બિહારના દરભંગામાં શિલાન્યાસ, ઉદઘાટન અને વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 13th, 11:00 am

રાજા જનક, સીતા મૈયા કવિરાજ વિદ્યાપતિ કે ઈ પાવન મિથિલા ભૂમિ કે નમન કરેં છી. જ્ઞાન-ધાન-પાન-મખાન... યે સમૃદ્ધ ગૌરવશાળી ધરતી પર અપને સબકે અભિનંદન કરે છી.

પ્રધાનમંત્રીએ બિહારમાં રૂ. 12,100 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

November 13th, 10:45 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારનાં દરભંગામાં આશરે રૂ. 12,100 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું હતું. વિકાસ યોજનાઓમાં સ્વાસ્થ્ય, રેલ, માર્ગ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

India will live as one, work as one, grow as one, fight as one, win as one: PM Modi

February 28th, 12:31 pm

Prime Minister Narendra Modi interacted with millions of booth level workers and volunteers across the country through video conferencing today. The interaction called the ‘Mahasamvad’ is part of the BJP’s public outreach campaign ‘Mera Booth, Sabse Mazboot.’

PM Modi interacts with millions of BJP booth karyakartas across the country

February 28th, 12:30 pm

Prime Minister Narendra Modi interacted with millions of booth level workers and volunteers across the country through video conferencing today. The interaction called the ‘Mahasamvad’ is part of the BJP’s public outreach campaign ‘Mera Booth, Sabse Mazboot.’

વડાપ્રધાન મોદીએ મધ્ય ચેન્નાઈ અને ઉત્તર મદુરાઈ, તિરુચિરાપલ્લી અને તિરુવલ્લુરના બૂથ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી

December 23rd, 12:30 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા મધ્ય ચેન્નાઈ, ઉત્તર ચેન્નાઈ, મદુરાઈ, તિરુચિરાપલ્લી અને તિરુવલ્લુરના ભાજપના બૂથ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વારંવાર આ રીતે ચર્ચા કરતા હોય છે જે ભાજપના કાર્યકર્તાઓ સુધી પહોંચવાના કાર્યક્રમના એક ભાગ સ્વરૂપે છે.

વડાપ્રધાન મોદીએ પાંચ લોકસભા બેઠકોના ભાજપ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી

October 17th, 06:00 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોશંગાબાદ, ચતરા, પાલી, ગાઝીપુર અને મુંબઈ (ઉત્તર) એમ પાંચ લોકસભા બેઠકોના ભારતીય જનતા પાર્ટીના બૂથ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે ભાજપના મહેનતુ અને સમર્પિત કાર્યકર્તાઓની સમગ્ર દેશમાં પહોંચ અને ઓળખ બનાવવા બદલ પ્રશંસા કરી હતી.

‘Statue of Unity’ is a tribute to the great Sardar Patel, who devoted his energy for India's unity: PM Modi

October 17th, 06:00 pm

Prime Minister Narendra Modi interacted with Bhartiya Janta Party Booth Karyakartas from five Lok Sabha seats, Hoshangabad, Chatra, Pali, Ghazipur and Mumbai (North). He appreciated the hardworking and devoted Karyakartas of the BJP for the party's reach and presence across the country.

Congress divides, BJP unites: PM Modi

October 10th, 05:44 pm

Prime Minister Narendra Modi today interacted with BJP booth Karyakartas from five Lok Sabha seats - Raipur, Mysore, Damoh, Karauli-Dholpur and Agra. During the interaction, PM Modi said that BJP was a 'party with a difference'. He said that the BJP was a cadre-driven party whose identity was not limited to a single family or clan.

વડાપ્રધાન મોદીએ નમો એપ દ્વારા પાંચ લોકસભા બેઠકોના ભાજપ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી

October 10th, 05:40 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાયપુર, મૈસુર, દામોહ, કરૌલી-ધોલપુર અને આગ્રા એમ પાંચ લોકસભા બેઠકોના ભાજપના બૂથ કાર્યકર્તાઓ સાથે આજે ચર્ચા કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે ભાજપ અલગ પ્રકારનો પક્ષ છે. તેમણે કહ્યું કે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ચાલતો પક્ષ છે અને તેની ઓળખ માત્ર એમ પરિવાર પૂરતી જ નથી.

પ્રધાનમંત્રીના વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓનાં લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વર્તાલાપ દરમિયાન કરેલા સંબોધનનો મૂળપાઠ

June 27th, 10:30 am

આ એવા લોકો છે, જેમણે સમયની સાથે સમજણ દાખવીને ઉચિત પગલાં લીધા અને જીવનનાં દરેક પડકારોનો સામનો કરવો પોતાને તૈયાર કર્યા છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, આજે જે વાતો જણાવીશું એ દેશનાં કરોડો લોકોને પ્રેરિત કરશે. આપણે બધા જાણીએ છીએ કે, જીવનમાં એક વાત નક્કી છે અને એ છે જીવનની અનિશ્ચિતતા. આપણામાંથી કોઈને ખબર નથી કે, આવતીકાલ, આગામી ક્ષણ, આપણા જીવનમાં શું લઈને આવવાની છે.

પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ મારફતે દેશભરમાં વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓનાં લાભાર્થીઓને સંબોધિત કર્યા

June 27th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે દેશભરમાં વિવિધ સામાજિક સુરક્ષાઓનાં લાભાર્થીઓ સાથે વાત કરી હતી. તેમાં અટલ વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને વયવંદના યોજના એમ ચાર મુખ્ય સામાજિક સુરક્ષા યોજનાઓ આવરી લેવામાં આવી હતી. સરકારી યોજનાઓનાં વિવિધ લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે સંબોધિત કરેલી શ્રેણીમાં પ્રધાનમંત્રીનું આ આઠમું સંબોધન હતું.

BJP’s journey from Shunya to Shikhar is due to Karyakartas: PM Modi

April 06th, 05:33 pm

PM Modi today interacted with BJP Karyakartas from across the country through Narendra Modi Mobile App. Speaking to the party Karyakartas, the PM emphasized the BJP’s focus on Sabka Saath, Sabka Vikas. He said that the BJP followed democratic ideals and did not believe in dynastic and caste-based politics. The PM also urged the Karyakartas to further the works of government among people across the country.

વડાપ્રધાને સમગ્ર ભારતના ભાજપ જીલ્લા પ્રમુખો અને 5 લોકસભા બેઠકોના ભાજપના કાર્યકર્તાઓ સાથે જોડાયા

April 06th, 05:32 pm

વડાપ્રધાન મોદીએ આજે સમગ્ર દેશના ભાજપ કાર્યકર્તાઓ સાથે નરેન્દ્ર મોદી મોબાઇલ એપ દ્વારા ચર્ચા કરી હતી. પક્ષના કાર્યકર્તાઓ સાથે વાત કરતા વડાપ્રધાને ભાજપના સબકા સાથ સબકા વિકાસ પરના ધ્યાન પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે ભાજપે લોકશાહીના મૂલ્યોનું અનુસરણ કર્યું છે અને વંશવાદી અને જાતિગત રાજકારણમાં વિશ્વાસ રાખ્યો નથી. વડાપ્રધાને કાર્યકર્તાઓને સમગ્ર દેશના લોકોમાં સરકારના કાર્યોને પહોંચાડવાની વિનંતી કરી હતી.

કેન્દ્ર સરકારનાં વર્ષ 2018-19ના અંદાજપત્ર અંગે પ્રધાનમંત્રીનું નિવેદન

February 01st, 02:00 pm

આ બજેટમાં દેશના એગ્રિકલ્ચર થી માંડીને ઈનફ્રાસ્ટ્ર્કચર સુધીની બાબતો પર પૂરતુ ધ્યાન આપવામાં આવ્યું છે. આ બજેટમાં ગરીબ અને મધ્યમ વર્ગનાં આરોગ્યની ચિંતા કરતી આરોગ્યની યોજનાઓ છે, તો નાના ઉદ્યોગકારોની સંપત્તિ વધારનારી જોગવાઈઓ પણ છે.