રાજ્યસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચા અંગે 07 ફેબ્રુઆરી, 2018 રોજ પ્રધાનમંત્રીએ આપેલા જવાબનાં અંશો

February 07th, 05:01 pm

આદરણીય સભાપતિજી, આદરણીય રાષ્ટ્રપતિજીના સંબોધન પરનાં આભાર પ્રસ્તાવની વિસ્તૃત ચર્ચા આ ગૃહમાં કરવામાં આવી. લગભગ 38 જેટલા માનનીય સભ્યોએ એમાં પોતાના વિચારો રજૂ કર્યા.

રાજ્યસભામાંમાં રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન

February 07th, 05:00 pm

રાજ્યસભામાં સંબોધન કરતા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિનંતી કરી હતી કે વિવિધ રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થાય તે અંગે રચનાત્મક ચર્ચા હાથ ધરાવી જોઈએ. મહાત્મા ગાંધીને યાદ કરતા તેમણે વિવિધ પહેલ પર પ્રકાશ ફેંક્યો હતો જે છેવાડાના માનવીની જિંદગીમાં પરિવર્તન આવવાના લક્ષ્ય સાથે શરુ કરવામાં આવી છે.

આસામના ગુવાહાટી ખાતે એડવાન્ટેજ આસામ – ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2018ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનના અંશો

February 03rd, 02:10 pm

આ સમિટમાં આપ સૌની હાજરી એ દર્શાવી રહી છે કે આસામ કઈ રીતે પ્રગતિપથ પર આગળ વધી રહ્યું છે. ખાસ કરીને મુખ્ય અતિથીના રૂપમાં પ્રધાનમંત્રી ટોબગેની હાજરી ભારત અને ભૂટાનની અતુટ મૈત્રીની સાબિતી આપી રહી છે.

પ્રધાનમંત્રીએ એડવાન્ટેજ આસામ– ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2018નાં ઉદઘાટન સત્રને સંબોધન કર્યું

February 03rd, 02:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગૌહાટીમાં એડવાન્ટેજ આસામ– ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2018નાં ઉદઘાટનસત્રને સંબોધન કર્યું હતું.