પરિણામોની યાદીઃ મલેશિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી અનવર ઇબ્રાહિમની ભારતની સત્તાવાર મુલાકાત
August 20th, 04:49 pm
ભારત સરકાર અને મલેશિયા સરકાર વચ્ચે કામદારોની ભરતી, રોજગારી અને સ્વદેશાગમન પર સમજૂતીકરાર (એમઓયુ)મલેશિયાના પ્રધાનમંત્રીની ભારતની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પ્રેસ નિવેદન
August 20th, 12:00 pm
પ્રધાનમંત્રી બન્યા બાદ અનવર ઇબ્રાહીમજીની આ પહેલી ભારત યાત્રા છે. મને ખુશી છે કે મારા ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં જ તમને ભારતમાં આવકારવાની મને તક મળી છે.ઑસ્ટ્રેલિયાનાં સિડનીમાં સામુદાયિક કાર્યક્રમ ખાતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
May 23rd, 08:54 pm
ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી અને મારા પ્રિય મિત્ર, મહામહિમ, એન્થોની અલ્બેનીઝ, ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, મહામહિમ સ્કોટ મોરિસન, ન્યુ સાઉથ વેલ્સના પ્રીમિયર ક્રિસ મિન્સ, વિદેશ પ્રધાન પેની વોંગ, સંચાર પ્રધાન મિશેલ રોલેન્ડ, ઊર્જા પ્રધાન ક્રિસ બોવેન, વિપક્ષના નેતા પીટર ડટન, મદદનીશ વિદેશ મંત્રી ટિમ વોટ્સ, ન્યૂ સાઉથ વેલ્સના કૅબિનેટના ઉપસ્થિત તમામ માનનીય સભ્યો, પેરામાટ્ટાના સંસદ સભ્ય ડૉ. એન્ડ્રુ ચાર્લટન, અત્રે ઉપસ્થિત ઑસ્ટ્રેલિયાના તમામ સંસદ સભ્યો, મેયર, ડેપ્યુટી મેયર, કાઉન્સિલરો અને ઑસ્ટ્રેલિયામાં રહેતા પ્રવાસી ભારતીયો જે આજે આટલી મોટી સંખ્યામાં હાજર છે, આપ સૌને મારાં નમસ્કાર!ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ભારતીય સમુદાય સાથે પ્રધાનમંત્રીની વાતચીત
May 23rd, 01:30 pm
પ્રધાનમંત્રી શ્રીએ ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી એન્થોની આલ્બાનીસ સાથે 23 મે 2023ના રોજ સિડનીમાં ક્યુડોસ બેંક એરેના ખાતે ભારતીય સમુદાયના સભ્યોના વિશાળ મેળાવડાને સંબોધન કર્યું અને તેમની સાથે વાર્તાલાપ કર્યો.વારાણસીના રૂદ્રાકાશ કન્વેન્શન સેન્ટર ખાતે 'વન વર્લ્ડ ટીબી સમિટ'માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 24th, 10:20 am
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયા, નાયબ મુખ્યમંત્રી શ્રી બ્રિજેશ પાઠક, વિવિધ દેશોના આરોગ્ય મંત્રીઓ, WHO ના પ્રાદેશિક નિર્દેશકો, ઉપસ્થિત તમામ મહાનુભાવો, સ્ટોપ ટીબી પાર્ટનરશીપ સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, બહેનો અને સજ્જનો!પ્રધાનમંત્રીએએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં વન વર્લ્ડ ટીબી સમિટને સંબોધન કર્યું
March 24th, 10:15 am
પ્રધાનમંત્રીએ શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં રૂદ્રાકાશ કન્વેન્શન સેન્ટર ખાતે વન વર્લ્ડ ટીબી સમિટને સંબોધન કર્યું હતું. તેમણે ટીબી-મુક્ત પંચાયત, ટૂંકી ટીબી પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ (ટીપીટી), ટીબી માટે ફેમિલી-સેન્ટ્રીક કેર મોડલ અને ભારતનો વાર્ષિક ટીબી રિપોર્ટ 2023ના વિમોચન સહિતની વિવિધ પહેલો પણ શરૂ કરી હતી. પ્રધાનમંત્રીએએ પણ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ હાઈ કન્ટેઈનમેન્ટ લેબોરેટરીનો શિલાન્યાસ કર્યો અને વારાણસીમાં મેટ્રોપોલિટન પબ્લિક હેલ્થ સર્વેલન્સ યુનિટ માટે સ્થળનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ પસંદગીના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને જિલ્લાઓને ટીબીના અંત તરફ તેમની પ્રગતિ માટે પુરસ્કાર પણ આપ્યા. પુરસ્કારોના પ્રાપ્તકર્તાઓ રાજ્ય/યુટી સ્તરે કર્ણાટક અને જમ્મુ અને કાશ્મીર અને જિલ્લા સ્તરે નીલગીરી, પુલવામા અને અનંતનાગ હતા.ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથેની સંયુક્ત પ્રેસ મીટિંગમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રેસ સ્ટેટમેન્ટનો અંગ્રેજી અનુવાદ
March 10th, 12:50 pm
સૌ પ્રથમ, હું પ્રધાનમંત્રી અલ્બેનીઝનું ભારતની પ્રથમ રાજ્ય મુલાકાત પર હાર્દિક સ્વાગત કરું છું. ગયા વર્ષે, બંને દેશોએ પ્રધાનમંત્રીઓના સ્તરે વાર્ષિક સમિટ યોજવાનું નક્કી કર્યું હતું. અને પ્રધાનમંત્રી અલ્બેનીઝની આ મુલાકાત સાથે, તે આ શ્રેણીની શરૂઆત છે. તે હોળીના દિવસે ભારત આવ્યા હતા અને ત્યાર બાદ અમે ક્રિકેટના મેદાન પર થોડો સમય સાથે વિતાવ્યો હતો. રંગો, સંસ્કૃતિ અને ક્રિકેટની આ ઉજવણી એક રીતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મિત્રતાના ઉત્સાહ અને ભાવનાનું સંપૂર્ણ પ્રતીક છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સિંગાપોરના પ્રધાનમંત્રી લી સિએન લૂંગએ ભારત અને સિંગાપોર વચ્ચે UPI-PayNow લિન્કેજના વર્ચ્યુઅલ લૉન્ચમાં ભાગ લીધો
February 21st, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને સિંગાપોરના પ્રધાનમંત્રી શ્રી લી સિએન લૂંગે ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) અને સિંગાપોરના PayNow વચ્ચે રીઅલ ટાઇમ પેમેન્ટ લિંકેજના વર્ચ્યુઅલ લોન્ચમાં ભાગ લીધો હતો. શ્રી શક્તિકાંત દાસ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર અને શ્રી રવિ મેનન, મેનેજિંગ ડિરેક્ટર, મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર એ પોતપોતાના મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને એકબીજા સાથે લાઈવ ક્રોસ બોર્ડર વ્યવહારો કર્યા.16મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં પ્રધાનમંત્રીના પ્રારંભિક સંબોધનનો મૂળપાઠ
January 09th, 10:31 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ કોરોના રોગચાળા દરમિયાન વિદેશમાં વસતાં ભારતીય સમુદાયે જે તે દેશમાં ભજવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “જ્યારે મારી સાથે વાતચીતમાં વિવિધ દેશોના વડાઓ તેમના દેશોમાં ડૉક્ટરો, પેરામેડિક્સ અને સાધારણ નાગરિકો તરીકે ભારતીય સમુદાયની પ્રશંસા કરે છે, ત્યારે હું ગર્વની લાગણી અનુભવું છું.” તેમણે કોરોના રોગચાળા સામે ભારતની લડાઈમાં વિદેશમાં વસતા ભારતીયોના પ્રદાનનો પણ ઉલ્લેખ કર્યો હતો.પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું
January 09th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ કોરોના રોગચાળા દરમિયાન વિદેશમાં વસતાં ભારતીય સમુદાયે જે તે દેશમાં ભજવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “જ્યારે મારી સાથે વાતચીતમાં વિવિધ દેશોના વડાઓ તેમના દેશોમાં ડૉક્ટરો, પેરામેડિક્સ અને સાધારણ નાગરિકો તરીકે ભારતીય સમુદાયની પ્રશંસા કરે છે, ત્યારે હું ગર્વની લાગણી અનુભવું છું.” તેમણે કોરોના રોગચાળા સામે ભારતની લડાઈમાં વિદેશમાં વસતા ભારતીયોના પ્રદાનનો પણ ઉલ્લેખ કર્યો હતો.મોરેશિયસમાં મેટ્રો એક્સપ્રેસ અને ઈએનટી હોસ્પિટલના સંયુક્ત વીડિયો ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 03rd, 04:00 pm
મોરેશિયસ ગણરાજ્યના પ્રધાનમંત્રી આદરણીયશ્રી પ્રવિંદ જગન્નાથજી, મોરેશિયસના વરિષ્ઠ મંત્રીગણ અને મહાનુભવો, વિશિષ્ટ મહેમાનો, મિત્રો, નમસ્કાર! બોન્જોર! ગુડ આફટરનૂન!મોરેશિયસમાં મેટ્રો એક્સપ્રેસ અને ઇએનટી હોસ્પિટલનું સંયુક્ત ઉદઘાટન
October 03rd, 03:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી માનનીય શ્રી પ્રવિંદ જુગન્નાથે આજે સંયુક્ત રીતે વીડિયો લિંક દ્વારા મોરેશિયસમાં મેટ્રો એક્સપ્રેસ અને નવી ઇએનટી હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું.અમેરિકાના હ્યુસ્ટનમાં ભારતીય સમુદાયના કાર્યક્રમ – ‘હાઉડી મોદી’ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 22nd, 11:59 pm
આભાર, આભાર રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ખૂબ-ખૂબ આભાર. હાઉડી મારા મિત્રો. આ જે દ્રશ્ય છે, આ જે માહોલ છે, તે અકલ્પનિય છે, અને જ્યારે ટેક્સાસની વાત આવે છે તો દરેક વાત ભવ્ય હોવી, વિશાળ હોવી એ ટેક્સાસના સ્વભાવમાં છે. આજે ટેક્સાસનો ઉત્સાહ અહિં પણ પ્રતિબિંબિત થઇ રહ્યો છે. આ અપાર જનસમૂહની હાજરી માત્ર ગણિત સુધી જ સીમિત નથી. આજે આપણે અહિયાં એક નવા ઈતિહાસને રચાતો જોઈ રહ્યા છીએ અને એક નવું સંયોજન પણ.પ્રધાનમંત્રીએ હ્યુસ્ટનમાં ભારતીય સમુદાયના કાર્યક્રમ ‘હાઉડી મોદી’ને સંબોધન કર્યું
September 22nd, 11:58 pm
આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટેક્સાસના હ્યુસ્ટનમાં એનઆરજી સ્ટેડીયમમાં આયોજિત ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં પચાસ હજારથી વધુ લોકોને સંબોધિત કર્યા. પ્રધાનમંત્રીની સાથે આ કાર્યક્રમમાં સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે ટ્રમ્પ પણ સામેલ થયા હતા.Everybody has seen how the UDF and LDF are threatening the traditions and religious practices of the people in Kerala: PM Modi
April 18th, 08:41 pm
Prime Minister Narendra Modi addressed a major public meeting in Thiruvananthapuram in Kerala today.PM Modi addresses public meeting in Thiruvananthapuram, Kerala
April 18th, 08:40 pm
Prime Minister Narendra Modi addressed a major public meeting in Thiruvananthapuram in Kerala today.કુંભ વૈશ્વિક ભાગીદારી કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 23rd, 11:34 am
મંચ પર બિરાજમાન આપણા દેશના વિદેશ મંત્રી અને દેશના પહેલા મહિલા વિદેશ મંત્રી બહેન સુષ્મા સ્વરાજજી, જનરલ વી. કે. સિંહ, વિનય સહસ્ત્રબુદ્ધેજી અને દુનિયાના અનેક દેશોમાંથી આવેલા તમામ મહાનુભવ હું આપનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ભારતના પ્રધાનમંત્રીના રૂપમાં તો હું સ્વાગત કરું જ છું પરંતુ ગઈકાલે તમે જ્યાં જઈને આવ્યા છો તે ઉત્તર પ્રદેશમાંથી હું લોકસભાનો પ્રતિનિધિ છું અને એટલા માટે પણ હું ખાસ રીતે તમારું આદરપૂર્વક સ્વાગત કરું છું.પ્રધાનમંત્રીએ આઇસીસીઆઈ દ્વારા આયોજિત કુંભ વૈશ્વિક ભાગીદારી કાર્યક્રમમાં પ્રતિનિધિઓને સંબોધન કર્યું
February 23rd, 11:33 am
ભારતીય સાંસ્કૃતિક સંબંધ માટેની પરિષદ (આઇસીસીઆર)એ આજે દિલ્હીમાં પ્રવાસી ભારતીય કેન્દ્રમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેનો ઉદ્દેશ પ્રયાગરાજમાં કુંભ મેળામાં સહભાગી થયેલા 188 દેશોનાં પ્રતિનિધિઓનું સન્માન કરવાનો હતો.પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીય દિવસના 15માં સંસ્કરણનું ઉદઘાટન કર્યુ
January 22nd, 11:02 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં દીનદયાળ હસ્તકળા સંકુલમાં પ્રવાસી ભારતીય દિવસના 15માં સંસ્કરણનાં પૂર્ણ સત્રનું ઉદઘાટન કર્યું હતુ.વારાણસી, ઉત્તરપ્રદેશમાં 15માં પ્રવાસી ભારતીય દિવસ સંમલેન–2019ના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
January 22nd, 11:02 am
સૌથી પહેલા આપ સૌને ખુબ ખુબ અભિનંદન, ખુબ ખુબ સ્વાગત છે. આપ સૌ અહિયાં તમારા પોતાના પૂર્વજોની માટીની સુગંધથી ખેંચાઈને આવ્યા છો. આવતીકાલે જેમને પ્રવાસી ભારતીય સન્માન મળવાનું છે. તેમને હું મારા તરફથી અગ્રીમ શુભકામનાઓ આપું છું. આજનો દિવસ મારા માટે પણ ખાસ છે. જેમ કે સુષ્માજી કહી રહ્યા હતા, હું તમારી સામે પ્રધાનમંત્રીની સાથે સાથે કાશીના સાંસદ હોવાના નાતે એક યજમાનના રૂપમાં ઉપસ્થિત થયો છું. બાબા વિશ્વનાથ અને મા ગંગાના આશીર્વાદ આપ સૌની ઉપર બનેલા રહે એવી જ મારી પ્રાર્થના છે.