પ્રધાનમંત્રીએ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
November 19th, 06:09 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં G20 સમિટ દરમિયાન ઈન્ડોનેશિયાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મહામહિમ પ્રબોવો સુબિયાંટો સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓની આ પ્રથમ મુલાકાત હતી.પ્રધાનમંત્રીને ઇન્ડોનેશિયાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિનો ફોન આવ્યો, નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા કરી
June 20th, 01:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે ઇન્ડોનેશિયાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિઆન્તોનો ફોન આવ્યો હતો.પ્રધાનમંત્રીને ત્રીજી વખત ભારતનાં પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા બદલ વિશ્વનાં નેતાઓ તરફથી અભિનંદનનાં સંદેશાઓ સતત મળી રહ્યાં છે
June 10th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત ભારતના પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવતા સંદેશ આપવા માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો હતો. શ્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર વિશ્વનાં નેતાઓનાં સંદેશાઓનો જવાબ આપ્યો હતો.પ્રધાનમંત્રીએ ઇન્ડોનેશિયાના લોકોને, નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોને અભિનંદન પાઠવ્યા
February 18th, 08:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇન્ડોનેશિયાની જનતાને રાષ્ટ્રપતિની સફળ ચૂંટણીઓ માટે અને નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોને અભિનંદન પાઠવ્યા છે.