Embrace challenges over comforts: PM Modi at IIT, Kanpur
December 28th, 11:02 am
Prime Minister Narendra Modi attended the 54th Convocation Ceremony of IIT Kanpur. The PM urged the students to become impatient for a self-reliant India. He said, Self-reliant India is the basic form of complete freedom, where we will not depend on anyone.પ્રધાનમંત્રીએ કાનપુરના IIT ખાતે 54મા દીક્ષાંત સમારંભમાં હાજરી આપી અને બ્લૉકચેઇન આધારિત ડિજિટલ ડિગ્રીનો પ્રારંભ કર્યો
December 28th, 11:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાનપુરના IIT ખાતે યોજાયેલા 54મા દીક્ષાંત સમારંભમાં હાજરી આપી હતી અને ઇન-હાઉસ તૈયાર કરવામાં આવેલી બ્લૉકચેઇનથી સંચાલિત ટેકનોલોજી દ્વારા ડિજિટલ ડિગ્રીઓ ઇશ્યુ કરી હતી.જાય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુષ્ઠાન: 106મી વિજ્ઞાન કોંગ્રેસ ખાતે વડાપ્રધાન મોદી
January 03rd, 11:29 am
વડાપ્રધાન મોદીએ ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસના 106માં સત્રમાં ઉદ્ઘાટન સંબોધન કર્યું હતું. આ વખતના કાર્યક્રમની થીમ 'ફ્યુચર ઇન્ડિયા: સાયન્સ એન્ડ ટેક્નોલોજી' અંગે જણાવતા વડાપ્રધાને કહ્યું હતું કે ભારતની સાચી મજબૂતી તેના વિજ્ઞાન, ટેક્નોલોજી અને સંશોધનને લોકો સાથે જોડવામાં છે.પ્રધાનમંત્રીએ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના 106માં સત્રને ઉદઘાટન સંબોધન પ્રસ્તુત કર્યું
January 03rd, 11:27 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 106મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસમાં ઉદઘાટન સંબોધન પ્રસ્તુત કર્યું હતું.PM Modi attends convocation ceremony of IIT Bombay
August 11th, 12:10 pm
At the convocation of IIT Bombay, PM Modi said that IITs have become 'India's Instrument of Transformation'. The PM appealed to students to innovate in India and innovate for humanity. He said, From mitigating climate change to ensuring better agricultural productivity, from cleaner energy to water conservation, from combatting malnutrition to effective waste management, let us affirm that the best ideas will come from Indian laboratories and from Indian students.આઈઆઈટી બોમ્બેના 56માં પદવિદાન સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ
August 11th, 12:10 pm
આજે 11 ઓગસ્ટ છે. 110 વર્ષ પહેલા દેશની આઝાદી માટે આજના જ દિવસે ખુદીરામ બોઝે માતૃભૂમિ માટે પોતાનું સર્વસ્વ ત્યાગ કરી દીધું હતું. હું એ વીર ક્રાંતિકારીને નમન કરું છું, દેશ તરફથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.Innovation has the power to overcome the challenges our world faces: PM Modi at Smart India Hackathon
March 30th, 09:27 pm
Addressing the Grand Finale of Smart India Hackathon 2018, PM Narendra Modi said that he was glad to see the younger generation immerse themselves in nation building. Such efforts, he said, gave strength to the efforts to build a New India.પ્રધાનમંત્રીએ સ્માર્ટ ઇન્ડિયા હેકાથૉન-2018ની ગ્રાન્ડ ફિનાલેને સંબોધન કર્યું; વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિવિધ કેન્દ્રોમાં સહભાગીઓ સાથે વાચ-ચીત કરી; આઇપીપીપી એટલે કે ઇન્નોવેટ, પેટન્ટ, પ્રોડ્યુસ અને પ્રોસ્પરનો મંત્ર આપ્યો
March 30th, 09:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (30 માર્ચ, 2018) વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સ્માર્ટ ઇન્ડિયા હેકાથૉનની ગ્રાન્ડ ફિનાલેને સંબોધન કર્યું હતું.મણિપુર ખાતે 105માં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનાંઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં વકતવ્યનો મૂળપાઠ
March 16th, 11:32 am
ત્રણ પ્રખ્યાત ભારતીય વૈજ્ઞાનિકો – પદ્મ વિભૂષણ પ્રો. યશપાલ, પદ્મ વિભૂષણ પ્રો. યુ આર રાવ અને પદ્મ શ્રી ડૉ. બલદેવ રાજ, કે જેમને આપણે હમણાં તાજેતરમાં જ ગુમાવી દીધા છે તેમને મારી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીને હું કાર્યક્રમની શરૂઆત કરું છું. તેમણે દરેકે ભારતીય વિજ્ઞાન અને શિક્ષણમાં અદ્વિતીય યોગદાન આપ્યું હતું.પ્રધાનમંત્રીએ કર્ણાટકમાં તુમકુરૂ ખાતે 04 માર્ચ, 2018ના રોજ યુવા સંમેલનને વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી કરેલા સંબોધનનો મૂળપાઠ
March 04th, 04:24 pm
પરમ શ્રદ્ધેય સ્વામી ગૌતમાનંદજી મહારાજ, સ્વામી જીતકામાનંદજી મહારાજ, સ્વામી નિર્ભયાનંદ સરસ્વતીજી, સ્વામી વિરેશાનંદજી સરસ્વતી મહારાજ, સ્વામી પરમાનંદજી મહારાજ અને દેશના ખૂણે ખૂણેથી આવીને ઉપસ્થિત રહેલા ઋષિમુની, સંતગણ અને હજારોની સંખ્યામાં હાજર રહેલા મારા નવયુવાન સાથીઓ.ರಾಮಕೃಷ್ಣ-ವಿವೇಕಾನಂದ ಆಶ್ರಮ, ರಾಮಕೃಷ್ಣ ನಗರ, ತುಮಕೂರು ಇಲ್ಲಿನ ಯುವ ಸಮ್ಮೇಳನ ಹಾಗೂ ಸಾಧು-ಭಕ್ತ ಸಮ್ಮೇಳನದಲ್ಲಿ ಗೌರವಾನ್ವಿತ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಇವರ ಭಾಷಣ
March 04th, 03:23 pm
ರಾಮಕೃಷ್ಣ-ವಿವೇಕಾನಂದ ಆಶ್ರಮ, ರಾಮಕೃಷ್ಣ ನಗರ, ತುಮಕೂರು ಇಲ್ಲಿನ ಯುವ ಸಮ್ಮೇಳನ ಹಾಗೂ ಸಾಧು-ಭಕ್ತ ಸಮ್ಮೆಳನದಲ್ಲಿ ಗೌರವಾನ್ವಿತ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಇವರ ಭಾಷಣપ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ મારફતે કર્ણાટકનાં તુમકુરમાં યુવા સંમેલનને સંબોધન કર્યુ
March 04th, 12:04 pm
પ્રધાનમત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકનાં તુમકુરમાં વીડિયો કોન્ફરન્સ મારફતે ‘યૂથ પાવરઃ અ વિઝન ફોર ન્યૂ ઇન્ડિયા’ વિષય પર પ્રાદેશિક સ્તરનાં યુવા સંમેલનને સંબોધન કર્યું હતું.પરીક્ષા પર ચર્ચા – પ્રધાનમંત્રીનું વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ સત્ર
February 16th, 02:14 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાને લગતા મુદ્દાઓ ઉપર એક ટાઉનહોલ સત્રનું આયોજન કર્યું. તેમણે નવી દિલ્હીમાં કાર્યક્રમ સ્થળ તાલકટોરા સ્ટેડીયમ ખાતેથી વિદ્યાર્થીઓનાં પ્રશ્નોને વાચા આપી હતી. વિદ્યાર્થીઓએ પણ તેમને વિવિધ ટીવી સમાચાર ચેનલો, નરેન્દ્ર મોદી મોબાઇલ એપ અને માય ગવ પ્લેટફોર્મ દ્વારા પ્રશ્નો પૂછ્યા હતા.