
કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીના વેબિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 01st, 01:00 pm
આ વર્ષનું બજેટ અમારી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ હતું. આ બજેટ ફક્ત આપણી નીતિઓમાં સાતત્ય જ દર્શાવે છે એટલું જ નહીં, પરંતુ વિકસિત ભારતના વિઝનમાં નવો વિસ્તાર પણ લાવે છે. બજેટ તૈયાર કરતી વખતે બજેટ પહેલાં આપ સૌ હિતધારકો દ્વારા આપવામાં આવેલા ઈનપુટ અને સૂચનો ખૂબ જ ઉપયોગી રહ્યા. હવે આ બજેટને વધુ અસરકારક રીતે અમલમાં લાવવા, શક્ય તેટલી ઝડપથી શ્રેષ્ઠ પરિણામ મેળવવા અને બધા નિર્ણયો અને નીતિઓને અસરકારક બનાવવા માટે તમારી ભૂમિકા વધુ વધી ગઈ છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યું
March 01st, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીનાં વેબિનારને સંબોધન કર્યું હતું. બજેટ પછી વેબિનારમાં ભાગીદારીના મહત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમમાં જોડાવા બદલ તમામનો આભાર માન્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વર્ષનું બજેટ સરકારની ત્રીજી ટર્મનું પ્રથમ પૂર્ણ બજેટ છે. જેમાં નીતિઓમાં સાતત્યતા અને વિકસિત ભારત માટે વિઝનના નવા વિસ્તરણને દર્શાવવામાં આવ્યું છે. તેમણે બજેટ અગાઉ તમામ હિતધારકો પાસેથી મૂલ્યવાન ઇનપુટ્સ અને સૂચનોનો સ્વીકાર કર્યો હતો, જે ખૂબ જ મદદરૂપ થયા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ બજેટને વધુ અસરકારક બનાવવામાં હોદ્દેદારોની ભૂમિકા વધુ નિર્ણાયક બની છે.
Maharashtra will lead the vision of a ’Viksit Bharat’, and the BJP and Mahayuti are working with this commitment: PM in Panvel
November 14th, 02:50 pm
At rally in Panvel, PM Modi highlighted the region's rich marine resources and outlined government efforts to empower the coastal economy. He mentioned initiatives such as the introduction of modern boats and navigation systems, along with the PM Matsya Sampada Yojana, which provided thousands of crores in assistance to fishermen. The government also linked fish farmers to the Kisan Credit Card and launched schemes for the Mahadev Koli and Agari communities. He added that ₹450 crore was being invested to develop three new ports in Konkan, which would further boost fishermen's incomes and support the Blue Economy.PM Modi delivers impactful addresses in Chhatrapati Sambhajinagar, Panvel & Mumbai, Maharashtra
November 14th, 02:30 pm
In powerful speeches at public meetings in Chhatrapati Sambhajinagar, Panvel & Mumbai, Prime Minister Narendra Modi highlighted the crucial choice facing Maharashtra in the upcoming elections - between patriotism and pisive forces. PM Modi assured the people of Maharashtra that the BJP-Mahayuti government is dedicated to uplifting farmers, empowering youth, supporting women, and advancing marginalized communities.બિહારના દરભંગામાં શિલાન્યાસ, ઉદઘાટન અને વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 13th, 11:00 am
રાજા જનક, સીતા મૈયા કવિરાજ વિદ્યાપતિ કે ઈ પાવન મિથિલા ભૂમિ કે નમન કરેં છી. જ્ઞાન-ધાન-પાન-મખાન... યે સમૃદ્ધ ગૌરવશાળી ધરતી પર અપને સબકે અભિનંદન કરે છી.પ્રધાનમંત્રીએ બિહારમાં રૂ. 12,100 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
November 13th, 10:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારનાં દરભંગામાં આશરે રૂ. 12,100 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું હતું. વિકાસ યોજનાઓમાં સ્વાસ્થ્ય, રેલ, માર્ગ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.મહારાષ્ટ્રના પાલઘરમાં વાઢવણ પોર્ટના શિલાન્યાસ સમારોહમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
August 30th, 01:41 pm
મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનજી, આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી શ્રી રાજીવ રંજન સિંહજી, સર્બાનંદ સોનોવાલજી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, અજિત દાદા પવારજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા અન્ય સાથીદારો, મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓ, અન્ય મહાનુભાવો અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પાલઘરમાં આશરે રૂ. 76,000 કરોડના મૂલ્યના વાઢવણ પોર્ટનો શિલાન્યાસ કર્યો
August 30th, 01:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રનાં પાલઘરમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. આજની પરિયોજનાઓમાં આશરે 76,000 કરોડ રૂપિયાના ખર્ચે વાઢવણ બંદરનો શિલાન્યાસ અને આશરે 1560 કરોડ રૂપિયાના 218 મત્સ્યઉદ્યોગ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ સામેલ છે. શ્રી મોદીએ આશરે રૂ. 360 કરોડનાં ખર્ચે વેસલ કમ્યુનિકેશન એન્ડ સપોર્ટ સિસ્ટમનાં નેશનલ રોલઆઉટનો શુભારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રીએ મત્સ્યપાલનનાં બંદરોનો વિકાસ, અપગ્રેડેશન અને આધુનિકીકરણ, મત્સ્ય ઉતરાણ કેન્દ્રો અને મત્સ્ય બજારનાં નિર્માણ સહિત મત્સ્ય સંબંધિત માળખાગત સુવિધાઓની મહત્ત્વપૂર્ણ યોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે માછીમાર લાભાર્થીઓને ટ્રાન્સપોન્ડર સેટ અને કિસાન ક્રેડિટ કાર્ડ એનાયત કર્યા હતા.I will put all my strength into making Bengal developed: PM Modi in Mathurapur, West Bengal
May 29th, 11:10 am
Prime Minister Narendra Modi addressed a powerful public gathering in Mathurapur, West Bengal, being his last rally in Bengal for the 2024 Lok Sabha elections. Paying homage to the holy Gangasagar, PM Modi acknowledged the overwhelming support of the people, especially the women, signaling a decisive victory for the BJP. He also expressed heartfelt gratitude to the people of Kolkata for their immense love and affection, which he believes reflects their endorsement of the BJP’s governance. “Your affection demonstrates, Phir Ek Baar, Modi Sarkar,” he affirmed.PM Modi addresses a public meeting in Mathurapur, West Bengal
May 29th, 11:00 am
Prime Minister Narendra Modi addressed a powerful public gathering in Mathurapur, West Bengal, being his last rally in Bengal for the 2024 Lok Sabha elections. Paying homage to the holy Gangasagar, PM Modi acknowledged the overwhelming support of the people, especially the women, signaling a decisive victory for the BJP. He also expressed heartfelt gratitude to the people of Kolkata for their immense love and affection, which he believes reflects their endorsement of the BJP’s governance. “Your affection demonstrates, Phir Ek Baar, Modi Sarkar,” he affirmed.My duty is to work for the empowerment of all, and all the people of Odisha are Modi ka Parivar: PM Modi
March 05th, 04:55 pm
On his visit to Odisha, PM Modi addressed a jubilant crowd in Jajpur and paid his tributes to former CM Biju Pattnaik on his birth anniversary. He said, The presence of innumerable people here is a testimony to 400+ seats for the N.D.A. in 2024. He added, The vision for 400+ seats for N.D.A. will enable India to become the 3rd largest economy on the back of strong decision-making & robust policy implementation.PM Modi addresses a jubilant crowd at Jajpur, Odisha
March 05th, 04:00 pm
On his visit to Odisha, PM Modi addressed a jubilant crowd in Jajpur and paid his tributes to former CM Biju Pattnaik on his birth anniversary. He said, The presence of innumerable people here is a testimony to 400+ seats for the N.D.A. in 2024. He added, The vision for 400+ seats for N.D.A. will enable India to become the 3rd largest economy on the back of strong decision-making & robust policy implementation.હરિદ્વારના ખેડૂતે મત્સ્ય સંપદા દ્વારા પોતાની આવક બમણી કરીને પ્રધાનમંત્રીને પ્રભાવિત કર્યા
December 27th, 02:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કર્યું હતું.If the world praises India it's because of your vote which elected a majority government in the Centre: PM Modi in Mudbidri
May 03rd, 11:01 am
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi today addressed a mega public meeting in Karnataka’s Mudbidri. May 10th, the day of the polls, is fast approaching. The BJP is determined to make Karnataka the top state and BJP's resolve is to make Karnataka a manufacturing super power. This is our roadmap for the coming years,” stated PM Modi.PM Modi addresses public meetings in Karnataka’s Mudbidri, Ankola and Bailhongal
May 03rd, 11:00 am
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi today addressed a mega public meeting in Karnataka’s Mudbidri. May 10th, the day of the polls, is fast approaching. The BJP is determined to make Karnataka the top state and BJP's resolve is to make Karnataka a manufacturing super power. This is our roadmap for the coming years,” stated PM Modi.પ્રધાનમંત્રીએ PM મત્સ્ય સંપદા યોજનાનો લાભ લેવા માટે સિરસાના ખેડૂતોની પ્રશંસા કરી
March 19th, 08:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીએમ મતસ્ય સંપદા યોજનાના લાભો દર્શાવવા માટે સિરસાના ખેડૂતોના પ્રયાસોની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પ્રયાસ મહિલા સશક્તિકરણનું પ્રતિક છે.મેંગલોરમાં વિવિધ વિકાસકીય પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 02nd, 05:11 pm
આજે ભારતની સમૂદ્રી તાકાત માટે મોટો દિવસ છે. રાષ્ટ્રની લશ્કરી સુરક્ષા હોય કે પછી રાષ્ટ્રની આર્થિક સુરક્ષા, ભારતે આજે મોટા અવસરોનો સાક્ષી બની રહ્યો છે. આજથી થોડા સમય અગાઉ કોચીમાં ભારતના સૌ પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયરનું લોકાર્પણે તમામ ભારતીયોને ગૌરવથી ભરી દીધા છે.પ્રધાનમંત્રીએ મેંગલુરુ ખાતે વિવિધ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો
September 02nd, 03:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મેંગલુરુ ખાતે આશરે રૂપિયા 3800 કરોડના યાંત્રિકીકરણ અને ઔદ્યોગિકીકરણને લગતી પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો.પીએમ કિસાન યોજના હેઠળ સન્માન નિધિનો 10મો હપ્તો ચૂકવતી વખતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનનો મૂળપાઠ
January 01st, 12:31 pm
ઉપસ્થિત તમામ આદરણીય મહાનુભાવો, સૌ પ્રથમ, હું માતા વૈષ્ણોદેવી સંકુલમાં બનેલી દુ:ખદ દુર્ઘટના પર શોક વ્યક્ત કરું છું. આ દુર્ઘટના દરમિયાન નાસભાગમાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા તેમના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું તથા જેઓ ઘાયલ થયા છે તેઓ વહેલી તકે સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીર પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે. મેં ઉપ-રાજ્યપાલ મનોજ સિંહાજી સાથે પણ વાત કરી છે. રાહત કાર્ય જારી છે અને ઘાયલોની સારવાર માટે સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે.પ્રધાનમંત્રીએ PM-KISANનો 10મો હપ્તો રિલીઝ કર્યો
January 01st, 12:30 pm
દેશના ખેડૂતોને પાયાના સ્તરેથી સશક્ત બનાવવા માટેની અવિરત કટિબદ્ધતા અને સંકલ્પ અનુસાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી આર્થિક લાભની 10મા હપતાની રકમ રીલિઝ કરી છે. આના કારણે 10 કરોડ કરતાં વધારે ખેડૂત પરિવારોના બેંક ખાતામાં સીધા જ રૂપિયા 20,000 કરોડ કરતાં વધારે રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ અંદાજે 351 ખેડૂત ઉત્પાદક સંઘ (FPO)ને રૂ. 14 કરોડ કરતાં વધારે ઇક્વિટી ગ્રાન્ટ પેટે રીલિઝ કર્યા છે, જેનાથી 1.24 લાખ કરતાં વધારે ખેડૂતોને ફાયદો થશે. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન FPO સાથે સંવાદ પણ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, લેફ્ટેનન્ટ ગવર્નર, કૃષિ મંત્રીઓ અને ખેડૂતો ઑનલાઇન લિંક દ્વારા જોડાયા હતા.