ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ, 4થી નવેમ્બર, 2017

November 04th, 10:26 am

વિશ્વ બેંકનાં સીઇઓ મિસ ક્રિસ્ટાલિના જ્યોર્જિવા, મંત્રીમંડળમાં મારાં સાથીદારો, વરિષ્ઠ અધિકારીઓ, બિઝનેસ લીડર્સ, દેવીઓ અને સજ્જનો!

દરેક નાગરિકની એવી ભાવના હોવી જોઈએ કે આ દેશ મારો છે અને મારે આ દેશ માટે કાર્ય કરવાનું છે: વડાપ્રધાન

August 22nd, 05:42 pm

વડાપ્રધાને ટીપ્પણી કરી હતી કે દરેક નાગરિકને એવી ભાવના થવી જોઈએ કે આ દેશ તેમનો છે અને તેણે દેશ માટે કાર્ય કરવું જોઈએ. વિકાસને વ્યાપક ચળવળ બનાવવાની લોકોને અપીલ કરતા શ્રી મોદીએ યાદ કર્યું હતું કે કેવીરીતે મહાત્મા ગાંધીએ આઝાદીને એક વ્યાપક ચળવળ બનાવી દીધી હતી.

નીતિ આયોગ દ્વારા આયોજીત “ચેમ્પિયન્સ ઓફ ચેન્જ” પહેલમાં યુવાન CEOsને સંબોધતા વડાપ્રધાન

August 22nd, 05:41 pm

વડાપ્રધાને ટીપ્પણી કરી હતી કે દરેક નાગરિકને એવી ભાવના થવી જોઈએ કે આ દેશ તેમનો છે અને તેણે દેશ માટે કાર્ય કરવું જોઈએ. વિકાસને વ્યાપક ચળવળ બનાવવાની લોકોને અપીલ કરતા શ્રી મોદીએ યાદ કર્યું હતું કે કેવીરીતે મહાત્મા ગાંધીએ આઝાદીને એક વ્યાપક ચળવળ બનાવી દીધી હતી.

નીતિ આયોગ દ્વારા 17 ઓગસ્ટ 2017ના રોજ આયોજિત “ચેમ્પિયન્સ ઓફ ચેન્જ” પહેલમાં યુવા આન્ત્રપ્રીન્યોર્સને વડાપ્રધાને કરેલા સંબોધનનું લખાણ

August 17th, 05:44 pm

આજે યુવા આન્ત્રપ્રીન્યોર્સની સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું, “નવીનીકરણ એ જીવન છે. જ્યાં નવીનીકરણ નથી ત્યાં બંધિયારપણું આવી જાય છે.” તેમણે CEOsને નવીન વિચારો લાવવાનું કહ્યું હતું જેથી ‘ન્યૂ ઇન્ડિયા’ બનાવવામાં મદદ મળે. શ્રી મોદીએ કહ્યું, “ફક્ત સરકારો અને સરકારી પહેલ ન્યૂ ઇન્ડિયા નહીં બનાવી શકે. બદલાવ તો ભારતના દરેક નાગરિકે લાવવો પડશે.”

નીતિ આયોગ દ્વારા આયોજીત ‘ચેમ્પિયન્સ ઓફ ચેન્જ’ પહેલમાં યુવા આન્ત્રપ્રીન્યોર્સને સંબોધતા વડાપ્રધાન

August 17th, 05:43 pm

આજે યુવા આન્ત્રપ્રીન્યોર્સની સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું, “નવીનીકરણ એ જીવન છે. જ્યાં નવીનીકરણ નથી ત્યાં બંધિયારપણું આવી જાય છે.” તેમણે CEOsને નવીન વિચારો લાવવાનું કહ્યું હતું જેથી ‘ન્યૂ ઇન્ડિયા’ બનાવવામાં મદદ મળે. શ્રી મોદીએ કહ્યું, “ફક્ત સરકારો અને સરકારી પહેલ ન્યૂ ઇન્ડિયા નહીં બનાવી શકે. બદલાવ તો ભારતના દરેક નાગરિકે લાવવો પડશે.”

Through technology driven governance we are creating a modern India: PM Modi

June 25th, 11:43 pm

PM Narendra Modi while interacting with the Indian community in Washington DC said that the diaspora rejoiced whenever there was good news from India, and wanted India to scale newer heights. He appreciated the role played by the diaspora in contributing towards the American economy. The PM also spoke about terrorism, and said the world now understood the threat it posed.

વોશિંગ્ટન ડી સી માં ભારતીય સમાજ સાથે વાર્તાલાપ કરતા વડાપ્રધાન

June 25th, 11:42 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોશિંગ્ટન ડી સી માં ભારતીય સમાજ સાથે ચર્ચા કરતા કહ્યું હતું કે ભારતીય સમાજ જ્યારે પણ ભારતથી કોઈ સારા સમાચાર આવે છે ત્યારે આનંદિત થયો છે અને ભારત નવી ઉંચાઈઓ સર કરે તેમ ઈચ્છતો હોય છે. તેમણે અમેરિકન અર્થતંત્રમાં ભારતીય સમાજ દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાની પ્રસંશા કરી હતી.

પ્રવાસી ભારતીય કેન્દ્રના ઉદ્ઘાટનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું ભાષણ

October 02nd, 09:00 pm

PM Narendra Modi inaugurated the Pravasi Bharatiya Kendra in New Delhi. He said the Indian diaspora should be looked at, not just in terms of its numbers, but also in terms of its strength. He said that for years the term “brain drain” has been in vogue. But if we look at the diaspora as our strength we can convert it this to “brain gain.”

પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીય કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું

October 02nd, 08:59 pm

PM Narendra Modi today inaugurated Pravasi Bharatiya Kendra. Speaking at the event, PM said that we must not view our diaspora in terms of 'Sankhya' but should see them as 'Shakti'. The Prime Minister emphasized the role that our diaspora could play in furthering India's engagement with the world. PM Modi also felicitated the winners of 'Bharat Ko Janiye' quiz competition.