ભારતને નવી ઉંચાઈઓ પર લઇ જવા માટે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે અને માર્ગોની ભૂમિકા અત્યંત મહત્ત્વની: વડાપ્રધાન

August 29th, 12:16 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનમાં હાઈવેની ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે વિવિધ રાજ્યમાં બંધાનારા વિવિધ નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સના રોડમેપને પણ ખુલ્લો મુક્યો હતો. એક સભાને સંબોધતા શ્રી મોદીએ ટીપ્પણી કરી હતી કે ભારતને નવી ઉંચાઈઓ પર લઇ જવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવેઝ અને રોડવેઝની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે.

ઉદયપુર ખાતે અસંખ્ય મોટી હાઈવે યોજનાઓના ઉદ્ઘાટન તેમજ આધારશીલા રાખતા વડાપ્રધાન, પ્રતાપ ગૌરવ કેન્દ્રની મૂલાકાત લીધી

August 29th, 12:15 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનમાં અસંખ્ય હાઈવે યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે રાજ્યમાં બંધાનારા ઘણા નેશનલ હાઈવેની રૂપરેખાનું પણ અનાવરણ કર્યું હતું. એક સભાને સંબોધતા શ્રી મોદીએ ટીપ્પણી કરી હતી કે ભારતને નવી ઉંચાઈએ લઇ જવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે અને રસ્તાઓની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે.

વડાપ્રધાન આવતીકાલે રાજસ્થાનની મુલાકાત લેશે; ઘણી મુખ્ય હાઈવે યોજનાઓનું ઉદ્ઘાટન અને શરૂઆત થશે

August 28th, 08:32 pm

વડાપ્રધાન મોદી ઉદયપુરની મુલાકાત લેશે જ્યાં તેઓ ઘણી મહત્ત્વની હાઈવે યોજનાઓનું ઉદ્ઘાટન કરશે તેમજ તેમની આધારશીલા રાખશે. આ યોજનાઓ પર કુલ ખર્ચ અંદાજે રૂ. 15,000 કરોડથી વધુ થશે.