પ્રધાનમંત્રીએ ‘પરીક્ષા પે ચર્ચા 2.0’માં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા સાથે ચર્ચા કરી
January 29th, 10:17 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘પરીક્ષા પે ચર્ચા 2.0’નાં ભાગ રૂપે નવી દિલ્હીનાં તાલકટોરા સ્ટેડિયમ ખાતે વિદ્યાર્થીઓ શિક્ષકો અને માતા-પિતા સાથે ચર્ચા કરી હતી. 90 મિનિટથી પણ વધુ સમય ચાલેલી આ ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા હળવા થયેલા, હસતા અને વારંવાર પ્રધાનમંત્રીનાં અભિપ્રાયો અંગે પ્રશંસા કરતા જોવા મળ્યાં હતાં. પ્રધાનમંત્રીના વાર્તાલાપમાં રમૂજનો સ્પર્શ અને હાજરજવાબીપણાનો સમાવેશ થતો જોવા મળ્યો હતો. આ વર્ષે સમગ્ર ભારતમાંથી તથા વિદેશમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ પણ સામેલ થયા હતા.The Play Station is good but never forget the playing field: PM Modi
January 29th, 10:17 am
Interacting with thousands of students, their parents and teachers, PM Modi discussed ways to handle the exam stress. He said that learning cannot be reduced to exams only but education must equip us to face various challenges of life as well. He urged the parents to be a factor of motivation and encouragement for the children.પરીક્ષા પર ચર્ચા – પ્રધાનમંત્રીનું વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ સત્ર
February 16th, 02:14 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાને લગતા મુદ્દાઓ ઉપર એક ટાઉનહોલ સત્રનું આયોજન કર્યું. તેમણે નવી દિલ્હીમાં કાર્યક્રમ સ્થળ તાલકટોરા સ્ટેડીયમ ખાતેથી વિદ્યાર્થીઓનાં પ્રશ્નોને વાચા આપી હતી. વિદ્યાર્થીઓએ પણ તેમને વિવિધ ટીવી સમાચાર ચેનલો, નરેન્દ્ર મોદી મોબાઇલ એપ અને માય ગવ પ્લેટફોર્મ દ્વારા પ્રશ્નો પૂછ્યા હતા.સોશિયલ મીડિયા કોર્નર 6 ઓગસ્ટ 2017
August 06th, 06:46 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!Shri Modi's book 'Aankh Aa Dhanya Che' released in Sanskrit
November 20th, 10:06 pm
Shri Narendra Modi's book 'Aankh Aa Dhanya Che' has been translated into Sanskrit by eminent scholar Dr. Rajalakshmi Srinivasan. Shri Modi originally wrote the book in Gujarati. The book contains poems penned by Shri Narendra Modi on nature.