Cabinet approves continuation of schemes of Pradhan Mantri Annadata Aay SanraksHan Abhiyan (PM-AASHA)
September 18th, 03:16 pm
The Union Cabinet chaired by PM Modi has approved the continuation of schemes of Pradhan Mantri Annadata Aay SanraksHan Abhiyan (PM-AASHA) to provide remunerative prices to farmers and to control price volatility of essential commodities for consumers. The total financial outgo will be Rs. 35,000 crore during 15th Finance Commission Cycle upto 2025-26.કેબિનેટે 2023 સીઝન માટે કોપરાના ન્યૂનતમ ટેકાના ભાવને મંજૂરી આપી
December 23rd, 10:58 pm
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 2023ની સિઝન માટે કોપરા માટે લઘુત્તમ સમર્થન કિંમતો (MSPs)ને મંજૂરી આપી છે. આ મંજૂરી કૃષિ ખર્ચ અને કિંમતો માટેના પંચની ભલામણો અને નાળિયેર ઉગાડતા મુખ્ય રાજ્યોના મંતવ્યો પર આધારિત છે.કેન્દ્રીય મંત્રીમંડળે તમામ સરકારી યોજનાઓમાં ફોર્ટિફાઇડ ચોખાનાં વિતરણને મંજૂરી આપી
April 08th, 03:58 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કૅબિનેટ સમિતિએ આજે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA), સંકલિત બાળ વિકાસ સેવાઓ (ICDS), પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ -PM POSHAN [અગાઉની મધ્યાહન ભોજન યોજના (MDM)] અને ભારત સરકારની અન્ય કલ્યાણ યોજનાઓ (OWS) હેઠળ 2024 સુધીમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તબક્કાવાર રીતે સમગ્ર લક્ષિત જાહેર વિતરણ પ્રણાલી (TPDS)માં ફોર્ટિફાઇડ ચોખાના સપ્લાય માટે તેની મંજૂરી આપી છે.કેન્દ્રીય મંત્રીમંડળે બજાર સિઝન 2022-23 માટે રવિ પાક માટે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)માં વધારાને મંજૂરી આપી
September 08th, 02:49 pm
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતો અંગેની મંત્રીમંડળીય સમિતિ (સીસીઈએ)એ રવિ બજાર સિઝન 2022-23 (આરએમએસ) માટે તમામ અધિદિષ્ટ રવિ પાક માટે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)માં વધારાને મંજૂરી આપી છે.મંત્રીમંડળે નવી અમ્બ્રેલા યોજના “પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન” (પીએમ-આશા)ને મંજૂરી આપી
September 12th, 04:35 pm
સરકારની ખેડૂત તરફી પહેલોને મોટું પ્રોત્સાહન આપવા તથા અન્નદાતા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં નવી અમ્બ્રેલા યોજના ‘પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન’ (પીએમ-આશા)ને મંજૂરી આપવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ વર્ષ 2018 માટે કેન્દ્રીય બજેટમાં ખેડૂતોને તેમનાં ઉત્પાદન માટે જાહેર કરવામાં આવેલી વળતરદાયી કિંમતો સુનિશ્ચિત કરવાનો છે.