ. 1970 કરોડથી વધારે મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો
October 20th, 03:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તાપી જિલ્લાના વ્યારામાં રૂ. 1970 કરોડથી વધારેના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો છે. આ પરિયોજનાઓમાં ખૂટતી કડીઓના નિર્માણ સાથે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના રસ્તાની સુધારણા કામગીરી અને તાપી અને નર્મદા જિલ્લાઓમાં રૂ. 300 કરોડથી વધારે મૂલ્યની જળ પુરવઠા પરિયોજનાઓનો સમાવેશ થાય છે.જર્મનીમાં બર્લિન ખાતે પ્રધાનમંત્રીના સામુદાયિક સ્વાગત પ્રસંગે તેમના પ્રવચનનો મૂળપાઠ
May 02nd, 11:51 pm
ભારત માતા કી જય! નમસ્કાર! મારૂં એ સૌભાગ્ય છે કે મને મા ભારતીના સંતાનોને આજે જર્મનીમાં આવીને મળવાની તક પ્રાપ્ત થઈ છે. આપ સૌને મળતાં ખૂબ સારૂં લાગી રહ્યું છે. તમારામાંથી ઘણાં લોકો જર્મનીના અલગ અલગ શહેરોમાંથી અહીં બર્લિન પહોંચ્યા છો. આજે સવારે મને મોટી મૂંઝવણ એ હતી કે અહિંયા ઠંડીની મોસમ છે અને ભારતમાં વર્તમાન સમયમાં ખૂબ જ ગરમી પડી રહી છે. આ દિવસોમાં નાના નાના બાળકો પણ સવારના સાડા ચાર કલાકે આવી ગયા હતા. તમારો આ પ્રેમ, તમારા આશીર્વાદ એ મારી ખૂબ મોટી તાકાત બની રહે છે. હું જર્મનીમાં અગાઉ પણ આવ્યો છું. તમારામાંથી ઘણાં લોકોને અગાઉ પણ મળી ચૂક્યો છું.જર્મનીમાં ભારતીય સમુદાય સાથે પ્રધાનમંત્રીનો વાર્તાલાપ
May 02nd, 11:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્લિનના થિયેટર એમ પોટ્સડેમર પ્લેટ્ઝ ખાતે જર્મનીમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું અને તેમની સાથે વાર્તાલાપ કર્યો. જર્મનીમાં વાઇબ્રન્ટ ભારતીય સમુદાયના 1600થી વધુ સભ્યો જેમાં વિદ્યાર્થીઓ, સંશોધકો અને વ્યાવસાયિકોનો સમાવેશ થાય છે તેઓએ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ જર્મનીના અર્થતંત્ર અને સમાજમાં તેમના યોગદાનની નોંધ લીધી અને તેમને વૈશ્વિક સ્તરે ભારતીય ઉત્પાદનોનો પ્રચાર કરીને ભારતની વૉકલ ફોર લોકલ પહેલમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા.Government is focusing on ensuring good quality healthcare for the people of Jharkhand: PM
February 17th, 02:31 pm
In Jharkhand, PM Modi inaugurated and laid the foundation of a slew of projects in the health, education, water supply and sanitation sectors. Inaugurating three medical colleges, the PM remarked, The Central government is focusing on the health of the people of the state. There were only three medical colleges since independence in the state before and now three more have been added.પ્રધાનમંત્રીએ ઝારખંડમાં હઝારીબાગની મુલાકાત લીધી, અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું
February 17th, 02:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં હઝારીબાગની મુલાકાત લીધી હતી. તેમણે ઝારખંડ માટે કેટલાંક વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ઝારખંડનાં રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય મંત્રી શ્રી જયંત સિંહા અને ઝારખંડનાં મુખ્યમંત્રી શ્રી રઘુવીર દાસ સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત હતાં.પ્રધાનમંત્રીએ વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના વિવિધ ડિજિટલ ઇન્ડિયા પહેલના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો
June 15th, 10:56 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના વિવિધ ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. વીડિયો બ્રિજ મારફતે 50 લાખથી વધુ લાભાર્થીઓ જોડાયા હતા જેમાં કોમન સર્વિસ સેન્ટર, એનઆઈસી કેન્દ્રો, નેશનલ નોલેજ નેટવર્ક, બીપીઓ, મોબાઇલ મેનુંફેક્ચરીંગ એકમ અને માયગોવના સ્વયંસેવકોનો સામેલ છે. વીડિયો બ્રિજના માધ્યમથી સરકારી યોજનાઓના વિવિધ લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવતા સંવાદની શ્રુંખલાનો આ છઠ્ઠો કાર્યક્રમ હતો.ડિજિટલ ઇન્ડિયાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 15th, 10:56 am
છેલ્લા કેટલાક દિવસોથી મને સરકારની વિભિન્ન યોજનાઓના દેશભરના જે લાભાર્થીઓ છે, તે સૌ સાથે રૂબરૂ થવાનો, વાતચીત કરવાનો, તેમને સાંભળવાનો અવસર મળ્યો અને હું કહી શકું છું કે મારા એ માટે એક અદભુત અનુભવ રહ્યો અને હું હંમેશા આ હિંમતનો આગ્રહી છું કે ફાઈલોથીઅલગ પણ એક જીવન હોય છે અને જીવનમાં જે બદલાવ આવ્યો છે. જ્યારે તેને સીધો લોકો પાસેથી સાંભળ્યો, તેમના અનુભવોને જાણ્યા તો મનને એક ઘણો સંતોષ મળ્યો છે અને કામ કરવાની એક નવી ઊર્જા પણ મને તમારા લોકો પાસેથી મળી છે. આજે ડિજિટલ ઇન્ડિયાની કેટલીક યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરવાનો અવસર મળ્યો છે.સોશ્યિલ મીડિયા કોર્નર ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૬
September 24th, 05:34 pm
સુશાસન ની રોજિંદી સોશ્યિલ મીડિયા ની માહિતી, આપના સુશાસન સંબંદિત ટ્વીટ્સ અહીં કાયમ જાહેર થશે , વાંચતા રહો અને શેર કર્તા રહો