‘Modi Ki Guarantee’ vehicle is now reaching all parts of the country: PM Modi
December 16th, 08:08 pm
PM Modi interacted and addressed the beneficiaries of the Viksit Bharat Sankalp Yatra via video conferencing. Addressing the gathering, the Prime Minister expressed gratitude for getting the opportunity to flag off the Viksit Bharat Sankalp Yatra in the five states of Rajasthan, Madhya Pradesh, Chhattisgarh, Telangana and Mizoram, and remarked that the ‘Modi Ki Guarantee’ vehicle is now reaching all parts of the countryપ્રધાનમંત્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓને સંબોધન કર્યું
December 16th, 04:00 pm
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ એમ પાંચ રાજ્યોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લીલી ઝંડી આપવાની તક મળવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો તથા ટિપ્પણી કરી હતી કે, 'મોદી કી ગેરંટી' વાહન હવે દેશનાં તમામ વિસ્તારોમાં પહોંચી રહ્યું છે. પોતાની એક મહિનાની સફરમાં પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, વીબીએસવાય હજારો ગામડાઓ તેમજ 1500 શહેરો સુધી પહોંચી છે, જેમાં નાનાં શહેરો અને નગરો સામેલ છે. ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાને કારણે વીબીએસવાય અગાઉ શરૂ થઈ શક્યું ન હોવાની નોંધ લઈને પ્રધાનમંત્રીએ પાંચ રાજ્યોની નવી ચૂંટાયેલી સરકારોને તેમના રાજ્યમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રાનું ઝડપથી વિસ્તરણ કરવા વિનંતી કરી હતી.રિપબ્લિક ટીવીના કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 26th, 08:01 pm
અર્નબ ગોસ્વામીજી, રિપબ્લિક મીડિયા નેટવર્કના તમામ મિત્રો, ભારત અને વિદેશમાં મેં આત્મહત્યા કરી, પછી એક ચિટ છોડી દીધી કે હું જીવનથી કંટાળી ગઈ છું, મારે જીવવા નથી માંગતી, તેથી હું આ ખાઈશને તળાવમાં કૂદીને મરી જઈશ. હવે સવારે જોયું કે દીકરી ઘરે નથી. આથી પિતાને પથારીમાં ચિઠ્ઠી મળી આવતા તેઓ ખૂબ ગુસ્સે થયા. કહ્યું હું પ્રોફેસર છું, મેં આટલા વર્ષો મહેનત કરી, હજુ પણ કહ્યું આ કાગળમાં આ સ્પેલિંગ ખોટી રીતે લખીને જાય છે. હું આનંદ છે કે અર્નબે સારી હિન્દી બોલવાનું શરૂ કર્યું છે. તેણે શું કહ્યું તે મેં સાંભળ્યું નહીં, પરંતુ હિન્દી સાચી છે કે નહીં, હું તેને બરાબર ધ્યાનથી સાંભળતો હતો અને કદાચ મુંબઈમાં રહેવાને કારણે તમે હિન્દી બરાબર રીતે શીખ્યા છો.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં રિપબ્લિક સમિટને સંબોધન કર્યું
April 26th, 08:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં તાજ પેલેસ ખાતેની હૉટલમાં રિપબ્લિક સમિટને સંબોધન કર્યું હતું.તમામ રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશના શ્રમ મંત્રીઓ સાથે રાષ્ટ્રીય શ્રમ પરિષદ ખાતે વીડિયો કોન્ફરન્સ મારફતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 25th, 04:31 pm
ચંદીગઢના વહીવટદાર શ્રીમાન બનવારી લાલ પુરોહિતજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી શ્રી ભૂપેન્દ્ર યાદવજી, શ્રી રામેશ્વર તેલીજી, તમામ રાજ્યોના આદરણીય શ્રમ મંત્રી ગણ, શ્રમ સચિવ ગણ, અન્ય મહાનુભાવો, દેવીઓ તથા સજ્જનો, સૌ પ્રથમ હું ભગવાન તિરુપતિ બાલાજીના ચરણોમાં વંદન કરું છું. જે પવિત્ર સ્થાન પર આપ સૌ ઉપસ્થિત છો તે ભારતના શ્રમ અને સામર્થ્યનું સાક્ષી રહ્યું છે. મને વિશ્વાસ છે આ પરિષદમાંથી બહાર આવનારા વિચારો દેશના શ્રમ સામર્થ્યને મજબૂત કરશે. હું આ તમામને ખાસ કરીને શ્રમ મંત્રાલયને આ આયોજન માટે અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રી શ્રીએ તમામ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ મંત્રીઓને રાષ્ટ્રીય શ્રમ પરિષદમાં સંબોધન કર્યુ
August 25th, 04:09 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદ દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન આપ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ શ્રી ભૂપેન્દ્ર યાદવ અને શ્રી રામેશ્વર તેલી તેમજ રાજ્યોના શ્રમ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.This time we are going to hit a 'Jeet Ka Chowka'...First in 2014, then 2017, 2019, and now 2022: PM Modi in Bahraich
February 22nd, 04:00 pm
Prime Minister Narendra Modi addressed an election rally in Uttar Pradesh’s Bahraich. Elated to see a huge crowd in a public meeting, PM Modi said, “You have come in such a large number to bless the BJP, this time we are going to hit a 'Jeet Ka Chowka'... First in 2014, then 2017, 2019, and now 2022. People of UP have decided to reject 'Parivarvadis'.”PM Modi addresses a Vishal Jan Sabha in Bahraich, Uttar Pradesh
February 22nd, 03:59 pm
Prime Minister Narendra Modi addressed an election rally in Uttar Pradesh’s Bahraich. Elated to see a huge crowd in a public meeting, PM Modi said, “You have come in such a large number to bless the BJP, this time we are going to hit a 'Jeet Ka Chowka'... First in 2014, then 2017, 2019, and now 2022. People of UP have decided to reject 'Parivarvadis'.”સંયુક્ત રાષ્ટ્રમાં માનનીય પ્રધાનમંત્રીનું સંબોધન
September 25th, 06:31 pm
તમારૂં અધ્યક્ષ બનવું તે તમામ વિકાસશીલ દેશ અને ખાસ કરીને નાના ટાપુ જેવા વિકાસમાન દેશો માટે ખૂબ જ ગૌરવની બાબત છે.પીએમ મોદીનું સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન
September 25th, 06:30 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રને સંબોધિત કર્યું.પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કોવિડ -19 મહામારી,આતંકવાદ અને જળવાયુ પરિવર્તન દ્વારા ઉભા થયેલા વૈશ્વિક પડકારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે મહામારી સામે લડવામાં વૈશ્વિક તબક્કે ભારત દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકા પર પ્રકાશ પાડ્યો અને ભારતમાં રસી બનાવવા માટે વિશ્વને આમંત્રણ આપ્યું.UNDP Report Lauds Aspirational Districts Programme, Recommends Replication in Other Parts of the World
June 11th, 07:21 pm
In an independent appraisal report released today,United Nations Development Programme (UNDP) India has lauded the Aspirational Districts Programme (ADP) as ‘a very successful model of local area development’that ‘should serve as a best practice for several other countries where regional disparities in development status persist for many reasons’.આસામના સોનિતપુરમાં વિકાસલક્ષી પ્રોજેક્ટોના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 07th, 11:41 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના સોનિતપુરમાં ઢેકિયાજુલીમાં બે હોસ્પિટલોનુ ભૂમિપૂજન કર્યું હતું તથા ‘અસોમ માલા’ નામના કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ રાજ્યમાં પ્રાદેશિક રાજમાર્ગો અને મુખ્ય જિલ્લા રોડનું નેટવર્ક ઊભું કરવાનો છે. આ પ્રસંગે આસામના મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ, કેન્દ્રીય મંત્રી શ્રી રામેશ્વર તેલી, આસામની રાજ્ય સરકારના મંત્રીઓ અને બોડોલેન્ડ પ્રાદેશિક વિસ્તારના વડા શ્રી પ્રમોદ બોરો ઉપસ્થિત રહ્યાં હતાં.પ્રધાનમંત્રીએ આસામમાં ‘અસોમ માલા’નો શુભારંભ કર્યો અને બે નવી હોસ્પિટલોનું ભૂમિપૂજન કર્યું
February 07th, 11:40 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના સોનિતપુરમાં ઢેકિયાજુલીમાં બે હોસ્પિટલોનુ ભૂમિપૂજન કર્યું હતું તથા ‘અસોમ માલા’ નામના કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ રાજ્યમાં પ્રાદેશિક રાજમાર્ગો અને મુખ્ય જિલ્લા રોડનું નેટવર્ક ઊભું કરવાનો છે. આ પ્રસંગે આસામના મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ, કેન્દ્રીય મંત્રી શ્રી રામેશ્વર તેલી, આસામની રાજ્ય સરકારના મંત્રીઓ અને બોડોલેન્ડ પ્રાદેશિક વિસ્તારના વડા શ્રી પ્રમોદ બોરો ઉપસ્થિત રહ્યાં હતાં.મધ્ય પ્રદેશના શેરીના વિક્રેતાઓ સાથે પ્રધાનમંત્રીએ કરેલા સંવાદનો મૂળપાઠ
September 09th, 11:01 am
કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી શ્રી હરદીપ સિંહ પુરીજી, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ભાઈ શિવરાજજી, રાજ્ય મંત્રી મંડળના અન્ય સભ્યો, વહીવટી તંત્ર સાથે જોડાયેલા લોકો, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના તમામ લાભાર્થી અને આ કાર્યક્રમમાં સહભાગી થયેલા મધ્ય પ્રદેશના તથા મધ્ય પ્રદેશની બહારના સૌ મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના શેરી વિક્રેતાઓ સાથે ‘સ્વનિધિ સંવાદ’ કર્યો
September 09th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના શેરી વિક્રેતાઓ સાથે 'સ્વનિધિ સંવાદ' યોજ્યો હતો. ભારત સરકાર દ્વારા 1 જૂન 2020ના રોજ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજના કોવિડ-19ના કારણે અસરગ્રસ્ત ગરીબ શેરી વિક્રેતાઓ તેમની આજીવિકાને લગતી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી શકે તેમાં મદદરૂપ થવાના આશયથી શરૂ કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાંથી 4.5લાખ શેરી વિક્રેતાઓએ આ યોજના અંતર્ગત નોંધણી કરાવી છે જેમાંથી અંદાજે 1.4 લાખ શેરી વિક્રેતાઓની સ્વીકૃત્તિ આપીને તેમને જ રૂપિયા 140 કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે.Inspired by Pt. Deendayal Upadhyaya, 21st century India is working for Antyodaya: PM Modi
February 16th, 01:01 pm
PM Modi unveiled the statue of Deendayal Upadhyaya in Varanasi. He flagged off the third corporate train Mahakaal Express which links 3 Jyotirling Pilgrim Centres – Varanasi, Ujjain and Omkareshwar. The PM also inaugurated 36 development projects and laid foundation stone for 14 new projects.પ્રધાનમંત્રીએ દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કર્યું અને દેશને દીનદયાળ ઉપાધ્યાય સ્મારક અર્પણ કર્યુ
February 16th, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને દેશને દીનદયાળ ઉપાધ્યાય સ્મારક અર્પણ કર્યું હતું. તેમણે ત્રીજી કૉર્પોરેટ ટ્રેન મહાકાલ એક્સપ્રેસને લીલી ઝંડી પણ આપી હતી, જે 3 જ્યોતિર્લિંગ યાત્રાધામો – વારાણસી, ઉજ્જૈન અને ઓમકારેશ્વરને જોડે છે. તેમણે 36 વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં 430 બેડ ધરાવતી સુપર-સ્પેશિયાલિટી સરકારી હોસ્પિટલ અને 14 વિકાસલક્ષી પરિયોજનાઓનું ખાતમુહૂર્ત સામેલ છે.ભાજપની સરકારે હંમેશા ગરીબો અને મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કર્યું છે: પ્રધાનમંત્રી મોદી
February 04th, 03:09 pm
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દ્વારકા ખાતે એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. વિરાટ જનમેદનીને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દિલ્હીના લોકો ભાજપની તરફેણમાં છે, વિપક્ષો અત્યારે રાતે ઉંઘી પણ શકતા નથી.પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના દ્વારકા ખાતે જાહેરસભાને સંબોધન કર્યું
February 04th, 03:08 pm
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દ્વારકા ખાતે એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. વિરાટ જનમેદનીને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દિલ્હીના લોકો ભાજપની તરફેણમાં છે, વિપક્ષો અત્યારે રાતે ઉંઘી પણ શકતા નથી.પ્રધાનમંત્રીએ 32માં પ્રગતિબેઠકની અધ્યક્ષતા કરી
January 22nd, 05:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજેવર્ષ 2020ની સૌપ્રથમ પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રગતિના માધ્યમથી પ્રધાનમંત્રીનો આ બત્રીસમો સંવાદ હતો. પ્રગતિ એ કેન્દ્ર અને રાજ્ય સરકારોને સાંકળી લઇ પ્રો-એક્ટીવ શાસન અને સમયસરના અમલીકરણ માટેનું આઈસીટી આધારિત એક મલ્ટી મોડલ મંચ છે.