પ્રધાનમંત્રી શ્રીએ ગુરુ નાનક દેવજીના પ્રકાશ પરબના શુભ અવસર પર શુભેચ્છા પાઠવી
November 27th, 09:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પરબના શુભ અવસર પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે શ્રી ગુરુ નાનક દેવજીનો અન્યોની સેવા કરવા અને ભાઈચારાને આગળ વધારવા પરનો ભાર વિશ્વભરના લાખો લોકોને શક્તિ આપે છે.પ્રધાનમંત્રી શ્રી 26મી ડિસેમ્બરે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે 'વીર બાલ દિવસ'ના ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેશે
December 24th, 07:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26મી ડિસેમ્બર, 2022ના રોજ બપોરે 12:30 વાગ્યે દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે ‘વીર બાલ દિવસ’ નિમિત્તે ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી લગભગ ત્રણસો બાલ કીર્તનીઓ દ્વારા રજૂ કરાયેલા ‘શબદ કીર્તન’માં હાજરી આપશે. આ મહત્વપૂર્ણ અવસર પર પ્રધાનમંત્રી દિલ્હીમાં લગભગ ત્રણ હજાર બાળકો દ્વારા માર્ચ-પાસ્ટને ફ્લેગ ઓફ પણ કરશે.પીએમએ શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીના પ્રકાશ પરબના શુભ અવસર પર શુભેચ્છા પાઠવી
August 28th, 12:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેકને, ખાસ કરીને શીખ સમુદાયને શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીના પ્રકાશ પરબના શુભ અવસર પર શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રીએ લોકોને શ્રી ગુરુ ગ્રંથ સાહિબ જીના પ્રકાશ પર્વ નિમિત્તે શુભેચ્છા પાઠવી
September 07th, 03:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને શ્રી ગુરુ ગ્રંથ સાહિબ જીના પ્રકાશ પર્વના પવિત્ર પ્રસંગે શુભેચ્છા પાઠવી છે.દરેકને રસી લેવી પડશે અને સંપૂર્ણ કાળજી લેવી પડશે: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી
April 25th, 11:30 am
સાથીઓ, વિતેલા દિવસોમાં આ સંકટ સાથે લડવા માટે, મારી અલગ અલગ સેક્ટરના એક્સપર્ટ્સ સાથે, તજજ્ઞો સાથે લાંબી ચર્ચા થઈ છે. આપણી ફાર્મા ઈન્ડસ્ટ્રીના લોકો હોય, વેક્સિન મેન્યુફેક્ચરર્સ હોય, ઓક્સિજનના પ્રોડક્શન સાથે જોડાયેલા લોકો હોય કે પછી મેડિકલ ફિલ્ડના જાણકાર, તેમણે પોતાના મહત્વપૂર્ણ સૂચનો સરકારને આપ્યા છે. આ સમયમાં, આપણે આ લડાઈને જીતવા માટે એક્સપર્ટ્સ અને વૈજ્ઞાનિક સલાહને પ્રાથમિકતા આપવાની છે. રાજ્ય સરકારના પ્રયત્નોને આગળ વધારવામાં, ભારત સરકાર પૂર્ણ ક્ષમતા સાથે જોડાઈ ગઈ છે. રાજ્ય સરકારો પણ તેમની જવાબદારી નિભાવવાની પૂરી કોશિશ કરી રહી છે.શ્રી ગુરુ તેગ બહાદુરજીની 400મી જન્મજયંતિ (પ્રકાશ પર્વ)ની ઉજવણી માટે ઉચ્ચ સ્તરીય સમિતિમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 08th, 01:31 pm
કમિટીના દરેક સન્માનિત સદસ્યગણ, અને સાથીઓ!, ગુરુ તેગબહાદૂરજીના 400માં પ્રકાશ પર્વનો આ અવસર એક આધ્યાત્મિક સૌભાગ્ય પણ છે, અને એક રાષ્ટ્રીય કર્તવ્ય પણ છે. આમાં આપણે આપણું કંઈક યોગદાન આપી શકીએ, એ ગુરુકૃપા આપણાં સૌ પર થઈ છે. મને આનંદ છે કે આપણે સૌ દેશની સાથે નાગરિકોને સાથે લઈને આપણા આ પ્રયાસોને આગળ વધારી રહ્યા છીએ.શ્રી ગુરુ તેગ બહાદુરજીની 400ની જન્મ જયંતિ (પ્રકાશ પર્વ) ઉજવવા પ્રધાનમંત્રીએ ઉચ્ચ સ્તરીય સમિતિની મીટિંગની અધ્યક્ષતા કરી
April 08th, 01:30 pm
શ્રી ગુરુ તેગ બહાદુરજીની 400મી જન્મ જયંતિ (પ્રકાશ પર્વ) ઉજવવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉચ્ચ સ્તરીય સમિતિની મીટિંગની અધ્યક્ષતા કરી હતી. આ મીટિંગ વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી યોજવામાં આવી હતી.પ્રધાનમંત્રી 8 એપ્રિલ, 2021ના રોજ શ્રી ગુરૂ તેગ બહાદુર જીની 400મી જયંતી (પ્રકાશ પૂરબ)ના ઉપલક્ષ્યમાં ઉચ્ચસ્તરીય સમિતિની બેઠકની અધ્યક્ષતા કરશે
April 07th, 11:07 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8 એપ્રિલ, 2021ના રોજ સવારે 11.00 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી શ્રી ગુરૂ તેગ બહાદુર જીની 400મી જયંતી (પ્રકાશ પૂરબ) મનાવવા માટે ઉચ્ચસ્તરીય સમિતિ (HLC)ની બેઠકની અધ્યક્ષતા કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ પણ બેઠકમાં સામેલ થશે. આ બેઠકમાં આ ખાસ અવસરને સંબંધિત આયોજિત કાર્યક્રમો અંગે વર્ષભરના કેલેન્ડર પર ચર્ચા થશે.પ્રધાનમંત્રીએ ગુરુદ્વારા રકાબગંજની મુલાકાત લીધી, ગુરુ તેગ બહાદુર જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
December 20th, 10:33 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ગુરુદ્વાર રકાબગંજની મુલાકાત લીધી હતી અને ગુરુ તેગ બહાદુરને તેમના સર્વોચ્ચ બલિદાન બદલ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે દેવ દિવાળી મહોત્સવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 30th, 06:12 pm
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી, સંસદમાં મારા સાથી શ્રીમાન રાધામોહન સિંહજી, યુપી સરકારમાં મંત્રી ભાઈ આશુતોષજી, રવીન્દ્ર જૈસવાલજી, નીલકંઠ તિવારીજી, પ્રદેશ ભાજપા અધ્યક્ષ ભાઈ સ્વતંત્ર દેવ સિંહજી, વિધાયક સૌરવ શ્રીવાસ્તવજી, વિધાન પરિષદ સદસ્ય ભાઈ અશોક ધવનજી, સ્થાનિક ભાજપાના મહેશચંદ્ર શ્રીવાસ્તવજી, વિદ્યાસાગર રાયજી, અન્ય તમામ વરિષ્ઠ મહાનુભાવ અને મારા કાશીના વ્હાલા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રી વારાણસીમાં દેવદિવાળી મહોત્સવમાં સામેલ થયા
November 30th, 06:11 pm
પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે કાશી માટે આ એક વિશેષ પ્રસંગ છે. તેમણે કહ્યું હતું કે કાશીમાંથી 100 વર્ષથી વધારે સમય અગાઉ માતા અન્નપૂર્ણા દેવીની મૂર્તિની ચોરી થઈ હતી, જે હવે ભારતમાં પરત ફરી રહી છે. આ કાશી માટે સદનસીબની વાત છે. તેમણે જણાવ્યું હતું કે આપણા દેવો અને દેવીઓની પ્રાચીન મૂર્તિઓ આપણા વિશ્વાસ તેમજ આપણા અમૂલ્ય વારસાનું પ્રતીક છે.PM greets people on Parkash Purab of Guru Nanak
November 30th, 09:56 am
The Prime Minister, Shri Narendra Modi has greeted the people on the occasion of Parkash Purab of Shri Guru Nanak Dev Ji.પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ રામદાસ જીના પ્રકાશ પર્વની લોકોને શુભકામનાઓ પાઠવી
November 02nd, 02:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ રામદાસ જીના પ્રકાશ પર્વના અવસરે લોકોને શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી
January 02nd, 12:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે.પ્રધાનમંત્રીની ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ટોની એબોટ્ટ સાથે મુલાકાત
November 20th, 09:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ટોની એબોટ્ટને મળ્યાં હતાં.પ્રધાનમંત્રીએ ઇન્ટીગ્રેટેડ ચેક પોસ્ટનું ઉદઘાટન કરી, કરતારપૂર સાહિબ કોરિડોર ખાતે યાત્રાળુઓની પહેલી ટુકડીને ફ્લેગઓફ કર્યું
November 09th, 05:22 pm
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી દ્વારા પંજાબના ડેરા બાબા નાનક, ગુરદાસપુર ખાતે જાત્રાળુઓના પ્રથમ ટુકડીને ફ્લેગઓફ કરી ને કરતારપુર કૉરિડોરની ઇન્ટીગ્રેટેડ ચેક પોસ્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું.ગુરદાસપુર, પંજાબમાં ડેરા બાબા નાનક ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
November 09th, 11:13 am
સાથીઓ, આજે આ પવિત્ર ધરતી પર આવીને હું ધન્યતાનો અનુભવ કરી રહ્યો છું. એ મારું સૌભાગ્ય છે કે હું આજે દેશને કરતારપુર સાહિબ કોરીડોર સમર્પિત કરી રહ્યો છું. જેવી અનુભૂતિ આપ સૌનેકારસેવાના સમયે થતી હોય છે, અત્યારે હાલ મને પણ તેવા જ ભાવનો અનુભવ થઇ રહ્યો છે. હું આપ સૌને, સમગ્ર દેશને, વિશ્વભરમાં વસેલા સિખ ભાઈઓ-બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ ગુરૂ નાનક દેવજીએ આપેલા જ્ઞાન અને મૂલ્યોનું પાલન કરવા આહ્વાન કર્યુ
November 09th, 11:12 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી ગુરૂ નાનક દેવજીએ આપેલા જ્ઞાન અને મૂલ્યોને જાળવવાનું આહ્વાન કર્યુ હતું. તેઓ ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ (ICP) અને કરતારપુર કૉરિડોરના ઉદઘાટનના પ્રસંગે ડેરા બાબા નાનક ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે ગુરૂ નાનક દેવજીની 550મી જન્મજયંતીની સ્મૃતિમાં સિક્કો પણ બહાર પાડ્યો હતો.Wrong policies and strategies of Congress destroyed the nation: PM
October 19th, 11:51 am
On the last day of campaigning for the Haryana Assembly elections, Prime Minister Narendra Modi addressed two major public meetings in Ellenabad and Rewari today. Speaking to the people, he asked, Isn't India looking more powerful ever since our government took over? did I not deliver on my promises?પ્રધાનમંત્રી મોદીએ એલાનાબાદ અને રેવાડીમાં જાહેર સભાઓને સંબોધન કર્યું
October 19th, 11:39 am
હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એલાનાબાદ અને રેવાડીમાં મોટી જાહેર સભાઓને સંબોધન કર્યું હતું. લોકોને સંબોધન કરતાં તેમણે પૂછ્યું, શું અમારી સરકારની સત્તા સંભાળ્યા પછી ભારત વધુ શક્તિશાળી નથી દેખાઈ રહ્યું? શું મેં મારા વચનો નથી પુરા કર્યા?