પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીય દિવસના અવસર પર શુભેચ્છા પાઠવી
January 09th, 09:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીય દિવસના અવસર પર શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે વિશ્વભરમાં ભારતીય ડાયસ્પોરાના યોગદાન અને સિદ્ધિઓનો પણ સ્વીકાર કર્યો છે.17મા પ્રવાસી ભારતીય દિવસની સાથે સાથે સુરીનામના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત
January 09th, 05:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈન્દોરમાં 17મા પ્રવાસી ભારતીય દિવસ (PBD) ની સાથે સાથે સુરીનામના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ચંદ્રિકાપરસાદ સંતોખી સાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિ સંતોખી 7-14 જાન્યુઆરી 2023 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે છે અને 17મા PBD ખાતે તેઓ વિશેષ અતિથિ છે.17મા પ્રવાસી ભારતીય દિવસ દરમિયાન ગુયાનાના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત
January 09th, 05:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈન્દોરમાં 17મા પ્રવાસી ભારતીય દિવસ (PBD) દરમિયાન કોઓપરેટિવ રિપબ્લિક ઓફ ગુયાનાના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી સાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિ ઇરફાન અલી 8-14 જાન્યુઆરી 2023 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે છે અને 17મા PBDમાં મુખ્ય અતિથિ છે.મધ્ય પ્રદેશના ઇન્દોર ખાતે 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
January 09th, 12:00 pm
આપ સૌને 2023ની મંગળકામનાઓ. લગભગ ચાર વર્ષ બાદ પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ફરી એક વાર પોતાના મૂળ સ્વરૂપમાં, પોતાની સંપૂર્ણ ભવ્યતા સાથે યોજાઈ રહ્યો છે. પોતાનાઓની આમને સામનેની મુલાકાતનો, આમને સામનેની વાતોનો પોતાનો અલગ જ આનંદ હોય છે અને તેનું મહત્વ પણ હોય છે. હું આપ સૌનું 130 કરોડ ભારતવાસીઓ તરફથી અભિનદન કરું છું અને સ્વાગત કરું છું.પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશના ઇન્દોરમાં 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું
January 09th, 11:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશનાં ઇન્દોરમાં 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ 'સુરક્ષિત જાયેં, પ્રશિક્ષિત જાયેં'ની સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી હતી અને 'આઝાદી કા અમૃત મહોત્સવ – ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં પ્રવાસી ભારતીયોનું યોગદાન' વિષય પર સૌ પ્રથમ ડિજિટલ પ્રવાસી ભારતીય દિવસ પ્રદર્શનનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.પ્રધાનમંત્રી શ્રી આવતીકાલે ઈન્દોરમાં પ્રવાસી ભારતીય દિવસમાં હાજરી આપશે
January 08th, 05:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પ્રવાસી ભારતીય દિવસ નિમિત્તે ઈન્દોરમાં હશે.16મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં પ્રધાનમંત્રીના પ્રારંભિક સંબોધનનો મૂળપાઠ
January 09th, 10:31 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ કોરોના રોગચાળા દરમિયાન વિદેશમાં વસતાં ભારતીય સમુદાયે જે તે દેશમાં ભજવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “જ્યારે મારી સાથે વાતચીતમાં વિવિધ દેશોના વડાઓ તેમના દેશોમાં ડૉક્ટરો, પેરામેડિક્સ અને સાધારણ નાગરિકો તરીકે ભારતીય સમુદાયની પ્રશંસા કરે છે, ત્યારે હું ગર્વની લાગણી અનુભવું છું.” તેમણે કોરોના રોગચાળા સામે ભારતની લડાઈમાં વિદેશમાં વસતા ભારતીયોના પ્રદાનનો પણ ઉલ્લેખ કર્યો હતો.પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું
January 09th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ કોરોના રોગચાળા દરમિયાન વિદેશમાં વસતાં ભારતીય સમુદાયે જે તે દેશમાં ભજવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “જ્યારે મારી સાથે વાતચીતમાં વિવિધ દેશોના વડાઓ તેમના દેશોમાં ડૉક્ટરો, પેરામેડિક્સ અને સાધારણ નાગરિકો તરીકે ભારતીય સમુદાયની પ્રશંસા કરે છે, ત્યારે હું ગર્વની લાગણી અનુભવું છું.” તેમણે કોરોના રોગચાળા સામે ભારતની લડાઈમાં વિદેશમાં વસતા ભારતીયોના પ્રદાનનો પણ ઉલ્લેખ કર્યો હતો.પ્રધાનમંત્રી 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2021નું ઉદ્ઘાટન કરશે
January 07th, 07:29 pm
પ્રવાસી ભારતીય દિવસ (PBD) એ વિદેશ મંત્રાલય દ્વારા યોજવામાં આવતી મુખ્ય યોજનાઓ પૈકી એક છે જે વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયો સાથે જોડાવા અને સંકળાયેલા રહેવા માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરો પાડે છે. વિદેશમાં વસતા આપણા વાઇબ્રન્ટ ભારતીય સમુદાયની લાગણીઓને ધ્યાનમાં રાખીને પ્રવર્તમાન કોવિડ મહામારી વચ્ચે પણ 9 જાન્યુઆરી 2021ના રોજ 16મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનના ઉપક્રમે તાજેતરમાં યોજવામાં આવેલી PBD પરિષદોની જેમ આ સંમેલન પણ વર્ચ્યુઅલ માધ્યમથી યોજવામાં આવશે. 16મા PBD સંમેલન 2021ની થીમ આત્મનિર્ભર ભારતમાં યોગદાન” રાખવામાં આવી છે.મોરેશિયસમાં મેટ્રો એક્સપ્રેસ અને ઈએનટી હોસ્પિટલના સંયુક્ત વીડિયો ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 03rd, 04:00 pm
મોરેશિયસ ગણરાજ્યના પ્રધાનમંત્રી આદરણીયશ્રી પ્રવિંદ જગન્નાથજી, મોરેશિયસના વરિષ્ઠ મંત્રીગણ અને મહાનુભવો, વિશિષ્ટ મહેમાનો, મિત્રો, નમસ્કાર! બોન્જોર! ગુડ આફટરનૂન!મોરેશિયસમાં મેટ્રો એક્સપ્રેસ અને ઇએનટી હોસ્પિટલનું સંયુક્ત ઉદઘાટન
October 03rd, 03:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી માનનીય શ્રી પ્રવિંદ જુગન્નાથે આજે સંયુક્ત રીતે વીડિયો લિંક દ્વારા મોરેશિયસમાં મેટ્રો એક્સપ્રેસ અને નવી ઇએનટી હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું.We will break the backbone of terrorism in Jammu and Kashmir and fight it with all our might: PM Modi
February 03rd, 03:57 pm
PM Modi today launched multiple development projects in Srinagar. Speaking to a gathering, PM Modi highlighted how in the last five years India has become a startup and innovation hub. He also spoke about the Centre's focus on healthcare and highlighted how the Ayushman Bharat Yojana is benefiting lakhs of people across the nation.પ્રધાનમંત્રીએ શ્રીનગરમાં જણાવ્યું કે, સરકાર આતંકવાદને ઇંટનો જવાબ પથ્થરથી આપશે
February 03rd, 03:57 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરતાં તત્વોને દેશ ઇંટનો જવાબ પથ્થરથી આપશે. આજે શ્રીનગરમાં એકત્ર જનમેદનીને સંબોધતાં તેમણે કહ્યું હતું કે, “અમે દરેક આતંકવાદીને એની જ ભાષામાં જવાબ આપીશું. અમે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદની કમર તોડી નાંખીશું તથા અમારી સંપૂર્ણ ક્ષમતા સાથે લડીશું.”પ્રધાનમંત્રીએ વારાણસીમાં દીનદયાળ હસ્તકળા સંકુલમાં સેન્ટર્સ ઓફ એક્સલન્સનું ઉદ્ઘાટન કર્યું
January 22nd, 05:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં દીનદયાળ હસ્તકળા સંકુલમાં સેન્ટર્સ ઓફ એક્સલન્સનું ઉદ્ઘાટન કર્યું હતું.પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીય દિવસના 15માં સંસ્કરણનું ઉદઘાટન કર્યુ
January 22nd, 11:02 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં દીનદયાળ હસ્તકળા સંકુલમાં પ્રવાસી ભારતીય દિવસના 15માં સંસ્કરણનાં પૂર્ણ સત્રનું ઉદઘાટન કર્યું હતુ.વારાણસી, ઉત્તરપ્રદેશમાં 15માં પ્રવાસી ભારતીય દિવસ સંમલેન–2019ના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
January 22nd, 11:02 am
સૌથી પહેલા આપ સૌને ખુબ ખુબ અભિનંદન, ખુબ ખુબ સ્વાગત છે. આપ સૌ અહિયાં તમારા પોતાના પૂર્વજોની માટીની સુગંધથી ખેંચાઈને આવ્યા છો. આવતીકાલે જેમને પ્રવાસી ભારતીય સન્માન મળવાનું છે. તેમને હું મારા તરફથી અગ્રીમ શુભકામનાઓ આપું છું. આજનો દિવસ મારા માટે પણ ખાસ છે. જેમ કે સુષ્માજી કહી રહ્યા હતા, હું તમારી સામે પ્રધાનમંત્રીની સાથે સાથે કાશીના સાંસદ હોવાના નાતે એક યજમાનના રૂપમાં ઉપસ્થિત થયો છું. બાબા વિશ્વનાથ અને મા ગંગાના આશીર્વાદ આપ સૌની ઉપર બનેલા રહે એવી જ મારી પ્રાર્થના છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી, 2019ના રોજ 15મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદઘાટન કરશે
January 21st, 02:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી, 2019નાં રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં 15માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદઘાટન કરશે. પહેલી વાર વારાણસીમાં 21 થી 23 જાન્યુઆરી, 2019નાં રોજ સુધી ત્રિ-દિવસીય સંમેલનનું આયોજન થઈ રહ્યું છે. પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2019નો વિષય છે – નવા ભારતના નિર્માણમાં પ્રવાસી ભારતીયોની ભૂમિકા.PM Modi interacts with BJP Karyakartas in Varanasi through NaMo App
August 29th, 09:16 am
Prime Minister Shri Narendra Modi today interacted with BJP karyakartas and volunteers of Varanasi through Narendra Modi App.As a citizen of India, we have the right and duty to ensure that our name is on the voters' list: PM Modi
August 29th, 09:16 am
Prime Minister Shri Narendra Modi today interacted with BJP karyakartas and volunteers of Varanasi through Narendra Modi App.વારાણસીમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓના શિલાન્યાસ અને ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 14th, 06:28 pm
ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ શ્રી રામ નાઈકજી, અહીંનાં ઓજસ્વી, તેજસ્વી, પરિશ્રમી, યશસ્વી મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રમાં મંત્રીમંડળમાં મારી સાથી શ્રી મનોજ સિંહાજી, સંસદમાં મારાં સાથી અને મારાં બહુ જૂનાં મિત્ર અને ભારતીય જનતા પક્ષનાં પ્રદેશપ્રમુખ શ્રી મહેન્દ્રનાથ પાંડે, જાપાન રાજદૂતનાં ચાર્જ ધ અફેર શ્રી હિરેકા અસારીજી તથા બનારસનાં મારાં ભાઈઓ અને બહેનો.