પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં મેન્સ ડબલ્સ બેડમિન્ટનમાં બ્રોન્ઝ જીતવા બદલ પ્રમોદ ભગત, સુકાંત કદમને અભિનંદન પાઠવ્યા
October 27th, 12:39 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં મેન્સ ડબલ્સ બેડમિન્ટન SL3-SL4 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પ્રમોદ ભગત અને સુકાંત કદમને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં બેડમિન્ટન મિક્સ્ડ ડબલ્સ SL3-SU5 ઇવેન્ટમાં પ્રમોદ ભગત અને મનીષા રામદાસ દ્વારા પ્રાપ્ત બ્રોન્ઝ મેડલની પ્રશંસા કરી
October 25th, 04:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રમોદ ભગત અને મનીષા રામદાસને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં બેડમિન્ટન મિક્સ્ડ ડબલ્સ SL3-SU5 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ પોતાના નિવાસસ્થાને પેરાલિમ્પિક્સ દળનો સત્કાર કાર્યક્રમ યોજ્યો
September 09th, 02:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પોતાના નિવાસસ્થાને ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનારા ભારતીય એથેલેટ્સના દળનો સત્કાર કાર્યક્રમ યોજ્યો હતો. આ દળમાં પેરા-એથલેટ્સ ઉપરાંત કોચ પણ સામેલ હતા.વિશિષ્ટ ફોટા: પેરાલિમ્પિક ચેમ્પિયન્સ સાથેનો યાદગાર સંવાદ!
September 09th, 10:00 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2020ના ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાગ લેનાર અને દેશને વિશ્વ મંચ પર ગૌરવ અપાવનાર ભારતીય પેરાલિમ્પિક ચેમ્પિયન સાથે મુલાકાત કરી.પ્રધાનમંત્રીએ પ્રમોદ ભગતને પેરાલિમ્પિક્સ ગેમ્સમાં બેડમિન્ટનમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
September 04th, 05:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાં બેડમિન્ટનમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ પ્રમોદ ભગતને અભિનંદન પાઠવ્યા છે.