પ્રધાનમંત્રીએ પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
December 11th, 10:41 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 26th, 04:26 pm
PM Modi took part in the National Day celebrations of Bangladesh in Dhaka. He awarded Gandhi Peace Prize 2020 posthumously to Bangabandhu Sheikh Mujibur Rahman. PM Modi emphasized that both nations must progress together for prosperity of the region and and asserted that they must remain united to counter threats like terrorism.પ્રધાનમંત્રી રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં સહભાગી થયા
March 26th, 04:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન બાંગ્લાદેશની આઝાદીની સુવર્ણ જયંતિ કાર્યક્રમમાં ગેસ્ટ ઓફ ઑનર તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી મુહમ્મદ અબ્દુલ હામિદ, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી મહામહિમ શેખ હસીના, શેખ મુજીબુર રહમાનની નાની પુત્રી શેખ રેહાના, મુજીબ બોરશોની ઉજવણી માટે રાષ્ટ્રીય અમલીકરણ સમિતિના મુખ્ય સંજોક નાસીર ચૌધરી અને અન્ય મહાનુભાવો સામેલ થયા હતા. આ કાર્યક્રમ રાષ્ટ્રીય પરેડ ચોક, તેજગાંવમાં યોજાયો હતો. આ વર્ષને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ બંગબંધુ શેખ મુજીબુર રહમાનની જન્મશતાબ્દી વર્ષ તરીકે પણ ઉજવવામાં આવી રહ્યું છે.પ્રધાનમંત્રીએ પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન શ્રી પ્રણવ મુખર્જીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો
August 31st, 06:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન શ્રી પ્રણવ મુખરજીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રીએ ભારતરત્નથી સન્માનિત લોકોને અભિનંદન પાઠવ્યા
January 25th, 09:24 pm
પ્રધાનમંત્રીએ શ્રી નરેન્દ્ર મોદીને ભારતરત્નથી સન્માનિત મહાનુભાવોને અભિનંદન પાઠવ્યા છે.લોકસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચા અંગે પ્રધાનમંત્રીનાં જવાબનાં અંશો
February 07th, 01:41 pm
આદરણીય અધ્યક્ષ મહોદયાજી, માનનીય રાષ્ટ્રપતિજીનાં ઉદબોધન પર તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે હું સદનમાં આપની વચ્ચે આભાર પ્રસ્તાવનું સમર્થન કરીને કેટલીક વાતો જરૂરથી કહેવા માંગીશ.લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન
February 07th, 01:40 pm
લોકસભામાં આજે બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “NDA સરકારે દેશમાં કાર્યપદ્ધતિનો સ્વભાવ બદલી નાખ્યો છે. યોજનાઓ માત્ર વિચારવામાં જ નથી આવતી પરંતુ તેને સમયસર પૂર્ણ પણ કરવામાં આવી રહી છે.”પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજીએ વડાપ્રધાનનો પત્ર વહેંચ્યો, કહ્યું મારા હ્રદયને સ્પર્શી ગયો
August 03rd, 12:46 pm
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજીએ તેમના કાર્યકાળના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મળેલો પત્ર વહેંચ્યો હતો. ટ્વીટર પર મુખરજીએ જણાવ્યું હતું કે આ પત્ર તેમના હ્રદયને સ્પર્શી ગયો છે. આ પત્રમાં વડાપ્રધાન મોદીએ મુખરજીને હુંફ આપનારા, પ્રેમાળ, અને કાળજી લેનારા વ્યક્તિ ગણાવ્યા છે.President Pranab Mukherjee is extremely knowledgeable and extremely simple: PM Modi
July 24th, 11:20 pm
While releasing the fourth volume of Selected Speeches of President Pranab Mukherjee, PM Modi said that the guidance he received from President Pranab Mukherjee would help him immensely. He described President Mukherjee as extremely knowledgeable and extremely simple.રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજીના પસંદ કરેલા સંબોધનોના ચોથા ભાગનું વિમોચન કરતા વડાપ્રધાન
July 24th, 08:09 pm
રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજીના પસંદ કરેલા સંબોધનોના ચોથા ભાગનું વિમોચન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજી પાસેથી તેમને મળેલું માર્ગદર્શન તેમને ખૂબ મદદ કરશે. તેમણે રાષ્ટ્રપતિ મુખરજીને અત્યંત જ્ઞાની અને અત્યંત સરળ ગણાવ્યા હતા.વડાપ્રધાન મોદી પર રાષ્ટ્રપતિ મુખરજીના અવતરણો
July 24th, 07:04 pm
રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજીએ ઘણા સમયે વડાપ્રધાન મોદી અને તેમના શાસનની પ્રશંસા કરી હતી. તેમણે વડાપ્રધાન મોદીને અસરકારક સંદેશાવાહક અને મહાન વિદ્યાર્થી કહ્યા હતા.Social Media Corner 23 July 2017
July 23rd, 08:20 pm
Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજીના વિદાય સમારંભની યજમાની કરતા વડાપ્રધાન મોદી
July 22nd, 10:22 pm
નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજી માટે વિદાય સમારંભની યજમાની કરી હતી. શ્રી મોદીએ રાષ્ટ્રપતિ મુખરજીને એક મોમેન્ટો પણ ભેટમાં આપ્યો હતો. નવનિર્વાચિત રાષ્ટ્રપતિ, શ્રી રામ નાથ કોવિંદ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.પ્રણબ’દા એ મને એક પિતાની જેમ માર્ગદર્શન આપ્યું છે: વડાપ્રધાન મોદી
July 02nd, 06:41 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે એક સમારંભમાં એક ફોટો બૂક ‘પ્રેસીડેન્ટ પ્રણબ મુખરજી – અ સ્ટેટ્સમેન’ નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આ પુસ્તકની પ્રથમ કોપી રાષ્ટ્રપતિને ભેટ આપી હતી. પોતાના અનુભવોને યાદ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ઘણીવખત તેમને જુદીજુદી વિચારધારાઓના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે તે એ બાબત ક્યારેય નહીં ભૂલી શકે કે જ્યારે તેઓ દિલ્હી આવ્યા હતા, ત્યારે તેમને માર્ગદર્શન આપવા માટે ‘પ્રણબ’દા’ જેવા કોઈ વ્યક્તિ હાજર હતા.પ્રધાનમંત્રીએ “પ્રેસિડન્ટ પ્રણવ મુખર્જી – એ સ્ટેટ્સમેન” નામની ફોટો બુકનું વિમોચન કર્યું
July 02nd, 06:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં ફોટો બુક “પ્રેસિડન્ટ પ્રણવ મુખર્જી – અ સ્ટેટ્સમેન”નું વિમોચન કર્યું હતું. તેમણે પુસ્તકની પ્રથમ નકલ રાષ્ટ્રપતિને ભેટમાં આપી હતી.આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમના મતે એક સમાજ તરીકે આપણે ઇતિહાસ પ્રત્યે વધારે જાગૃત થઈ શકીએ અને આપણાં ઇતિહાસનાં પાસાંઓનું વધુ સારી રીતે જતન કરી શકીએ.PM નરેન્દ્ર મોદી અત્યંત અસરકારકતાથી સંવાદ કરી શકે છે: રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજી
May 26th, 05:17 pm
લોકસભા સ્પિકર શ્રીમતી સુમિત્રા મહાજને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરના બે પુસ્તકોનું વિમોચન કર્યું હતું અને તેની પ્રથમ પ્રતો રાષ્ટ્રપતિ શ્રી પ્રણબ મુખરજીને આજે રાષ્ટ્રપતિ ભવનમાં સોંપી હતી. પુસ્તક વિમોચન પ્રસંગે મહેમાનોને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજીએ વડાપ્રધાન મોદીની અસરકારકતાથી સંવાદ કરી શકવાની કળાની પ્રશંસા કરી હતી. મન કી બાતની નાગરિકો સાથે સંકળાઈ જવાના સાધન તરીકે ગણાવતા શ્રી પ્રણબ મુખરજીએ PMની દરેક પ્રકરણમાં પસંદ કરવામાં આવતા વિષયોની પણ પ્રસંશા કરી હતી.PM નરેન્દ્ર મોદી પરના બે પુસ્તકોની પ્રથમ પ્રતો મેળવતા રાષ્ટ્રપતિ
May 26th, 12:04 pm
લોકસભા સ્પિકર શ્રીમતી સુમિત્રા મહાજને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરના બે પુસ્તકોનું વિમોચન કર્યું હતું અને તેની પ્રથમ પ્રતો રાષ્ટ્રપતિ શ્રી પ્રણબ મુખરજીને આજે રાષ્ટ્રપતિ ભવનમાં સોંપી હતી.એસ્સેલ ગ્રુપના 90માં વર્ષની ઉજવણીને સંબોધતા PM
May 14th, 09:05 pm
PM નરેન્દ્ર મોદીએ આજે એસ્સેલ ગ્રુપના 90માં વર્ષની ઉજવણીને સંબોધી હતી. એસ્સેલ ગ્રુપના ચેરમેન ડૉ. સુભાષ ચંદ્રાને તેમણે આ પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ જણાવ્યું હતું, “આપણા દેશમાં આપણે પારિવારિક મુલ્યો સાથે સંકળાયેલા છીએ અને તેનું ખુબ મહત્ત્વ છે. પરિવાર એ ખુબ મજબુત સંસ્થા છે.”Address by the President of India, Shri Pranab Mukherjee to members of both houses of Parliament
January 31st, 03:44 pm
President Pranab Mukherjee addressed a joint session of Parliament today. President Mukherjee appreciated the Government for its policies aimed at welfare of the countrymen. The President said, “Indians today have a deep sense of pride in the awakening of India caused by the momentous steps my government has undertaken.”People of Uttar Pradesh Are Tired Of Goondaism: PM Modi
December 19th, 02:32 pm
PM Narendra Modi while addressing a public meeting in Kanpur said that Uttar Pradesh wants change and progress. Shri Modi said Uttar Pradesh has a vital role in giving a stable Government. Shri Modi spoke about how skilled youth can be agents of change in countering poverty. PM affirmed that the Centre’s agenda is to end corruption and ensure welfare of poor and marginalized people. PM also thanked people for being patient and cooperating in the demonetization drive to fight corruption.