PM Modi Addresses public meetings in Sagwara and Kotri, Rajasthan
November 22nd, 09:05 am
The electoral atmosphere intensified as PM Narendra Modi engaged in two spirited rallies in Sagwara and Kotri ahead of the Rajasthan assembly election. “This region has suffered greatly under Congress rule. The people of Dungarpur are well aware of how the misrule of the Congress has shattered the dreams of the youth,” PM Modi said while addressing the public rally.હિમાચલ પ્રદેશના ચંબામાં બહુવિધ વિકાસલક્ષી પહેલના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
October 13th, 05:23 pm
સૌથી પહેલા તો હું ચંબાના લોકોની ક્ષમા પ્રાર્થું છું કારણ કે આ વખતે મને અહીં આવવામાં ઘણો વિલંબ થયો હતો, વચ્ચે થોડાં વર્ષો વીતી ગયાં છે. પરંતુ મારું સૌભાગ્ય છે કે, આજે મને આપ સૌની વચ્ચે આવીને આપ સૌનાં દર્શન કરવાનો, આપનાં આશીર્વાદ મેળવવાનો અવસર મને મળ્યો છે.PM lays foundation stone of two hydropower projects in Chamba, Himachal Pradesh
October 13th, 12:57 pm
PM Modi laid the foundation stone of two hydropower projects and launched Pradhan Mantri Gram Sadak Yojana -III in Chamba. India’s Azadi ka Amrit Kaal has begun during which we have to accomplish the goal of making, he added.ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીના પરામર્શનો મૂળપાઠ
August 03rd, 12:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જાહેર સહભાગીતાનો આ કાર્યક્રમ આ યોજના અંગે લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશથી રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો હતો.પ્રધાનમંત્રીએ ગુજરાતના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો
August 03rd, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જાહેર સહભાગીતાનો આ કાર્યક્રમ આ યોજના અંગે લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશથી રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો હતો.ગુજરાતનાં વલસાડ ખાતે એક જાહેરસભાને પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ
August 23rd, 12:47 pm
બે-ત્રણ દિવસ પછી રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે અને તમે સૌ બહેનો આટલી મોટી રક્ષાની રાખડી લઈને આવ્યા છો. હું તમારો ખૂબ-ખૂબ આભારી છું. દેશભરની માતાઓ અને બહેનોએ મને આશીર્વાદ સાથે રક્ષા કવચ આપ્યું છે, આશીર્વાદ આપ્યા છે. એના માટે હું તમામ માતાઓ અને બહેનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરૂ છું.પ્રધાનમંત્રી મોદી પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભાર્થીઓનાં સંયુક્ત ઇ-ગૃહપ્રવેશનાં સાક્ષી બન્યાં; વલસાડનાં જુજવા ગામમાં અસ્ટોલ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું
August 23rd, 12:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતનાં વલસાડ જિલ્લાનાં જુજવા ગામમાં એક મોટી જનસભામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)નાં લાભાર્થીઓનાં સંયુક્ત ઇ-ગૃહપ્રવેશના સાક્ષી બનવા હજારો લોકો સાથે જોડાયાં હતાં. રાજ્યનાં 26 જિલ્લાઓનાં એક લાખથી વધુ લાભાર્થીઓને આ આવાસો સોંપવામાં આવ્યાં હતાં. વિવિધ જિલ્લાઓનાં લાભાર્થીઓ મુખ્ય કાર્યક્રમ સાથે વીડિયો લિન્ક મારફતે જોડાયાં હતાં અને પ્રધાનમંત્રીએ તેમાંથી કેટલાક લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી.કર્ણાટકે કોંગ્રેસને સત્તા પરથી દૂર કરવાની પ્રતિજ્ઞા લીધી છે: બેંગલુરુમાં વડાપ્રધાન મોદી
February 04th, 05:02 pm
‘પરિવર્તને યાત્રે’ રેલીને બેંગલુરુમાં સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ ટિપ્પણી કરી હતી કે રાજ્યમાંથી કોંગ્રેસની વિદાયનું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે અને તે હવે એક્ઝીટ ગેટ પર ઉભા છે. તેમણે ઉમેર્યું હતું કે ભાજપ વિકાસને સમર્પિત છે જ્યારે કોંગ્રેસ ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણના અને વિભાજનના રાજકરણ સાથે ઉભી છે.PM Modi addresses public meeting in Bengaluru, Karnataka
February 04th, 04:58 pm
Addressing a ‘Parivartane Yatre’ rally in Bengaluru, PM Narendra Modi remarked that countdown for Congress to exit the state had begun and they were now standing at the exit gate. He added that BJP was devoted to development while the Congress only stood for corruption, politics of appeasement and pision.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, જન ભાગીદારી એ લોકશાહીનું મૂળ તત્વ છે
October 11th, 11:56 am
વડાપ્રધાન મોદીએ નાનાજી દેશમુખની જન્મ શતાબ્દી ઉજવણીમાં હિસ્સો લીધો હતો. નાનાજી દેશમુખને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે તેમણે તેમનું જીવન રાષ્ટ્રના સુધાર માટે અર્પી દીધું હતું. વડાપ્રધાને ગ્રામ સંવાદ એપ ને શરુ કરાવી હતી તેમજ IARI ખાતે પ્લાન્ટ ફીનોમીક્સ સુવિધાનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.નાનાજી દેશમુખની જન્મ શતાબ્દી ઉજવણીના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેતા વડાપ્રધાન
October 11th, 11:54 am
વડાપ્રધાન મોદીએ નાનાજી દેશમુખની જન્મ શતાબ્દી ઉજવણીમાં હિસ્સો લીધો હતો. નાનાજી દેશમુખને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે તેમણે તેમનું જીવન રાષ્ટ્રના સુધાર માટે અર્પી દીધું હતું. વડાપ્રધાને ગ્રામ સંવાદ એપ ને શરુ કરાવી હતી તેમજ IARI ખાતે પ્લાન્ટ ફીનોમીક્સ સુવિધાનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિનાં પ્રસંગે ઓએનજીસીનેપ્રધાનમંત્રીનોપડકાર
September 25th, 09:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિનાં પ્રસંગે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન – ઓએનજીસીને પડકાર ઝીલવા અપીલ કરી હતી. સૌભાગ્ય યોજનાના શુભારંભ પ્રસંગે ઓએનજીસીનાં અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધતા પ્રધાનમંત્રીએ કાર્યક્ષમવીજ ચુલ્હા (સ્ટવ) બનાવવા તરફકામ કરવા વિનંતી કરી હતી, જેનાથી વીજળીનાં ઉપયોગ મારફતે રાંધી શકાશે.સૌભાગ્ય યોજના કરોડો ભારતીયોના જીવનને પ્રકાશીત કરશે અને ભારતના વિકાસની સફરને પાંખો આપશે: વડાપ્રધાન
September 25th, 08:34 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી સહજ બીજલી હર ઘર યોજના - સૌભાગ્ય ની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે બોલતા વડાપ્રધાને છેલ્લા કેટલાક વર્ષોમાં હાથ ધરવામાં આવેલી પહેલ જેણે સમગ્ર દેશમાં લોકોના જીવનમાં બદલાવ લાવ્યો છે તેના પર પ્રકાશ પાડ્યો હતો.પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજનાનો શુભારંભ કરાવ્યો, દીનદયાળ ઊર્જા ભવન દેશને અર્પણ કર્યું
September 25th, 08:28 pm
આ સંદર્ભમાં તેમણે પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજનાનો ઉલ્લેખ કર્યો હતો, જે અંદાજે ચાર કરોડ કુટુંબોને વીજળીનું જોડાણ પ્રદાન કરશે, જેઓ અત્યારે વીજળીનું જોડાણ ધરાવતાં નથી. આ યોજના માટે રૂ. 16000 કરોડનો ખર્ચ થશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગરીબોને આ જોડાણો કોઈ પણ પ્રકારનાં ખર્ચ વિના પ્રદાન કરવામાં આવશે.સોશિયલ મીડિયા કોર્નર 25 સપ્ટેમ્બર 2017
September 25th, 08:23 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!