Our government has continuously worked to strengthen the Constitution and bring its spirit to every citizen: PM Modi in Purnea
April 16th, 10:30 am
Amidst the ongoing election campaigning, Prime Minister Narendra Modi addressed public meeting Purnea, Bihar. Seeing the massive crowd, PM Modi said, “This immense public support, your enthusiasm, clearly indicates - June 4, 400 Paar! Bihar has announced today – Phir Ek Baar, Modi Sarkar! This election is for 'Viksit Bharat' and 'Viksit Bihar'.”RJD has given only two things to Bihar, Jungle Raj and Corruption: PM Modi in Gaya
April 16th, 10:30 am
Amidst the ongoing election campaigning, Prime Minister Narendra Modi addressed a public meeting in Gaya, Bihar. Seeing the massive crowd, PM Modi said, “This immense public support, your enthusiasm, clearly indicates - June 4, 400 Paar! Gaya and Aurangabad have announced today – Phir Ek Baar, Modi Sarkar!”PM Modi addresses public meetings in Gaya and Purnea, Bihar
April 16th, 10:00 am
Amidst the ongoing election campaigning, Prime Minister Narendra Modi addressed public meetings in Gaya and Purnea, Bihar. Seeing the massive crowd, PM Modi said, “This immense public support, your enthusiasm, clearly indicates - June 4, 400 Paar! Bihar has announced today – Phir Ek Baar, Modi Sarkar! This election is for 'Viksit Bharat' and 'Viksit Bihar'.”શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં વિકસિત ભારત, વિકસિત જમ્મુ અને કાશ્મીર કાર્યક્રમમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
March 07th, 12:20 pm
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિન્હાજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી ડૉ. જીતેન્દ્ર સિંહજી, સંસદમાં મારા સાથીદાર, આ માટીના સંતાન, ગુલામ અલીજી અને જમ્મુ અને કાશ્મીરના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરનાં શ્રીનગરમાં વિકસિત ભારત વિકસિત જમ્મુ કાશ્મીર કાર્યક્રમને સંબોધન કર્યું
March 07th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરનાં શ્રીનગરમાં વિકસિત ભારત વિકસિત જમ્મુ-કાશ્મીર કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે આશરે રૂ. 5,000 કરોડનાં મૂલ્યનાં હોલિસ્ટિક એગ્રિકલ્ચર ડેવલપમેન્ટ પ્રોગ્રામનું લોકાર્પણ કર્યું હતું તથા સ્વદેશ દર્શન અને પ્રશાદ યોજના હેઠળ રૂ. 1400 કરોડથી વધારેનાં મૂલ્યનાં પ્રવાસન ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો, જેમાં શ્રીનગરનાં 'હઝરતબલ શ્રાઇનનાં સંકલિત વિકાસ' માટેનાં પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ 'દેખો અપના દેશ પીપલ્સ ચોઇસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પોલ' અને 'ચલો ઇન્ડિયા ગ્લોબલ ડાયસ્પોરા અભિયાન'નો પણ શુભારંભ કરાવ્યો હતો તથા ચેલેન્જ આધારિત ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ (સીબીડીડી) યોજના હેઠળ પસંદ કરાયેલા પ્રવાસન સ્થળોની જાહેરાત કરી હતી. જમ્મુ-કાશ્મીરમાંથી 1000 નવી સરકારી ભરતીઓને નિમણૂક આદેશોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરશે, જેમાં મહિલા પ્રાપ્તકર્તાઓ, લખપતિ દીદીઓ, ખેડૂતો, ઉદ્યોગસાહસિકો વગેરે સામેલ છે.પ્રધાનમંત્રી 7મી માર્ચે શ્રીનગરની મુલાકાત લેશે અને ‘વિકસિત ભારત વિકસિત જમ્મુ કાશ્મીર’ કાર્યક્રમમાં ભાગ લેશે
March 06th, 09:55 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7મી માર્ચ, 2024ના રોજ શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે. બપોરે લગભગ 12 વાગે પ્રધાનમંત્રી શ્રીનગરના બક્ષી સ્ટેડિયમ પહોંચશે, જ્યાં તેઓ ‘વિકસિત ભારત વિકસિત જમ્મુ કાશ્મીર’ કાર્યક્રમમાં ભાગ લેશે.સોમનાથ ગુજરાત ખાતે વિવિધ યોજનાઓના ઉદ્દઘાટન અને શિલાન્યાસ વિધિ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 20th, 11:01 am
કાર્યક્રમમાં આપણી સાથે જોડાયેલા આપણાં સૌના શ્રધ્ધેય લાલકૃષ્ણ અડવાણીજી, દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહજી, શ્રીપદ નાયકજી, અજય ભટ્ટજી, ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજયજી, ગુજરાતના ઉપમુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ, ગુજરાત સરકારના પ્રવાસન મંત્રી જવાહરજી વાસણભાઈ, લોકસભામાં મારા સાથી રાજેશભાઈ, સોમનાથ મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી પ્રવિણ લહેરીજી, તમામ શ્રધ્ધાળુ દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રીએ સોમનાથમાં બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા
August 20th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતના સોમનાથમાં બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કર્યું હતું. જે પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું એમાં સોમનાથ સહેલગાહ, સોમનાથ એક્ઝિબિશન સેન્ટરઅને જૂનાં સોમનાથના પુન:નિર્મિત મંદિર પરિસરનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમ્યાન શ્રી પાર્વતી મંદિરનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રીની સાથે શ્રી લાલ કૃષ્ણ અડવાણી, કેન્દ્રીય ગૃહ મંત્રી, કેન્દ્રીય પર્યટન મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રી 20 ઓગસ્ટે સોમનાથમાં અનેક પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે
August 18th, 05:57 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 ઓગસ્ટે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના સોમનાથમાં અનેક પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. જે પરિયોજનાઓનું ઉદઘાટન કરવામાં આવશે તેમાં સોમનાથ પ્રોમેનેડ, સોમનાથ એક્ઝિબિશન સેન્ટર અને પુનઃનિર્મિત (જૂનું) સોમનાથ મંદિર પરિસર સામેલ છે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી પાર્વતી મંદિરની આધારશિલા પણ રાખશે.