ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટેનાં કેન્દ્રનાં શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 11th, 05:15 pm

વૈશ્વિક આર્થિક સંગઠનના રાષ્ટ્રપતિ શ્રી બોર્જ બ્રેંડે, ઉદ્યોગ જગતના સન્માનિત સદસ્યો, દેશ વિદેશથી પધારેલા અન્ય અતિથીગણ અને મારા સાથીઓ.

પ્રધાનમંત્રીએ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટેનાં કેન્દ્રની શરૂઆત કરવાનાં કાર્યક્રમને સંબોધન કર્યુ

October 11th, 05:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચોથા ઔદ્યોગિક ક્રાંતિ માટેનાં કેન્દ્રનો શુભારંભ કરવાનાં પ્રસંગે હાજરી આપી હતી અને આ કાર્યક્રમને સંબોધન કર્યું હતું.

બાંગ્લાદેશમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ત્રણ પ્રોજેક્ટ્સના સંયુક્ત ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 10th, 06:19 pm

થોડા દિવસો અગાઉ કાઠમંડુમાં બિમ્સટેક શિખર સંમેલન દરમિયાન શેખ હસીનાજી સાથે મારી મુલાકાત થઇ હતી. તેના પહેલા પણ અમે મે મહિનામાં શાંતિનિકેતનમાં અને એપ્રિલમાં કોમનવેલ્થ સમિટ સમયે લંડનમાં મળ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીના તથા પશ્ચિમ બંગાળ અને ત્રિપુરાનાં મુખ્યમંત્રીઓએ સંયુક્તરૂપે બાંગ્લાદેશમાં ત્રણ યોજનાઓનું ઉદઘાટન કર્યું

September 10th, 05:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીના, પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી સુશ્રી મમતા બેનર્જી અને ત્રિપુરાનાં મુખ્યમંત્રી શ્રી બિપ્લવ કુમાર દેવે આજે સંયુક્તરૂપે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે બાંગ્લાદેશમાં ત્રણ યોજનાઓનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને બાંગ્લાદેશનાં વિદેશ મંત્રી પણ વીડિયો કોન્ફરન્સ મારફતે દિલ્હી અને ઢાંકાથી આ કાર્યક્રમ સાથે જોડાયાં હતાં.

ધનબાદ અને પતરાતૂમાં વિવિધ વિકાસકાર્યોના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

May 25th, 05:30 pm

મંચ પર બિરાજમાન ઝારખંડના રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મૂજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન રઘુબર દાસજી, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન આર. કે. સિંહજી, અશ્વિનીજી, સુદર્શન ભગતજી, ઝારખંડ સરકારમાં મંત્ર શ્રી અમરકુમારજી, રામચંદ્રજી, અમારા સાંસદ શ્રીમાન પ્રેમસિંહજી, ધારાસભ્ય ભાઈ ફૂલચંદજી અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,

પશ્ચિમ બંગાળમાં વિશ્વભારતી વિશ્વવિદ્યાલય ખાતે પદવીદાન સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 25th, 05:12 pm

મંચ પર બિરાજમાન બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાજી, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રીમાન કેસરી નાથજી ત્રિપાઠી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુશ્રી મમતા બેનર્જીજી, વિશ્વભારતીના ઉપાચાર્ય પ્રૉ. સબૂઝ કોલીસેનજી અને રામકૃષ્ણ મિશન વિવેકાનંદ ઈન્સ્ટીટ્યુટના ઉપાચાર્ય પૂજ્ય સ્વામી આત્મપ્રિયાનંદજી અને અહિં ઉપસ્થિત વિશ્વભારતીના અધ્યાપક ગણ અને મારા પ્રિય યુવા સાથીદારો.

પ્રધાનમંત્રી મોદીએ સિંદરીની મુલાકાત લીધી, ઝારખંડમાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ કર્યો.

May 25th, 05:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (25 મે, 2018) સિંદરી ખાતે એક કાર્યક્રમ પ્રસંગે ભારત સરકાર અને ઝારખંડ સરકારના અનેકવિધ પ્રકલ્પોનો શિલાન્યાસ કર્યો.

Gurudev Tagore connects India and Bangladesh: PM Modi

May 25th, 02:41 pm

PM Modi and PM Sheikh Hasina of Bangladesh inaugurated the Bangladesh Bhavan at Santiniketan today. Speaking at the event, PM Modi highlighted the growing ties between both the countries and how Rabindra Sangeet and culture further strengthened India-Bangladesh ties. He also spoke about enhanced connectivity between India and Bangladesh and also mentioned about the successful conclusion of the Land Boundary Agreement between both nations.

પ્રધાનમંત્રીએ શાંતિનિકેતનની મુલાકાત લીધી, વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહમાં ભાગ લીધો, બાંગ્લાદેશ ભવનનું ઉદઘાટન કર્યું

May 25th, 01:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળમાં શાંતિનિકેતનની મુલાકાત લીધી. પ્રધાનમંત્રી મોદીએ શાંતિનિકેતન ખાતે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી સુશ્રી શેખ હસીનાનું સ્વાગત કર્યું હતું. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને બંને નેતાઓએ મુલાકાત પોથીમાં પોતાના હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ બંને નેતાઓએ વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહમાં ભાગ લીધો હતો.

જાગૃત રહેવું અને નિયમોનું પાલન કરવું જરૂરી છે: મન કી બાત દરમ્યાન વડાપ્રધાન મોદી

February 25th, 11:00 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ‘મન કી બાત’ દરમ્યાન વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી. ટેકનોલોજી થી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ‘સ્વચ્છ ભારત’ થી ‘ગોબર-ધન યોજના’ સુધી વિષયોનો વિસ્તાર રહ્યો હતો. વડાપ્રધાન મોદી મહિલાઓના નેતૃત્ત્વમાં થતા વિકાસને પ્રોત્સાહન આપવા અંગે કહ્યું હતું અને કેવી રીતે સ્ત્રીઓ વિવિધ ક્ષેત્રોમાં ‘ન્યૂ ઇન્ડિયા’ ના પાયાને મજબૂત બનાવી રહી હોવા અંગે બોલ્યા હતા.

Elections in Meghalaya are about freeing the state from scams of Congress: PM Modi

February 22nd, 04:34 pm

Prime Minister Narendra Modi today addressed a huge public meeting in Phulbari, Meghalaya. PM Modi thanked people of the state for coming out in large numbers, he said that the enthusiasm and support that people of Meghalaya towards the BJP is overwhelming.

વડાપ્રધાન મોદીએ ફૂલબારી, મેઘાલયમાં જાહેરસભા સંબોધિત કરી

February 22nd, 04:33 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફૂલબારી, મેઘાલયમાં એક જંગી જાહેરસભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ રાજ્યના લોકોનો આટલી મોટી સંખ્યામાં આવવા બદલ આભાર માન્યો હતો, તેમણે કહ્યું કે ભાજપ પ્રત્યે મેઘાલયના લોકોનો ઉત્સાહ અને ટેકો જબરદસ્ત છે.

‘કૃષિ 2022: ખેડૂતોની આવક બમણી કરવી’ વિષય પરની રાષ્ટ્રીય પરિષદમાં પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ (20.02.2018)

February 21st, 01:04 pm

દેશભરમાંથી આવેલા વૈજ્ઞાનિકો, ખેડૂત મિત્રો અને અહિં ઉપસ્થિત તમામ મહાનુભવો. આપણે સૌ ખુબ જ મહત્વપૂર્ણ, અતિ ગંભીર અને અત્યંત આવશ્યક વિષય પર મંથન માટે આજે એકત્ર થયા છીએ.

પ્રધાનમંત્રીએ ‘ઉત્તરપ્રદેશ રોકાણકાર શિખર સંમેલન’ને સંબોધિત કર્યું

February 21st, 01:01 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (21-02-2018) ઉત્તરપ્રદેશ રોકાણકાર શિખર સંમેલન-2018માં ઉદઘાટન સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ મેગ્નેટીક મહારાષ્ટ્ર : કન્વર્જન્સ-2018ના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે કરેલા સંબોધનનો મૂળપાઠ

February 18th, 08:12 pm

મહારાષ્ટ્રનાં રાજ્યપાલ શ્રીમાન સી. વિદ્યાસાગર રાવજી, મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, દેશ-વિદેશથી આવેલા ઉદ્યોગપતિઓ અને અન્ય મહાનુભાવો. મેગ્નેટીક મહારાષ્ટ્રમાં આપ સૌનું સ્વાગત છે.

વર્લ્ડ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સમિટ (ડબલ્યુએસડીએસ 2018)નાં ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળ પાઠ

February 16th, 11:30 am

મને આજે અહીં વર્લ્ડ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સમિટનું ઉદઘાટન કરવાની ખુશી છે. જે લોકો આપણી સાથે પરદેશમાંથી જોડાયા છે તેમનું ભારતમાં સ્વાગત છે, દિલ્હીમાં સ્વાગત છે.

ઓમાનમાં મસ્કત ખાતે યોજાયેલા સમારંભમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ (તા.11-02-2018)

February 11th, 09:47 pm

આટલી વિશાળ સંખ્યામાં અહીં પધારેલ મારા દેશવાસીઓને મારા ખૂબ ખૂબ નમસ્કાર.

PM Modi addresses Indian Community in Muscat, Oman

February 11th, 09:46 pm

The Prime Minister, Shri Narendra Modi today addressed the Indian community at Sultan Qaboos Stadium in Muscat, Oman.During his address, PM Modi appreciated the role of Indian diaspora in Oman and said that Indian diaspora has played an essential role in strengthening Indo-Oman ties

કર્ણાટકે કોંગ્રેસને સત્તા પરથી દૂર કરવાની પ્રતિજ્ઞા લીધી છે: બેંગલુરુમાં વડાપ્રધાન મોદી

February 04th, 05:02 pm

‘પરિવર્તને યાત્રે’ રેલીને બેંગલુરુમાં સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ ટિપ્પણી કરી હતી કે રાજ્યમાંથી કોંગ્રેસની વિદાયનું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે અને તે હવે એક્ઝીટ ગેટ પર ઉભા છે. તેમણે ઉમેર્યું હતું કે ભાજપ વિકાસને સમર્પિત છે જ્યારે કોંગ્રેસ ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણના અને વિભાજનના રાજકરણ સાથે ઉભી છે.

PM Modi addresses public meeting in Bengaluru, Karnataka

February 04th, 04:58 pm

Addressing a ‘Parivartane Yatre’ rally in Bengaluru, PM Narendra Modi remarked that countdown for Congress to exit the state had begun and they were now standing at the exit gate. He added that BJP was devoted to development while the Congress only stood for corruption, politics of appeasement and pision.